gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો | fire near ujjain mahakal te…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો | fire near ujjain mahakal te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fire Near Ujjain Mahakal Temple: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર 1 પર આગની ઘટના સામે આવી છે. અહીં અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતરી મચી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. જોકે, પોલીસ તપાસ કરે પછી જ કારણ સ્પષ્ટ થશે.

અહેવાલો અનુસાર, સોમવારે (પાંચમી મે) બપોરે હાકાલ મંદિર સ્થિત સુવિધા કેન્દ્રની ઉપર સ્થિત પ્રદૂષણ બોર્ડના કંટ્રોલ રૂમમાં અચાનક આગ લાગી ગઈ હતી. થોડી જ વારમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આ માહિતી તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમને આપવામાં આવી હતી. આગ એટલી ભયાનક હતી કે કિલોમીટરો દૂર સુધી તેના ધૂમાડાના ગોટે ગોટા જોઈ શકાયા હતા. જોકે, હાલ આગ પર કાબુ મેળવી લીધો છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી.

VIDEO: ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …
INDIA

March 25, 2026
કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…

ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…

Next Post
ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો | pakistan see…

ભારત સાથે તણાવ ઘટાડવા પાકિસ્તાને મદદ માટે રશિયા સામે હાથ ફેલાવ્યો, જુઓ શું જવાબ મળ્યો | pakistan see...

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા વધી, કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડૉલરથી પણ નીચે આવ્યો | Hopes of re…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા વધી, કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડૉલરથી પણ નીચે આવ્યો | Hopes of re...

‘કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું…’ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist…

'કરાચી, લાહોરમાં ગુરુકુળ બનાવીશું...' ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બાબા રામદેવનું નિવેદન | india pakist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! સફેદ પાવડરથી બનતું ‘ઝેર’ જેવું ઘી, હિંમતનગરના રાયગઢમાં 208 કિલો નકલી ઘી ઝડપાયું | Fake Ghee …

1 week ago
પંચમહાલ: શહેરામાં ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ, ગેરકાયદે સફેદ પથ્થર ભરેલી બે ટ્રક ઝડપી પાડ્યા | T…

2 weeks ago
મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

10 months ago
વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તૂટ્યો | Gold necklace snatch from woman’…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News