gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO:જયા બચ્ચને ફરી પિત્તો ગુમાવ્યો, સેલ્ફી લઈ રહેલા વ્યક્તિને ધક્કો માર્યો, ‘શું કરી રહ્યા છો, શું…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in INDIA
0 0
0
VIDEO:જયા બચ્ચને ફરી પિત્તો ગુમાવ્યો, સેલ્ફી લઈ રહેલા વ્યક્તિને ધક્કો માર્યો, ‘શું કરી રહ્યા છો, શું…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jaya Bachchan Loses Temper Again: સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ફરી એકવાર જાહેરમાં ભડકી ઉઠ્યા હતા. હકીકતમાં, દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં તેમની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિને ધક્કો માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જયા બચ્ચન એ વ્યક્તિને ધક્કો મારતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે, ‘તમે શું કરી રહ્યા છો? આ શું છે?’

આ પણ વાંચો: આધાર, પાન કે ચૂંટણી કાર્ડ રાખવાથી કોઈ ભારતનો નાગરિક નથી બનતો, SIR પરની ચર્ચા વચ્ચે HCની ટિપ્પણી

ઘટના સમયે પ્રિયંકા ચતુર્વેદી પણ તેમની નજીક ઊભા હતા

આ ઘટના દરમિયાન જયા બચ્ચનની સાથે સાંસદ અને શિવસેના(UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી પણ તેમની નજીક ઊભા જોવા મળી રહ્યા છે. જ્યારે જયા બચ્ચને એ વ્યક્તિને ધક્કો માર્યો ત્યારે ચતુર્વેદીએ ફરીને આસપાસ જોયું અને પછી ક્લબ તરફ ચાલ્યા ગયા.

જયા બચ્ચનનું આ વર્તન પહેલીવાર નથી

જો કે, આવું પહેલીવાર નથી કે, જ્યારે જયા બચ્ચને જાહેરમાં કોઈ પર નિશાન સાધ્યું હોય. થોડા દિવસ પહેલા જ સંસદમાં ઓપરેશન સિંદૂર પર એક ખાસ ચર્ચા દરમિયાન રાજ્યસભાના સાંસદે શાસક પક્ષના સભ્યોને તેમને અટકાવવા બદલ ટીકા કરી અને કહ્યું, ‘કાં તો તમે બોલો નહીંતર હું બોલીશ.’

આ પણ વાંચો: કંઈક નવાજૂની થવાના એંધાણ ! ભાજપ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ રહેવા પાર્ટીનો આદેશ

રાજ્યસભામાં બચ્ચનની બાજુમાં પ્રિયંકા ચતુર્વેદી બેઠેલા હતા. જેમને સમાજવાદી પાર્ટીના નેતાએ હળવો ઠપકો આપ્યો હતો. જ્યારે બચ્ચન શાસક પક્ષને વિનંતી કરી રહ્યા હતા કે, તેઓ તેમને બોલતી વખતે અટકાવે નહીં, ત્યારે પ્રિયંકા ચતુર્વેદી તેમના જમણા હાથથી ઇશારો કરતાં જોવા મળ્યા હતા. એ પછી તેમણે શિવસેના સાંસદ તરફ જોઈને કહ્યું, ‘પ્રિયંકા, મને નિયંત્રિત ન કરો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ: 10 લોકોના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | M…
INDIA

May 14, 2026
‘રશિયા પાસેથી ઓઇલ ખરીદીની છૂટ વધારો’, સંકટ સમયે ભારતની અમેરિકા સમક્ષ માગ | India Seeks Oil Waiver Ex…

હવે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR હાથ ધરાશે, ચૂંટણી પંચે જાહેર કર્યું નોટિફિકેશન | Elec…

Next Post
ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે, સરકારે એરલાઈન્સ કંપનીઓને આપ્યા નિર્દેશ | india c…

ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે, સરકારે એરલાઈન્સ કંપનીઓને આપ્યા નિર્દેશ | india c...

મુશ્કેલીમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના! EDએ મોકલ્યું સમન્સ, ઓનલાઈન બેટિંગથી જોડાયેલો છે કેસ

મુશ્કેલીમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના! EDએ મોકલ્યું સમન્સ, ઓનલાઈન બેટિંગથી જોડાયેલો છે કેસ | betting…

મુશ્કેલીમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના! EDએ મોકલ્યું સમન્સ, ઓનલાઈન બેટિંગથી જોડાયેલો છે કેસ | betting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

7 months ago
‘ભારત વધુ સારી રીતે જવાબ આપવાનું જાણે છે’ ઈઝરાયલે બદલો લેવા માટે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું

1 year ago
મીરાપુરી ગામે ગોમા નદીમાં 8 પૈકી એક યુવકનું ડૂબી જતાં મોત | One of the 8 youths drowned in the Goma …

8 months ago
હરિયાણાના નુહમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, અનેક લોકો ઈજાગ્રસ્ત, જાણો કયા મુદ્દે થઈ બબાલ | nuh fero…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News