gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: ડભોઈ-વડોદરા હાઈવે પર અકસ્માત બાદ કાર ભડભડ સળગી, દંપતીનો આબાદ બચાવ | Car catches fire after ac…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
VIDEO: ડભોઈ-વડોદરા હાઈવે પર અકસ્માત બાદ કાર ભડભડ સળગી, દંપતીનો આબાદ બચાવ | Car catches fire after ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dabhoi News: ડભોઇ-વડોદરા હાઈવે પર પલાસવાળા નજીક કારનો ઝાડ સાથે અક્સ્માત થયા બાદ કાર ભીષણ આગ લાગી હતી. જોકે, કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો છે. ઘટનાની માહિતી મળતા વડોદરા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી કારની આગ ઓલવી હતી. કાર આગની લપેટમાં સળગીને ખાખ થઈ ગઈ છે.

VIDEO: ડભોઈ-વડોદરા હાઈવે પર અકસ્માત બાદ કાર ભડભડ સળગી, દંપતીનો આબાદ બચાવ 2 - image

મળતી માહિતી અનુસાર, ડભોઇ-વડોદરા હાઈવે પર પલાસવાડાથી આગળ પેટ્રોલ પંપની સામે આજે (13મી અપ્રિલ) સવારે કાર ઝાડ સાથે અથડાતા આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા વડોદરા ગાજરાવાડી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી કારની આગ ઓલવી હતી.  નર્મદા પરિક્રમાથી પરત ફરતા દંપતિને અકસ્માત નડ્યો હતો.108 એમ્બ્યુલન્સ મારફતે બે વ્યક્તિને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ છે. કાર ચાલકને ઝોંકુ આવી જતા ઘટના ઘટી હોવાની ચર્ચા છે. જોકે, તપાસ બાદ  વધુ માહિતી સ્પષ્ટ થશે.

VIDEO: ડભોઈ-વડોદરા હાઈવે પર અકસ્માત બાદ કાર ભડભડ સળગી, દંપતીનો આબાદ બચાવ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…
GUJARAT

March 27, 2026
જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

Next Post
મંજુસરની કંપનીમાં ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનું નેટવર્ક: એકની ધરપકડ

ગુજરાતનો ‘ઝોળીદાર વિકાસ’: નર્મદા જિલ્લામાં સાપ કરડતા પીડિતને 10 કિ.મી. દૂર ઊચકીને લઈ જવાયો | narmada…

ગુજરાતનો 'ઝોળીદાર વિકાસ': નર્મદા જિલ્લામાં સાપ કરડતા પીડિતને 10 કિ.મી. દૂર ઊચકીને લઈ જવાયો | narmada...

‘તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર…’ આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનારા ભાજપ કાર્યકરના માતા-પિતાન…

'તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર...' આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનારા ભાજપ કાર્યકરના માતા-પિતાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

3 weeks ago
સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada …

8 months ago
સુરેન્દ્રનગરમાં ચોટીલા દર્શને જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પો ધમધમી ઉઠયા | Service camps were set up i…

12 months ago
બ્રિટન પાસેથી રૂ.4158 કરોડના મિસાઈલ ખરીદવા ભારતનો કરાર | India signs deal to buy missiles worth Rs 4…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News