gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર…’ આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનારા ભાજપ કાર્યકરના માતા-પિતાન…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
‘તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર…’ આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનારા ભાજપ કાર્યકરના માતા-પિતાન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Navsari News:  નવસારીના ટેટુ આર્ટિસ્ટ અને ભાજપના સોશિયલ મીડિયા સેલના માજી કન્વીનરે આદિવાસી યુવતી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવતીએ કરેલી અરજીના આધારે એસ.સી.- એસ.ટી. સેલના ડીવાયએસપીએ તપાસ આદરી દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જાણો શું છે મામલો?

નવસારીના ટેટુ આર્ટિસ્ટ અને  ભાજપાના મીડિયા સેલના પૂર્વ કન્વીનર જય સોની સામે બે દિવસ અગાઉ આદિવાસી સમાજની યુવતીએ ગંભીર આક્ષેપો સાથે કરેલી અરજી કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘એક વર્ષ પહેલા હું મારી બહેનપણી સાથે ટેટૂ કરાવવા સ્ટુડિયોમાં ગઈ હતી. ટેટૂ આર્ટિસ્ટ જય સોનીએ શરીરે ટેટૂ પાડી મારો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ મોબાઈલ ઉપર ‘લવ યુ અને તને હગ કરવાનો છે તેવા મેસેજ કરી મને પામવાનો પ્રયત્ન કરતો હતો. હું મારી પત્નીને છૂટાછેડા આપવાનો છું તેમ કહી જય સોનીએ મને વિશ્વાસમાં લઈ લગ્નની લાલચ આપી અલગ-અલગ જગ્યાએ ઘણી વખત  શારીરિક સંબંધ બાંધ્યા હતા.’

આ પણ વાંચો: પાટણમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું

યુવતીએ ગંભીર આક્ષેપો સાથે કરેલી અરજી અનુસાર હું ગર્ભવતી બનતા જય સોનીએ મને ઈમોશનલ બ્લેકમેઇલ કરી હતી. તેણે કહ્યું કે ‘જો હું આ ગર્ભ નહીં પડાવું તો તે મારી સાથે લગ્ન નહીં કરે.’ ત્યારબાદ તેણે મને ગર્ભપાત માટે ગોળી પીવડાવી અને ખાનગી હોસ્પિટલમાં જઈ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના બાદથી મારી તબિયત સારી રહેતી ન હોવા છતાં તેણે મને ફરી ઘણી વાર લગ્ન કરી લેવાની લાલચે ઘરે, અલગ-અલગ સ્થળે, સ્ટુડિયો અને કારમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પીડિત યુવતીએ કહ્યું કે, ‘જ્યારે મેં ભાજપ કાર્યકર જય સોનીના ઘરે જઈ લગ્ન કરવાની વાત કરી તો જય સોનીના માતા-પિતાએ નિર્લજ્જતાપૂર્વક કહ્યું કે, તારા જેવી સત્તર છોકરી સાથે અમારા પુત્રના સંબંધ છે, તું અઢારમી છે,તારા જેવાને તો અમે ઘરે કામે પણ ન રાખીએ. આટલું કહ્યા બાદ તેના માતા-પિતાએ મને જાતિ વિષયક ગાળો આપી હતી.’ 

આ અરજી અંગે નવસારી એસસીએસટી સેલના ડીવાયએસપી હરેશ ચાંદુએ તપાસ કરી નવસારી સીટી પોલીસમાં ભાજપના કાર્યકર જય સોની સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

'તારા જેવી 17 છોકરી સાથે મારા પુત્ર...' આદિવાસી યુવતી સાથે દુષ્કર્મ કરનારા ભાજપ કાર્યકરના માતા-પિતાનો નિર્લજ્જ જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
‘પંજાબમાં 50 બોમ્બ ઘૂસાડવામાં આવ્યા’, કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ | chandigarh congress leader p…

'પંજાબમાં 50 બોમ્બ ઘૂસાડવામાં આવ્યા', કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ | chandigarh congress leader p...

ભાજપ-AIADMK વચ્ચે ગઠબંધન થતાં રાજ્યસભામાં સમીકરણ બદલાયા, જાણો NDAનું પલડું કેટલું ભારે | aiadmk bjp …

ભાજપ-AIADMK વચ્ચે ગઠબંધન થતાં રાજ્યસભામાં સમીકરણ બદલાયા, જાણો NDAનું પલડું કેટલું ભારે | aiadmk bjp ...

ગુંદરણ-હરિપર રોડ ઉપર ના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા : શ્રી કસવાલા

ગુંદરણ-હરિપર રોડ ઉપર ના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરતા : શ્રી કસવાલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag…

VIDEO: દિલ્હીમાં સૌરભ ભારદ્વાજ સહિત આપના ત્રણ નેતાઓ વિરૂદ્ધ FIR, સાંતા ક્લોઝના અપમાનનો આરોપ | FIR ag…

9 months ago
સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

7 months ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો ૧૪૪ પ્રતીકો પસંદ કરી શકશે | Independent candidates will…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો ૧૪૪ પ્રતીકો પસંદ કરી શકશે | Independent candidates will…

6 months ago
સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

સોનું રૂ.140850, ચાંદી રૂ.217250ની ટોચે | Gold at Rs 140850 silver at Rs 217250 new high

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News