gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘અહીં રહેવું હોય તો હિન્દી શીખો…’, વિદેશી ફૂટબોલર ધમકી આપનાર ભાજપ કોર્પોરેટરે માફી માગી | n…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘અહીં રહેવું હોય તો હિન્દી શીખો…’, વિદેશી ફૂટબોલર ધમકી આપનાર ભાજપ કોર્પોરેટરે માફી માગી | n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP councillor Renu Chaudhary video: પૂર્વ દિલ્હીમાં મયુર વિહાર ફેઝ-1 ખાતે લવલી પાર્કમાં નાઇજીરીયન નાગરિક(જેઓ ફૂટબોલ કોચ છે) જોશુઆ સાથે કથિત ગેરવર્તન કરનારી ભાજપ કાઉન્સિલર રેનૂ ચૌધરીએ હવે ઇન્સ્ટાગ્રામ પર માફી માગી છે. કહ્યું કે, તેમના શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું. જણાવી દઈએ કે, ગત 2 દિવસથી નાઇજીરીયન ફૂટબોલ કોચને ધમકી આપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

નાઇજીરીયન ફૂટબોલ કોચને ભાજપ કાઉન્સિલરે આપી હતી ધમકી

ભાજપ કાઉન્સિલરે નાઇજીરીયન ફૂટબોલરને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તુ મારી વાતને લઈને સિરિયસ નથી… સાંભળ, જો આ એક મહિનામાં હિન્દી નહીં શીખે, તો આની પાસેથી પાર્ક છીનવી લો. આ હસવાની વાત નથી. અહીંના પૈસા ખાઈ રહ્યા છો, તો હિન્દી બોલવાનું શીખો. મારે 8 મહિના થઈ ગયા આ વાત કર્યાને.’ મહત્ત્વનું છે કે, આ અગાઉ પણ ભાજપ કાઉન્સિલરે નાઇજીરીયન ફૂટબોલરને હિન્દી શીખવાની સલાહ આપી હતી.

ભાજપ કાઉન્સિલરે માફી માગી

તેમણે પોતાના વીડિયોમાં પ્રદેશ ભાજપ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને ટેગ કર્યા છે. જે વિસ્તારનો આ વીડિયો છે, તે ફેઝ-1માં વીરેન્દ્ર સચદેવા રહે છે. નાઇજીરીયન નાગરિક છેલ્લા કેટલાક વર્ષોથી પાર્કમાં સોસાયટીમાં રહેતા બાળકોને ફૂટબોલ કોચિંગ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે, ચાર દિવસ પહેલા કાઉન્સિલર પાર્કમાં નિરીક્ષણ કરવા પહોંચી હતી. ત્યાં નાઇજીરીયન નાગરિક કાઉન્સિલરે ધમકી આપી હતી કે એક મહિનામાં હિન્દી શીખો નહીતર પાર્કમાં ફૂટબોલ કોચિંગ બંધ કરી દેવાશે.

સૂત્રોના અનુસાર, આ મામલો ચર્ચામાં આવતા કાઉન્સિલરને ભાજપ પ્રદેશે ફટકાર લગાવી છે. ત્યારબાદ તેણે માફી માગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…
INDIA

લખનઉ અગ્નિકાંડ: પપ્પા મને બચાવી લો… મોત સામે ઝઝૂમતા વિદ્યાર્થીનો છેલ્લો ફોન કોલ | Lucknow Fire Tra…

June 23, 2026
‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…
INDIA

‘ડાયપર દાન કરો’ અભિયાન! NEET પેપર લીક વિરૂદ્ધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીના રાજી…

June 23, 2026
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…
INDIA

12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 2-3 દિવસમાં ગુજરાતમાં પધરામણી | Mumbai Mons…

June 23, 2026
Next Post
જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકોમાં સરકાર દ્વારા 28 બેઠકોનો વધારો કરા…

જામનગરની એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજની પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકોમાં સરકાર દ્વારા 28 બેઠકોનો વધારો કરા...

અમારી એક જ માંગ પુલીયું ચાલુ રહે…જામનગરમાં સાંઢીયા પુલ નજીક સંખ્યાબંધ પરિવારની મહિલાઓ રસ્તા પર ઉતર…

અમારી એક જ માંગ પુલીયું ચાલુ રહે...જામનગરમાં સાંઢીયા પુલ નજીક સંખ્યાબંધ પરિવારની મહિલાઓ રસ્તા પર ઉતર...

‘પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે’, કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | …

'પ્રિયંકાને PM બનાવો, પછી જુઓ તે બાંગ્લાદેશને કેવી રીતે જવાબ આપે', કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ટોલ પ્લાઝા પર ઊભા નહીં રહેવું પડે, એક વર્ષમાં થશે કાયાપલટ: સંસદમાં ગડકરીની જાહેરાત | Toll Plazas…

હવે ટોલ પ્લાઝા પર ઊભા નહીં રહેવું પડે, એક વર્ષમાં થશે કાયાપલટ: સંસદમાં ગડકરીની જાહેરાત | Toll Plazas…

7 months ago
સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex’s 387 point surge erased…

સેન્સેક્સનો 387 પોઈન્ટનો ઉછાળો ધોવાયો, અંતે 148 પોઈન્ટ ઘટીને 83311 | Sensex’s 387 point surge erased…

8 months ago
સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા | surat singanp…

સુરત: સિંગણપોર વિસ્તારમાં ચા પીવા ગયેલા બે મિત્રોની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા | surat singanp…

2 weeks ago
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે કોંગ્રેસનું આવેદન | Congress’s appeal for f…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે કોંગ્રેસનું આવેદન | Congress’s appeal for f…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News