gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

UPSC મેઈન્સ 2025નું પરિણામ જાહેર: 2736 ઉમેદવારો સફળ, હવે ઇન્ટરવ્યૂની કરશે તૈયારી | upsc cse mains re…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
UPSC મેઈન્સ 2025નું પરિણામ જાહેર: 2736 ઉમેદવારો સફળ, હવે ઇન્ટરવ્યૂની કરશે તૈયારી | upsc cse mains re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UPSC CSE Mains Result 2025: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સેવા મુખ્ય પરીક્ષા (CSE) 2025નું પરિણામ જાહેર કરી દીધું છે. 22 ઓગસ્ટ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે પરીક્ષા આપનાર ઉમેદવારો આયોગની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે.

2736 ઉમેદવારો થયા સફળ

આ પરીક્ષામાં હાજર રહેલા લગભગ 14,161 ઉમેદવારોમાંથી 2736 ઉમેદવારોએ સફળતા મેળવી છે. આ પાસ થયેલા ઉમેદવારો હવે આગળની પ્રક્રિયામાં જોડાશે. ઇન્ટરવ્યૂનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેના માટે ઉમેદવારોને અલગથી એડમિટ કાર્ડ પણ આપવામાં આવશે.

આ ઉમેદવારો હવે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS), ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને અન્ય સેન્ટ્રલ સર્વિસીસ (ગ્રુપ ‘A’ અને ગ્રુપ ‘B’)માં પસંદગી માટે ઇન્ટરવ્યૂ અથવા પર્સનાલિટી ટેસ્ટ (PT) રાઉન્ડ માટે હાજર રહેશે.

પરિણામ PDF ફોર્મેટમાં જાહેર

આયોગે પોતાની વેબસાઇટ પર પરિણામ PDF ફોર્મેટમાં જાહેર કર્યું છે. પરિણામની આ ફાઇલમાં તે ઉમેદવારોના રોલ નંબર આપવામાં આવ્યા છે, જેમણે આ પરીક્ષા પાસ કરી લીધી છે અને જેમને ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આયોગે CSE મેન્સ 2025 પરીક્ષા 22, 23, 24, 30 અને 31 ઓગસ્ટ 2025ના રોજ બે શિફ્ટમાં આયોજિત કરી હતી.

આ પણ વાંચો: બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ

ઇન્ટરવ્યૂ પહેલા એક પ્રક્રિયા પૂરી કરવી પડશે

નોંધનીય છે કે મેન્સ પરીક્ષા પાસ કરનારા અને આગળ પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) રાઉન્ડમાં સામેલ થનારા ઉમેદવારોએ આગળની પ્રક્રિયા પહેલા એક વિસ્તૃત એપ્લિકેશન ફોર્મ (DAFII) ભરવું પડશે. DAF-II દ્વારા, ઉમેદવારો IAS, IPS માટે પોતાની કેડર પ્રાથમિકતાઓ જણાવે છે. તેમણે તે ચોક્કસ રાજ્યો અથવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવી પડશે જેમાં તેઓ સેવા કરવા માંગે છે.

માર્ક્સશીટની વિગતો

પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) યોજાયા બાદ અંતિમ પરિણામ જાહેર થયાની તારીખથી 15 દિવસની અંદર તમામ ઉમેદવારોની માર્ક્સશીટ આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે અને તે 30 દિવસના સમયગાળા માટે વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

UPSC મેઈન્સ 2025નું પરિણામ જાહેર: 2736 ઉમેદવારો સફળ, હવે ઇન્ટરવ્યૂની કરશે તૈયારી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…
INDIA

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…

February 6, 2026
અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …
INDIA

અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …

February 6, 2026
એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…
INDIA

એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…

February 6, 2026
Next Post
બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ | bihar elections w…

બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ | bihar elections w...

ઓપરેશન સિંદૂર બાદ પાક. સરહદે ભારતીય સૈન્યનું મોટું યુદ્ધાભ્યાસ, ટેન્ક-ફાઈટર જેટ ગર્જ્યા | exercise m…

ઓપરેશન સિંદૂર બાદ પાક. સરહદે ભારતીય સૈન્યનું મોટું યુદ્ધાભ્યાસ, ટેન્ક-ફાઈટર જેટ ગર્જ્યા | exercise m...

‘નહીંતર મોટાપાયે વિનાશ સર્જાયો હોત…’, દિલ્હી કાર બ્લાસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો | delhi car blast …

'નહીંતર મોટાપાયે વિનાશ સર્જાયો હોત...', દિલ્હી કાર બ્લાસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો | delhi car blast ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો | drdo conducted m…

ભારતે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું, ડિફેન્સ ક્ષેત્રમાં દબદબો વધ્યો | drdo conducted m…

6 months ago
‘નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું…’, અનશન વચ્ચે શંકરાચાર્યનો ગંભીર આરોપ | Shankarachary…

‘નાસભાગ કરાવી મને મારી નાખવાનું કાવતરું હતું…’, અનશન વચ્ચે શંકરાચાર્યનો ગંભીર આરોપ | Shankarachary…

3 weeks ago
પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas …

પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas …

3 months ago
યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત

યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયલે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો? 6 પેલેસ્ટાઈનીઓના મોત

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News