gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

1000ના બદલામાં હવે મિત્રને આપશે 1 કરોડ રૂપિયા, શાકભાજી વાળો દિલનો પણ અમીર નીકળ્યો | vegetable seller…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
1000ના બદલામાં હવે મિત્રને આપશે 1 કરોડ રૂપિયા, શાકભાજી વાળો દિલનો પણ અમીર નીકળ્યો | vegetable seller…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vegetable Seller Wins Rs 11 Crore from Lottery:  જયપુર જિલ્લાના કોટપુતલી ગામના રહેવાસી અને શાકભાજી વિક્રેતા અમિત સેહરાની જિંદગી અચાનક બદલાઈ ગઈ છે, કારણ કે તેને 11 કરોડની લોટરી લાગી છે. અમિત સેહરાએ પોતાના એક મિત્ર સાથે પંજાબ ફરવા ગયો હતો ત્યારે તેણે લોટરીની બે ટિકિટ ખરીદી હતી. 

હવે ખાસ વાત એ છે કે, શાકભાજી વેચીને પરિવારનું ભરણપોષણ કરનાર અમિત સેહરા ભલે ‘નવો કરોડપતિ’ બન્યો છે, પરંતુ તે દિલથી તો પહેલાથી જ અમીર હતો. તો જ તો તે જે મિત્ર પાસેથી 1000 રૂપિયા ઉધાર લઈને 11 કરોડ જીત્યો એ મિત્રને 1 કરોડ રૂપિયા આપવા જઈ રહ્યો છે.  

રાજસ્થાનમાં જયપુરના કોટપુતલીના નિવાસી અમિત સેહરા હાલમાં ચર્ચામાં છે. લોકો તેના નસીબની જ નહીં પરંતુ તેની નમ્રતા અને મિત્રની મદદને યાદ રાખવાની બાબતની પણ પ્રશંસા કરી રહ્યા છે. વાસ્તવમાં અમિત સેહરા પોતાના મિત્ર મુકેશ સાથે પંજાબ ફરવા ગયો હતો. તેણે ભઠિન્ડામાં એક લોટરીની દુકાન અને ટિકિટ ખરીદનારા લોકોની ભીડ જોઈ અને તે લલચાઈ ગયો. તે પણ પોતાનું નસીબ અજમાવવા માગતો હતો. તેને ખબર પડી કે ટિકિટની કિંમત 500 રૂપિયા છે. તે સમયે અમિતના ખિસ્સામાં ટિકિટ ખરીદવા પૂરતા પૈસા નહોતા. તેણે સંકોચ કર્યા વિના તરત જ મુકેશ પાસેથી 1,000 રૂપિયા ઉધાર લીધા.

અમિત સેહરાએ તરત જ દુકાનમાંથી બે લોટરી ટિકિટ ખરીદી. એક પોતાની પત્નીના નામે અને એક ખુદના નામે. પંજાબ સ્ટેટ લોટરી-દિવાળી બમ્પર 2025 માટે 11 કરોડનો જેકપોટ નીકાળવાનું હતું. ત્યારે અમિતને ખબર નહોતી કે તેને હવે પછી ક્યારેય ઉધાર પૈસા લેવાની જરૂર નહીં પડે. તે પંજાબથી રાજસ્થાનપરત આવી ગય હતો. પરંતુ જ્યારે તેને ખબર પડી કે સૌથી મોટું ઈનામ જીતનાર ભાગ્યશાળી પોતે જ છે, ત્યારે તેણે ન તો ભગવાનનો આભાર માનવાનું ભૂલ્યો કે ન તો પોતાના મિત્રની એ મદદ ભૂલ્યો.

