gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તૂટ્યો | Gold necklace snatch from woman’…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તૂટ્યો | Gold necklace snatch from woman’…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Chain Snatching : વડોદરાના ખોડીયાર નગર સફેદ વુડાના મકાનમાં રહેતા સુનિતાબેન દિનેશભાઈ મારવાડી ગત 23મી તારીખે રાત્રે 10 વાગે દેરાણી કિરણબેન સાથે વુડાનાં મકાનની પાછળ આવેલ વડોદરા નવરાત્રી મહોત્સવ 2025 નવલી નવરાત્રી નામના ગરબા ખાતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની ટપુસેના આવવાની હોવાથી ગયા હતા.

રાત્રે એક વાગે ગરબા ગ્રાઉન્ડ ખાતે ટપુ સેનાની ટીમ આવતા તેઓ જોવા માટે ઉભા હતા. તે દરમિયાન એકત્રિત થયેલી ભીડમાંથી એક ચોરે સુનીતાબેનના ગળામાંથી સોનાનો એક તોલા વજનનો અછોડો આંચકી લીધો હતો. સુનીતાબેને પાછળ ઉભેલા લોકોને અછોડા બાબતે પૂછતા કોણ લઈ ગયું હતું તેને ખબર પડી ન હતી. બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
હવે ‘સાઈલેન્ટ’ નહીં રહે ઈલેક્ટ્રિક ગાડીઓ, રાહદારીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર…

હવે 'સાઈલેન્ટ' નહીં રહે ઈલેક્ટ્રિક ગાડીઓ, રાહદારીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર...

સજાથી બચવા માટે 17 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો | Accused who had been on the run for 17 months t…

સજાથી બચવા માટે 17 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો | Accused who had been on the run for 17 months t...

RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr…

RBIની લોન ધારકોને રાહત, 1 ઓક્ટોબરથી લોન લેવી સરળ, EMIનો બોજ પણ ઘટશે | rbi relief to common people fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav…

7 months ago
સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

5 months ago
ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…

4 months ago
સોનું, યુવાનો-મહિલાઓને પેન્શન, ખેડૂતોના દેવા માફ : વિજય સામે મોટા વચનોનો પહાડ | Gold pension for you…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News