gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ‘છોટીકાશી’ જામનગરમાં મહાકાલ સ્વરૂપ: પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીનો મહિમા! | Bhasma …

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
VIDEO: ‘છોટીકાશી’ જામનગરમાં મહાકાલ સ્વરૂપ: પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે ભસ્મ આરતીનો મહિમા! | Bhasma …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shravan 2025 : જામનગરના હવાઈ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા પ્રાચીન શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે અમાસના દિવસે શ્રી વૈજનાથ દાદાની ભસ્મ આરતી કરવામાં આવી હતી. શ્રી વૈજનાથ મહાદેવના શ્રી મહાકાલ સ્વરૂપના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થઈ ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ દિવ્ય ભસ્મ આરતીના દર્શનનો અલભ્ય લાભ લીધો હતો, અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

શ્રી વૈજનાથ દાદાની ભસ્મ આરતી

દેવાધિદેવ મહાદેવને ભસ્મ અત્યંત પ્રિય છે. ભસ્મ એ શરીરની નશ્વરતાનું પ્રતિક છે, જે એ સંદેશ આપે છે કે અંતે જે કંઈ શેષ રહે છે, તે ફક્ત ‘શિવત્વ’ છે – જે શાશ્વત અને અમર છે. બાકી બધું જ નશ્વર છે. જો કોઈ શિવત્વને પામી લે, તો મૃત્યુ એટલે કે ‘કાલ’ પણ તેના અસ્તિત્વને મિટાવી શકતો નથી. નિઃસ્વાર્થ પરોપકાર એ જ સાચું શિવત્વ છે, અને એટલે જ મહાદેવ ‘નીલકંઠ’ કહેવાયા. સમુદ્ર મંથનમાંથી નીકળેલું વિષ મહાદેવે ગ્રહણ કરીને સમસ્ત સંસારને ‘કાલ’ના ભયથી મુક્ત કર્યો હતો.

આ જ શિવત્વની આરાધના રૂપે, ઉજ્જૈનના શ્રી મહાકાલ મંદિરની જેમ, જામનગરની ‘છોટીકાશી’ તરીકે ઓળખાતા એક પ્રાચીન શિવાલયમાં પણ ‘ભસ્મ આરતી’ દ્વારા શિવ આરાધના પ્રચલિત બની છે.

આ પણ વાંચો: શ્રાવણ માસમાં શિવપૂજનનું મહત્ત્વ: દેવાધિદેવ મહાદેવને જળ અભિષેકનો મહિમા

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસના દરેક સોમવારે અને અમાસના દિને પણ અહીં ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવશે, જે ભક્તોને શિવત્વનો સાક્ષાત્કાર કરવાનો અવસર પૂરો પાડશે. જામનગરમાં આ ભસ્મ આરતી શિવભક્તો માટે એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
પાવાગઢ રોપ-વે 5 દિવસ બંધ રહેશે: મેઈન્ટેનન્સના કારણે સેવા સ્થગિત, જાણો ક્યારે શરૂ થશે? | Ropeway serv…

પાવાગઢ રોપ-વે 5 દિવસ બંધ રહેશે: મેઈન્ટેનન્સના કારણે સેવા સ્થગિત, જાણો ક્યારે શરૂ થશે? | Ropeway serv...

‘ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી’, અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ |…

'ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી', અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ |...

મોરબીમાં લગ્નના ત્રીજા દિવસે રૂ.2 લાખની ઠગાઈ કરી યુવતી ફરાર, લૂંટેરી પત્ની સહિત ચાર સામે ફરિયાદ | Po…

મોરબીમાં લગ્નના ત્રીજા દિવસે રૂ.2 લાખની ઠગાઈ કરી યુવતી ફરાર, લૂંટેરી પત્ની સહિત ચાર સામે ફરિયાદ | Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે |…

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ રાહુલ-સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, CBIએ સેંગરની જામીન અરજી SCમાં પડકારશે |…

7 months ago
રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર | Rajkot News Amit Khunt C…

રાજકોટ: અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર | Rajkot News Amit Khunt C…

6 months ago

આંખોની નીચે ડાર્ક સર્કલ થવાનું શું છે કારણ? એક્સપર્ટની ટિપ્સથી આવશે સમસ્યાનો ઉકેલ | under eyes dark circles reason increasing facts and solution

12 months ago
અડાલજમાં વ્યાજખોરોનો આતંક: ઘરમાં ઘૂસી વૃદ્ધ પર હુમલો કર્યો, રૂ. 40 લાખ લાખથી વધુની ખંડણીનો આરોપ | Se…

અડાલજમાં વ્યાજખોરોનો આતંક: ઘરમાં ઘૂસી વૃદ્ધ પર હુમલો કર્યો, રૂ. 40 લાખ લાખથી વધુની ખંડણીનો આરોપ | Se…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News