gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in INDIA
0 0
0
VIDEO : કેરળમાં ઉત્સવની તૈયારી વચ્ચે ત્રિશૂરમાં ફટાકડા યુનિટમાં ભયાનક ધડાકો, 13ના મોત, અનેકની હાલત ગ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala Blast : કેરળમાં ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવની તૈયારીઓ વચ્ચે ત્રિશૂર શહેરનાં મુંડાથિકોડ સ્થિત આજે બપોરે ફટાકડાના યુનિટમાં આગ લાગ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગ લાગ્યા બાદ ફટાકડાના પાંચેય યુનિટ બળીને ખાક થઈ ગયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, અનેક કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો છે.

યુનિટમાં 40 કર્મચારીઓ કામ કરતા હતા

રાજ્ય સરકારના અધિકારીએ કહ્યું કે, આયોજકો દ્વારા યુનિટમાં લગભગ 40 કર્મચારીઓ માટે બપોરનું ભોજન લવાયું હતું. અધિકારીએ પણ કહ્યું કે, સાત લોકો ભાગમાં સફળ થયા છે. રિપોર્ટ મુજબ ફટાકડા રાખવામાં આવેલા યુનિટમાં આતશબાજી માટે સેમ્પલ તૈયાર કરવામાં આવતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ દૂર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયા બાદ અંદાજ લગાવાયો છે કે, યુનિટમાં મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી હતી.

મૃત્યુઆંક વધવાની સંભાવના

ઘટનામાં 13 લોકોના મોત અને 40થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં 8ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની પણ માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડના વાહનો તુરંત પહોંચી ગયા છે. ઘટનાસ્થળે હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ એટલી ગંભીર છે કે, મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ઈજાગ્રસ્તોમાં 18ને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં લઈ જવાયા છે.

અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો ધડાકાનો અવાજ

વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, અનેક કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો છે. તેના પરથી અંદાજ લગાવાયો છે કે, યુનિટમાં મોટાપ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી હશે. રાજ્ય સરકારના KILAના કર્મચારીઓએ કહ્યું કે, તેઓને દૂર સુધી વિસ્ફોટ સંભળાયો હતો, તેથી તેમને ભૂકંપ આવ્યો હોવાનું લાગ્યું હતું.

ઉત્સવમાં આતશબાજી માટે ફટાકડા લવાયા હતા 

મળતી માહિતી મુજબ ‘ત્રિશૂર પૂરમ’ની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ દુર્ઘટના બની છે. ત્રિશૂર પુરમ કેરળનો સૌથી ભવ્ય અને પ્રસિદ્ધ વાર્ષિક મંદિર ઉત્સવ છે. આ ઉત્સવને ‘પૂરમોંની જનની’ પણ કહેવામાં આવે છે. ત્રિશૂરના વડક્કૂનાથન મંદિરમાં મલયાલમ મહિનામાં (એપ્રિલ-મે)માં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. 18મી સદીથી શરૂ કરાયેલા આ ઉજવણીમાં સજાવાયેલા હાથીઓ, પારંપરિક ચેંડા મેલમ સંગીત, રંગબેરંગી છત્રીઓનું પ્રદર્શન અને શાનદાર આતશબાજી મુખ્ય આકર્ષણ જમાવે છે.

ફટાકડા ભરેલા પાંચ શેડ બળીને ખાખ

રિપોર્ટ મુજબ, ‘ત્રિશૂર પૂરમ’ ઉત્સવમાં આતશબાજી કરવા માટે ફટાકડા લાવવામાં આવ્યા હતા, જેને તિરુવંબડીમાં પાંચ શેડની અંદર રખાયા હતા. ત્યારે મંગળવારે અચાનક આ ફાટકડાઓમાં આગ લાગ્યા બાદ ભાયનક વિસ્ફોટ થયો હતો. જોતજોતામાં ફટાકડા ફૂટવા લાગ્યા હતા. બીજીતરફ આ ઉત્સવ માટે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. મૃત્યુઆંક 13 સુધી પહોંચી ગયો છે, જ્યારે અનેક ઈજાગ્રસ્ત હોવાની માહિતી સામે આવી છે, જેમાંથી કેટલાક હાલત હજુ પણ ગંભીર છે.

આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

8ની હાલત ગંભીર, 5 શેડમાં ફટાકડા રખાયા હતા

18 ઈજાગ્રસ્તોને ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ કરાયા છે, જ્યારે 22 લોકોને અન્ય હોસ્પિટલોમાં ખસેડાયા છે. ત્રિશૂર મેડિકલ કૉલેજમાં દાખલ 18 ઈજાગ્રસ્તોમાંથી 8ની હાલત ગંભીર હોવાની વિગત સામે આવી છે. ત્રિશૂર પૂરમની ઉજવણી માટે લવાયેલા ફટાકડા રાખવા માટે પાંચ શેડ બનાવાયા હતા, જેમાં તમામ પાંચેય શેડમાં આગ લાગી ગઈ છે. 

આ પણ વાંચો : ચૂંટણીમાં વિચિત્ર નિયમ! રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…
INDIA

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…

June 6, 2026
156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…
INDIA

156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…

June 6, 2026
રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…

June 6, 2026
Next Post
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬’ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. …

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬' અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. ...

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કોળીયાક સ્થિત નિષ્કલંક પ્રાથમિક શાળા, ખાતે સ્માર્ટ બોર્ડનું સફ...

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”

વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની "સર્જિકલ સ્ટ્રાઈક"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 638 પોઈન્ટની છલાંગે 85567 | Sensex jumps 638 points to 85567

સેન્સેક્સ 638 પોઈન્ટની છલાંગે 85567 | Sensex jumps 638 points to 85567

6 months ago
ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું | State GST collection in Bhavnagar increased…

ભાવનગરમાં સ્ટેટ જીએસટી કલેક્શન 8 વર્ષમાં 60 ટકા વધ્યું | State GST collection in Bhavnagar increased…

11 months ago
માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa…

માણસાના વોર્ડ નં.-૪માં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ | Severe drinking water problem arises in Wa…

9 months ago
કાળિયાબીડમાં બોરતળાવના કાચા રસ્તે યુગલ સાથે છરીની અણીએ લૂંટ અને હિંસક હુમલો | Couple robbed and viol…

કાળિયાબીડમાં બોરતળાવના કાચા રસ્તે યુગલ સાથે છરીની અણીએ લૂંટ અને હિંસક હુમલો | Couple robbed and viol…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News