gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો | Narendra Modi Stadium …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો | Narendra Modi Stadium …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ICC T20 World Cup 2026 Final Venue: ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચનું આયોજન કરવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં આ મેગા ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યુલની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

BCCIએ પસંદ કર્યા મુખ્ય પાંચ યજમાન શહેરો

રિપોર્ટ અનુસાર, ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા આ T20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(BCCI) મેચોનું આયોજન કરવા માટે મુખ્ય શહેરોને શોર્ટલિસ્ટ કર્યા છે. અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, 2023 ODI વર્લ્ડ કપની તુલનામાં આ વખતે ઓછા શહેરોમાં મેચો યોજાશે. સરળ ઇવેન્ટ સુનિશ્ચિત કરવા માટે દરેક પસંદગીના સ્થળે ઓછામાં ઓછી છ મેચોનું આયોજન કરવાની યોજના છે.

આ પણ વાંચો: સુરેશ રૈના અને શિખર ધવન પર EDની મોટી કાર્યવાહી, કરોડોની સંપત્તિ જપ્ત, કયા કેસમાં થઈ કાર્યવાહી?

શ્રીલંકામાં ભારત-પાક મેચ

આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકા દ્વારા સહ-આયોજિત કરવામાં આવશે. શ્રીલંકામાં પણ મેચો યોજાશે, જોકે ત્યાંના ત્રણ સ્થળોને હજુ અંતિમ ઓપ આપવાનો બાકી છે. ખાસ કરીને, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે અગાઉ થયેલા કરાર મુજબ, પાકિસ્તાન સામેની મેચો શ્રીલંકામાં રમાશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની લીગ મેચ કોલંબોમાં યોજાવાની સંભાવના છે.

જો પાકિસ્તાન સેમી ફાઇનલ કે ફાઇનલમાં પહોંચશે, તો તેમની નોકઆઉટ મેચો માટે પણ તટસ્થ સ્થળ માંંગવામાં આવી શકે છે. ક્રિકેટ ચાહકો હવે ICC દ્વારા ટૂંક સમયમાં થનારી સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

Next Post
આઉટ સોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવાતા કોર્પોરેશનની શાખાઓમાં સન્નાટો

1000ના બદલામાં હવે મિત્રને આપશે 1 કરોડ રૂપિયા, શાકભાજી વાળો દિલનો પણ અમીર નીકળ્યો | vegetable seller…

1000ના બદલામાં હવે મિત્રને આપશે 1 કરોડ રૂપિયા, શાકભાજી વાળો દિલનો પણ અમીર નીકળ્યો | vegetable seller...

ગીતા મંદિર બસ સ્ટેન્ડે વૃદ્ધાનો ૨ લાખના દાગીના ચોરનારી મહિલા પકડાઇ | Emon fefin a turufi an solani p…

ગીતા મંદિર બસ સ્ટેન્ડે વૃદ્ધાનો ૨ લાખના દાગીના ચોરનારી મહિલા પકડાઇ | Emon fefin a turufi an solani p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: 11 ઓક્ટોબરે મતગણતરી, જાણો વિગતવાર કાર્યક્રમ | Banaskantha Dair…

6 months ago
વિદ્યા પ્રતિષ્ઠાનના મેદાનમાં ઉમટી જનમેદની : ‘દાદા’ના અંતિમ દર્શન કરતા સમર્થકોની આંખો ભીની | Ajit Paw…

2 months ago
ભાદરણના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને જુવેનાઈલ બોર્ડમાં રજૂ કરાયા | Students in…

4 months ago
ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું | Good news fo…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News