આ પણ વાંચો: શાકભાજી વેચનારાને લાગ્યો જેકપોટ, 11 કરોડની લોટરી જીત્યો, ઉધાર પૈસા લઇ રકમ લેવા પહોંચ્યો

સેહરાએ ભાવુક થઈને કહ્યું કે, ‘મારી પાસે લોટરી ઈનામ પ્રાપ્ત કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ચંદીગઢ જવા માટે પણ પૂરતા પૈસા નથી.’ જયપુરના કોટપુટલીનો રહેવાસી અને લારી પર શાકભાજી વેચતા સેહરાએ કહ્યું, ‘આ ભગવાનનો આશીર્વાદ છે કે તેમણે મને આટલી મોટી લોટરી જીતાડી. હું આ પૈસા મારા બે નાના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરીશ અને ઘર પણ બનાવીશ. હું લોટરી ટિકિટ માટે ઉધાર પૈસા આપવા બદલ મારા મિત્ર મુકેશને 1 કરોડ રૂપિયા આપીશ.’ તે મુકેશની બે પુત્રીઓને 50-50 લાખ રૂપિયા આપવા જઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…
INDIA

‘આ તો થવાનું જ હતું, ભારતમાં પણ જનતાનો મૂડ આવો જ છે’ ટ્રમ્પ પર ફાયરિંગ મામલે કોંગ્રેસ નેતાનું વિવાદિ…

April 27, 2026
GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation
INDIA

GEOX AI: AI જિયોલોકેશનથી સૈન્ય ઇન્ટેલિજન્સમાં બદલાવ | GEOX AI Explained: AI Geolocation

April 27, 2026
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat
INDIA

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં 60 ટકા મતદાન | 60% voting in Gujarat amid scorching heat

April 27, 2026
Next Post
ગીતા મંદિર બસ સ્ટેન્ડે વૃદ્ધાનો ૨ લાખના દાગીના ચોરનારી મહિલા પકડાઇ | Emon fefin a turufi an solani p…

ગીતા મંદિર બસ સ્ટેન્ડે વૃદ્ધાનો ૨ લાખના દાગીના ચોરનારી મહિલા પકડાઇ | Emon fefin a turufi an solani p...

પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હત્યાના ગુનાનો કેદી પુંધરા ગામમાંથી પકડાયો | Murder convict who escaped …

પેરોલ જમ્પ કરીને ફરાર થયેલો હત્યાના ગુનાનો કેદી પુંધરા ગામમાંથી પકડાયો | Murder convict who escaped ...

MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in…

MSCIની નવી યાદીમાં ચાર ભારતીય શેરોનો સમાવેશ, ચીનનું વધતું પ્રાધાન્ય | Four Indian stocks included in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GST રેટમાં ઘટાડો: પહેલા જ નોરતે ગુજરાતમાં 10 હજાર ટુ-વ્હીલર, 2500 કારનું વેચાણ | Gujarat Sees Massiv…

GST રેટમાં ઘટાડો: પહેલા જ નોરતે ગુજરાતમાં 10 હજાર ટુ-વ્હીલર, 2500 કારનું વેચાણ | Gujarat Sees Massiv…

7 months ago
તલાક…તલાક…તલાક… અમદાવાદમાં યુવકે ટપાલ મોકલીને આપ્યા ટ્રિપલ તલાક, જમાલપુરની પરિણીતાએ નોંધાવી ફર…

તલાક…તલાક…તલાક… અમદાવાદમાં યુવકે ટપાલ મોકલીને આપ્યા ટ્રિપલ તલાક, જમાલપુરની પરિણીતાએ નોંધાવી ફર…

2 months ago
જામનગર શહેરમાંથી પોણા બે લાખની કિંમતના ચોરાઉ કોપર વાયર અને રીક્ષા સાથે તસ્કર બેલડી ઝડપાઈ | thieves g…

જામનગર શહેરમાંથી પોણા બે લાખની કિંમતના ચોરાઉ કોપર વાયર અને રીક્ષા સાથે તસ્કર બેલડી ઝડપાઈ | thieves g…

7 months ago
જામજોધપુરના શેઠ વડાળા ગામની સીમ વિસ્તારમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 5 જુગારીઓ પકડાયા | 5 …

જામજોધપુરના શેઠ વડાળા ગામની સીમ વિસ્તારમાં ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા 5 જુગારીઓ પકડાયા | 5 …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News