gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉ…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in INDIA
0 0
0
VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MP Ganesh Singh Slaps Crane Operator: સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે મધ્યપ્રદેશના સતનામાં થયેલો વિવાદ સામે આવ્યો છે. શુક્રવારે આયોજિત કાર્યક્રમમાં ક્રેનમાં બેઠેલા સતનાના સાંસદ ગણેશ સિંહને ઝટકો લાગ્યો, તો તેઓ ઓપરેટર પર ભડકી ગયા અને તેને સૌની સામે થપ્પડ મારી દીધી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

ભાજપ સાંસદે ગુસ્સામાં ઓપરેટરને લાફો ઝીંકી દીધો

સાંસદ ગણેશ સિંહે સવારે ‘રન ફોર યુનિટી’માં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ સેમરિયા ચોક પહોંચ્યા, જ્યાં તેમણે ક્રેનના હાઇડ્રોલિક બોક્સમાં ચઢીને આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવ્યો હતો. જેમાં નીચે આવતી વખતે, મશીન અચાનક ઝટકા સાથે વચ્ચે અટકી ગયું. સાંસદ થોડીવાર હવામાં જ લટકેલા રહ્યા. મશીન હલ્યું તો અસંતુલનની સ્થિતિ બની ગઈ. આ અસહજ સ્થિતિથી નારાજ થઈને સાંસદે ઓપરેટરને લાફો ઝીંકી દીધો, જેની વીડિયો ફૂટેજ હાલમાં વાઈરલ થઈ રહી છે.

ઘટના સમયે સ્થળ પર ભાજપ કાર્યકર્તાઓ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો હાજર હતા. તેમાંથી કોઈએ મોબાઈલથી સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો.ક્ષમતા બે લોકોની અને કેબિનમાં ત્રણ લોકો ચઢ્યા: ઓપરેટર

ક્ષમતા બે લોકોની અને કેબિનમાં ત્રણ લોકો ચઢ્યા: ઓપરેટર

ઓપરેટરે આ અંગે જણાવ્યું કે, હાઇડ્રોલિક ક્રેનના કેબિનની મહત્તમ ક્ષમતા ફક્ત બે લોકોની છે અને તે સરેરાશ 125 કિલો વજન સુધી સહન કરી શકે છે. જ્યારે માલ્યાર્પણ માટે રાજ્યમંત્રી પ્રતિમા બાગરી, સાંસદ ગણેશ સિંહ અને ભાજપ જિલ્લા અધ્યક્ષ ભગવતી પાંડેય એકસાથે કેબિનમાં ચઢ્યા, ત્યારે જ વજન વધુ હોવા અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:  ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર

કુશવાહાએ કહ્યું કે માલ્યાર્પણ કરાવ્યા પછી કેબિન નીચે લાવવામાં આવી. રાજ્યમંત્રી પ્રતિમા બાગરી આસાનીથી ઉતરી ગયાં, પરંતુ સાંસદ ગણેશ સિંહને ઉતરવામાં મુશ્કેલી પડી. સમર્થકોના કહેવા પર કેબિનને વધુ નીચે લાવવામાં આવ્યું તો ઝટકો લાગી ગયો. થપ્પડ મારવાની વાતને તેમણે સહજ અંદાજમાં લેતા કહ્યું કે, ‘આ બધું ચાલ્યા કરે.’

ભાજપના નેતાઓ અહંકારમાં: કોંગ્રેસ

કોંગ્રેસે આ ઘટનાને આપત્તિજનક ગણાવી છે. પાર્ટીના પ્રદેશ પ્રવક્તા અભિનવ બરૌલિયાએ કહ્યું, ‘સાંસદ દ્વારા કર્મચારીને થપ્પડ મારવી એ દર્શાવે છે કે ભાજપના નેતાઓ કઈ રીતે દંભ અને અહંકારમાં છે. આ બતાવે છે કે ભાજપ જનતાની અને કોઈની નથી, ફક્ત અહંકારની છે.’

VIDEO: ક્રેનમાં ફસાયા ભાજપના સાંસદ, ગુસ્સામાં કર્મચારીને લાફો ઝીંકી દીધો; શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉહાપોહ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
મોટું સંકટ! અરબ સાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત ફંટાય તેવી શક્યતા, 4 દિવસ માવઠાની આગાહી | Gujarat on Ale…

મોટું સંકટ! અરબ સાગરનું ડિપ્રેશન હજુ ગુજરાત ફંટાય તેવી શક્યતા, 4 દિવસ માવઠાની આગાહી | Gujarat on Ale...

પરેશ ધાનાણીએ ‘ખેતી બચાવો સત્યાગ્રહ’ નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja…

પરેશ ધાનાણીએ 'ખેતી બચાવો સત્યાગ્રહ' નામે સરકારને ઘેરી, કવિતા દ્વારા ખેડૂતોની વેદના વ્યક્ત કરી | guja...

મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | …

મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher’s body donated to medi…

નિવૃત્ત શિક્ષિકાનું અવસાન થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું | Retired teacher’s body donated to medi…

5 months ago
જામનગર: હાપા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની મસાલા ફેક્ટરીમાં ભીષણ આગ, 35 ટન મરચાનો જથ્થો બળીને ખાખ | Massive F…

જામનગર: હાપા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની મસાલા ફેક્ટરીમાં ભીષણ આગ, 35 ટન મરચાનો જથ્થો બળીને ખાખ | Massive F…

2 weeks ago
CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો | gujarat gas increases cng price by on…

8 months ago
કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News