gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘અમારી બહાર નીકળી જવું હતું, પરંતુ જવા ન દીધા’, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર …

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘અમારી બહાર નીકળી જવું હતું, પરંતુ જવા ન દીધા’, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

RCB Victory Parade Stampede: બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા અફરા-તફરી મચી જવા પામી હતી. હજારો ફેન્સ એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ, જેના કારણે 11 લોકોના મોત થયા અને કેટલાક લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

સ્ટેડિયમની અંદર અને બહાર જવાની પણ મનાઈ

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા આરસીબીની એક ફેન્સે કહ્યું કે, ‘અંદર સીટો ફુલ હતી અને એટલા માટે તેમને અંદર નહોતા જવા દેવામાં આવી રહ્યા. પછી અમે પરત જવા માગતા હતા, પરંતુ અમને પરત જવાની પણ નહોતા આવવામાં દઈ રહ્યા. ગેટ પર લોકોની ભારે ભીડ છે, જો તેઓ ગેટ ખોલશે તો લોકો અંદર આવવાનું શરૂ કરી દેશે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થઈ જશે.’

3 જૂન 2025ના રોજ આઈપીએલ 2025નો ફાઈનલ મુકાબલો અમદાવાદમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગુલુરૂ વચ્ચે રમાયો. બંને ટીમો છેલ્લા 17 વર્ષથી ટ્રોફીની રાહ જોઈ રહી હતી. જો કે, આરસીબી તેમાં ચેમ્પિયન બની. ત્યારબાદ અમદાવાદથી બેંગલુરૂ પહોંચેલી આરસીબીની ટીમની વિક્ટરી પરેડ યોજાવાની હતી, પરંતુ તે પહેલા મોટી દુર્ઘટના બની ગઈ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…
INDIA

April 11, 2026
દેશમાં ચૂંટણી ઈતિહાસમાં પહેલી વખત ઉમેદવાર સામે ઈવીએમની તપાસ થશે | For the first time in the country’…

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…

Next Post
ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે | Pakistan Terrorist Gr…

ઓપરેશન સિંદૂરની સફળતાનો વધુ એક પુરાવો! 21 આતંકવાદીઓની કબરોની તસવીરો આવી સામે | Pakistan Terrorist Gr...

દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…

દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I...

VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેનામેન્ટ પચાવી પાડવાના પ્રયાસ મામલે પરિવારના ચાર સભ્યો સહિત પાંચ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધાયો | Five…

9 months ago
દોલત પોરડાથી તાજેરી સુધીનો ડામર રસ્તો હલકી ગુણવત્તાનો બનતા સ્થાનિકોમાં રોષ | Locals are angry over t…

2 months ago
શહેરા-લુણાવાડા હાઈવે પર અકસ્માત: એસટી સાથે ટક્કર બાદ ટેમ્પોના બે ટુકડા, મુસાફરોમાં ચીસાચીસ | Panchma…

3 months ago
વીજ કંપની દ્વારા શહેરમાં 1000 જેટલા નવા ટ્રાન્સફોર્મરો લગાવાયા | 1000 new transformers installed by …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News