gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આ…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
VIDEO | અમદાવાદ: પશુ સાથે માલિક પણ પાંજરામાં! આજીવિકા બચાવવા રડતી દીકરી પર AMCના કર્મચારીઓને દયા ન આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના નરોડા-નાના ચિલોડા ચાર રસ્તાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેને જોઈને તમારું દિલ દ્રવી ઉઠશે. 8 નવેમ્બરે AMCની ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા આવી હતી, પરંતુ, જાણે ચોપડે કામ બતાવવાનું હોય તેમ તેમણે એક બળદ ગાડું પકડ્યું, અને ગાડામાંથી બળદને છોડી ટ્રેક્ટરમાં ચડાવી રહ્યા હતા. જે કોઈનું આજીવિકાનું સાધન હતું. 

બળદને ટ્રેક્ટરના પાંજરામાં ચઢાવવામાં આવતા જ, તેની માલિક, એક દીકરી, પોક મૂકીને રડવા લાગી. તે અધિકારીઓ સામે કરગરતી રહી કે, ‘આ રખડતું ઢોર નથી, આ મારી આજીવિકા છે!’ પણ, સંવેદનહીન અધિકારીઓ માન્યા નહીં. કોર્પોરેશનના અધિકારીઓ અને સાથે રહેલા કર્મચારીઓએ તેની આજીજી સાંભળવાને બદલે કાર્યવાહી ચાલુ રાખી. છેવટે, દીકરી પોતાના બળદથી અલગ ન થવાના ઇરાદે અને બળદને બચાવવા જીદ કરીને ટ્રેક્ટરના પાંજરામાં બળદ સાથે જ બેસી ગઈ.

આ પણ વાંચો: જૂનાગઢ: વંથલીના ટીનમસ ગામે સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ, 2 ઈજાગ્રસ્ત, 13 લોકો સામે ફરિયાદ

વિચારો, બે-ત્રણ કિલોમીટર સુધી આ દીકરીને પશુની જેમ પાંજરામાં પૂરીને પોલીસ સ્ટેશન લઈ જવી કેટલી યોગ્ય વાત છે? જ્યાં સ્ત્રી સન્માન અને માનવતાની મોટી મોટી વાતો થાય છે, ત્યાં આ દ્રશ્ય જોઈને સૌના દિલ દ્રવી ઉઠ્યા છે. કોર્પોરેશનના કર્મચારીઓ અને હાજર પોલીસની આ અસંવેદનશીલ કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

May 17, 2026
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Next Post
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા, ભારે હિમવર્ષાએ લીધો જીવ | …

નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યા, ભારે હિમવર્ષાએ લીધો જીવ | ...

ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં પત્નીએ ભજીયા નહીં બનાવી આપતાં માઠું લાગવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | husba…

ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં પત્નીએ ભજીયા નહીં બનાવી આપતાં માઠું લાગવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | husba...

જામનગર નજીક નાઘેડીમાં રહેતો અને દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા બાદ અ…

જામનગર નજીક નાઘેડીમાં રહેતો અને દારૂનો નશો કરવાની ટેવ ધરાવતો યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા બાદ અ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રતનપુરનો નામચીન બૂટલેગર રાકેશ ઉર્ફે લાલાની આખરે ધરપકડ | bootleger rakesh jayswal arrested

8 months ago
ભરૂચથી ઝાડેશ્વર માર્ગ ઉપર બેકાબુ કારે ડિવાઇડર કુદાવી સામેથી પસાર થઈ રહેલા એકટીવા સવાર દંપતિને અડફેટે…

વડોદરામાં નવરાત્રી પર્વે ગરબા માટે જગ્યા ફાળવવા 30 આયોજકોની માંગણી | 30 organizers demand to allocat…

9 months ago
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News