gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો | world cup fina…
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Cup Final Ticket Black Marketing: આગામી 8મી માર્ચ, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T-20 વર્લ્ડકપ-2026ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવાની છે. આ ઐતિહાસિક મુકાબલાને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવીને ટિકિટોનું કાળાબજાર કરતા તત્ત્વો સામે પોલીસ અત્યારે એક્શન મોડમાં આવી છે.

ચાંદખેડામાં સ્ટેડિયમ પાસે ટિકિટ વેચતા યુવકને પોલીસે ઝડપી લીધો

મોટેરા સ્ટેડિયમ બહાર ટિકિટોના કાળાબજાર થઈ રહ્યા હોવાની બાતમીના આધારે LCB ઝોન-2ની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ પાસેથી ટિકિટો વેચતા એક યુવકને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કાળાબજારના આ નેટવર્કમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરી છે.

બાતમી મળતા જ LCBની ટીમે સ્ટેડિયમ પાસે ગોઠવી હતી ગુપ્ત વોચ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં LCB ઝોન-2ની ટીમ જ્યારે પેટ્રોલીંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મોટેરા સ્ટેડિયમ પાસે એક શખ્સ ઓનલાઇન બુક કરેલી ટિકિટો અત્યંત ઊંચા ભાવે વેચી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી હતી અને સ્ટેડિયમ બહારથી જ આરોપીને કાળાબજાર કરતા રંગેહાથ ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ

2,000ની મૂળ કિંમતની ટિકિટ 11,000માં વેચતો હતો શખ્સ

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીની ઓળખ વાસણામાં રહેતા વંશ હિરલકુમાર શાહ તરીકે થઈ છે. પોલીસે આરોપી પાસેથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચની કુલ 2 ટિકિટો જપ્ત કરી છે. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આ શખ્સ માત્ર 2,000ની મૂળ કિંમત ધરાવતી એક ટિકિટ 11,000ની અધધ કિંમતે વેચીને ક્રિકેટ પ્રેમીઓને લૂંટી રહ્યો હતો. આ બાબતે મહત્ત્વની કાર્યવાહી કરતા ચાંદખેડા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

T20 વર્લ્ડ કપની ફાઈનલ અગાઉ ટિકિટોની કાળાબજારી, અમદાવાદમાં સ્ટેડિયમ બહાર યુવક પકડાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…
GUJARAT

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

March 7, 2026
1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…
GUJARAT

1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો, મોબાઇલ-પગાર વધારા મુદ્દે ફરી આંદોલન | gujara…

March 7, 2026
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…
GUJARAT

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

March 7, 2026
Next Post
પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera…

પત્રકારની હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ હાઈકોર્ટથી મુક્ત, પણ ડેરા પ્રમુખે જેલમાં જ રહેવું પડશે | dera...

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં ‘શુભેચ્છા કા…

કામરેજના ધારાસભ્ય અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના સ્વાગતાર્થે સુરતમાં 'શુભેચ્છા કા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વામિત્રી નદીમાંથી અજાણ્યા પુરૃષની ડિકમ્પોઝ બોડી મળી | Decomposed body of unidentified man found …

વિશ્વામિત્રી નદીમાંથી અજાણ્યા પુરૃષની ડિકમ્પોઝ બોડી મળી | Decomposed body of unidentified man found …

7 months ago
VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચા…

VIDEO : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચા…

11 months ago
સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ

4 months ago
સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓની જામનગરથી ધરપકડ | Police arre…

સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓની જામનગરથી ધરપકડ | Police arre…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News