gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી | K…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2025
in INDIA
0 0
0
VIDEO : ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી | K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

RCB Victory Parade Stampede : IPL-2025ની ફાઈનલ મેચમાં જીત મેળવ્યા બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ બેંગલુરુ પહોંચી હતી. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા ભારે અફરા-તફરી મચી હતી. હજારો ચાહકો એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચવાની ઘટના બની છે, જેમાં 11 લોકોના મોત અને 33 લોકો ઘાયલ થયા છે. 

મારી પાસે વધુ સમય નથી : કોહલી

ઘટના વખતે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુની ટીમ હાજર હતી. જ્યારે વિરાટ કોહલી (Virat Kohli) મંચ પર બોલવા પહોંચ્યો, ત્યારે સ્ટેડિમમાં હાજર હજારો લોકોએ આરસીબી-આરસીબીના નારા શરૂ કરી દીધા હતા. તેઓ કોહલીને પણ ચીયર કરવા લાગ્યા હતા. હજારો ચાહકોનો ઘોંઘાટ હોવાના કારણે કોહલીને બોલી શકતો ન હતો. છેવટે કોહલીએ કહ્યું કે, મારી પાસે વધુ સમય નથી, અમારે કાર્યક્રમને ઝડપથી પૂર્ણ કરવાનો છે. તેણે ચાહકોનો આભાર માની કહ્યું કે, તમારા બધાની પ્રાર્થનાના કારણે અમે આ ટ્રોફી જીત્યા છીએ. અમે લાંબા અંતરાલ બાદ ટ્રોફી જીત્યા છીએ.

આ પણ જુઓ : VIDEO: ‘અમારી બહાર નીકળી જવું હતું, પરંતુ જવા ન દીધા’, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ દરમિયાન હાજર RCB ફેને શું કહ્યું?

અમને દેશભરના કરોડો લોકોએ સપોર્ટ કર્યો : પાટીદાર

બીજીતરફ RCBના સુકાની રજત પાટીદારે કહ્યું કે, અમને દેશભરના કરોડો લોકોએ સપોર્ટ કર્યો. અમે તમામ લોકોનો આભાર માનીએ છીએ. ત્યારબાદ ટીમે ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવ્યું હતું, પરંતુ નાસભાગના કારણે કાર્યક્રમ 10 મિનિટમાં પૂરો કરી દેવાયો હતો.

10 મિનિટમાં કાર્યક્રમ પૂર્ણ

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે (Karnataka Dy CM D. K. Shivakumar) કહ્યું કે, ‘મેં પોલીસ કમિશનર અને તમામ અધિકારીઓ સાથે વાત કરી છે. હું પછી હોસ્પિટલ જઈશ. હું તે ડૉક્ટરોને પરેશાન કરવા માંગતો નથી, જેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ઘટનામાં કેટલાક લોકોના મોત થયા, તેની સંખ્યા હજુ કહી શકાય તેમ નથી. અમે લોકોને શાંત રહેવાની અપીલ કરીએ છીએ. અમે કાર્યક્રમનો ટૂંકાવી દીધો છે. કાર્યક્રમ 10 મિનિટમાં જ પૂર્ણ કરી દેવાયો છે. અમે સ્થિતિને સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

આ પણ જુઓ : VIDEO: કાર, દીવાલો અને ઝાડ પર ચઢ્યા ફેન્સ, નાસભાગ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહારના દૃશ્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રતા નહીં’

રાહુલ ગાંધીના નિવેદન પર હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- 'અભિવ્યક્તિની આઝાદી છે, પણ સેનાના અપમાનની સ્વતંત્રતા નહીં'

VIDEO: કાર, દીવાલો અને ઝાડ પર ચઢ્યા ફેન્સ, નાસભાગ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહારના દૃશ્યો | chinna…

VIDEO: કાર, દીવાલો અને ઝાડ પર ચઢ્યા ફેન્સ, નાસભાગ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહારના દૃશ્યો | chinna...

RCB ટીમનો સન્માન સમારોહઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 11ના મોત, 25થી વધુને ઈજા | rcb ipl 2025 …

RCB ટીમનો સન્માન સમારોહઃ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર નાસભાગ, 11ના મોત, 25થી વધુને ઈજા | rcb ipl 2025 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીમાં ગજબ ઘટના! રામલીલામાં શ્રીરામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR | sc st act sonbhad…

યુપીમાં ગજબ ઘટના! રામલીલામાં શ્રીરામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR | sc st act sonbhad…

2 months ago
સુરતની કઠોદરા શાળાના શિક્ષકની બદલીનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો, રાજકીય માહોલ ગરમાયો | surat kathodara …

સુરતની કઠોદરા શાળાના શિક્ષકની બદલીનો વિવાદ ગાંધીનગર પહોંચ્યો, રાજકીય માહોલ ગરમાયો | surat kathodara …

8 months ago
ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ પાસેથી ઝડપી લેવાયો | ahmedabad DCP zone 7 sqaud nabbed GUJCT…

ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને દેત્રોજ પાસેથી ઝડપી લેવાયો | ahmedabad DCP zone 7 sqaud nabbed GUJCT…

4 months ago
ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…

ઇન્સ્ટાગ્રામ પર કાચબાની તસ્કરી!: અમદાવાદમાં ઝડપાયું આંતરરાજ્ય રેકેટ, કુરિયરથી ડિલિવરી અને UPIથી પેમે…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News