gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas …

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
પિતા યુટ્યુબ પર એર શોનો વીડિયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડરના મોતના અહેવાલ આવ્યા | Tejas …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tejas Aircraft Crash: દુબઈ એર શો દરમિયાન ભારતીય વાયુસેનાના સ્વદેશી ફાઈટર જેટ LCA તેજસના ક્રેશ થવાથી વિંગ કમાન્ડર નમાંશ સ્યાલનું દુઃખદ નિધન થયું છે. આ ઘટનાએ તેમના પરિવારને ઊંડા આઘાતમાં મૂકી દીધો છે. સૌથી કરુણ વાત એ છે કે, તેમના પિતાએ યુટ્યુબ પર પુત્રના એર શોના વીડિયો શોધતી વખતે જ તેના મૃત્યુના અહેવાલો જોયા હતા.

‘મને ખ્યાલ આવ્યો કે કંઈક ભયંકર બન્યું છે’

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પટિયલકડ ગામના રહેવાસી નમાંશના પિતા જગન્નાથ સ્યાલ (નિવૃત્ત શાળાના આચાર્ય)એ આ આઘાતજનક ક્ષણ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે, ‘મેં ગુરુવારે મારા પુત્ર સાથે છેલ્લી વાત કરી હતી. તેણે મને ટીવી અથવા યુટ્યુબ પર દુબઈ એર શોમાં તેનું પ્રદર્શન જોવા કહ્યું હતું. સાંજે લગભગ 4 વાગ્યે, હું યુટ્યુબ પર એર શોના વીડિયો શોધી રહ્યો હતો, ત્યારે જ મેં વિમાન દુર્ઘટનાના સમાચાર જોયા. મેં તરત જ મારી પુત્રવધૂને ફોન કર્યો, જે પોતે પણ વિંગ કમાન્ડર છે.’

તેમણે જણાવ્યું કે, ‘થોડા સમય પછી, ઓછામાં ઓછા છ વાયુસેના અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમના પુત્ર સાથે કંઈક ભયંકર બન્યું છે.’

પરિવાર શોકમાં ડૂબ્યું

પરિવાર હાલમાં તમિલનાડુના કોઈમ્બતૂરમાં નમાંશના ઘરે છે. નમાંશની માતા વીણા સ્યાલ આઘાતમાં હોવાથી બોલી શકતા નથી. નમાંશના પિતા બે અઠવાડિયા પહેલાં જ તેમની 7 વર્ષની પૌત્રી આર્યા સ્યાલની સંભાળ રાખવા માટે હિમાચલથી અહીં આવ્યા હતા, કારણ કે નમાંશની પત્ની કોલકાતામાં તાલીમ લઈ રહી છે.

આ પણ વાંચો: પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ ધનખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ન આવ્યા, કોંગ્રેસે માર્યો ટોણો

દુબઈ એર શોમાં દુર્ઘટના

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (21મી નવેમ્બર) દુબઈ એર શો દરમિયાન સ્થાનિક સમય અનુસાર બપોરે 2:10 વાગ્યે ભારતનું સ્વદેશી ફાઇટર જેટ LCA તેજસ અચાનક ક્રેશ થયું હતું. આ દુર્ઘટના હજારો દર્શકોની સામે થઈ હતી. ભારતીય વાયુસેનાએ દુબઈ એર શો દરમિયાન થયેલી તેજસ વિમાન દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
ગોધરા: SIRની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ | godhra tea…

ગોધરા: SIRની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ | godhra tea...

નર્મદા જિલ્લામાં સોલાર પેનલ માટે ખાડો ખોદતા 3 વર્ષીય બાળકી પડી, તાત્કાલિક કાર્યવાહી કરી બચાવાઈ | Nar…

નર્મદા જિલ્લામાં સોલાર પેનલ માટે ખાડો ખોદતા 3 વર્ષીય બાળકી પડી, તાત્કાલિક કાર્યવાહી કરી બચાવાઈ | Nar...

વડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જિંગ સ્ટેશન…

વડોદરામાં ઇ-વાહનોની સંખ્યા-18000 : મ્યુ.કોર્પોરેશને PPP ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જિંગ સ્ટેશન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે રામનવમી : પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ | Today is Ram Navami: High alert in West B…

આજે રામનવમી : પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ | Today is Ram Navami: High alert in West B…

1 year ago
ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે

ભારત ઇજિપ્તમાં અમેરિકાની આગેવાની હેઠળના 43 દેશોના યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે

9 months ago
ચાઈનીઝ ફોનથી ચેતજો: બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જાંઘના ભાગે પહોંચી ઈજા | …

ચાઈનીઝ ફોનથી ચેતજો: બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જાંઘના ભાગે પહોંચી ઈજા | …

10 months ago
40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis…

40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News