gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે બંધ કરેલી અટારી-વાઘા સરહદ ફરી ખોલી, કહ્યું- ‘ભારતે મંજૂરી ન…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in INDIA
0 0
0
VIDEO : પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે બંધ કરેલી અટારી-વાઘા સરહદ ફરી ખોલી, કહ્યું- ‘ભારતે મંજૂરી ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan Tension : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયા છે. આતંકીઓની પ્રવાસીઓ પર ક્રૂરતા બાદ ભારતે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપતા તેના અનેક નાગરિકો પાકિસ્તાન જતા રહ્યા છે. બીજીતરફ તેણે નફ્ફટાઈની હદ વટાવી પોતાના જ નાગરિકો માટે ભારતના અમૃતસર અને પાકિસ્તાનના લાહોર સ્થિત અટારી-વાઘા સરહદ ગઈકાલે (1 મે) બંધ કરી દીધી હતી, જેના કારણે ગઈકાલે 70થી વધુ પાકિસ્તાની નાગરિકો અટારી સરહદ પર ફસાઈ ગયા હતા. જોકે હવે તેણે આ સરહદ ખોલી નાખી છે અને પોતાના નાગરિકોને પરત લેવાનું શરૂ કરી દીધું છે.

ભારતે અમારા નાગરિકોને સરહદ પાર કરવાની મંજૂર ન આપી : પાકિસ્તાન

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્વિકાર કર્યો છે કે, ‘બાળકો સહિત પાકિસ્તાની નાગરિકો ભારતના અટારી સરહદ પર ફસાયા હોવાનો મીડિયા દ્વારા રિપોર્ટ મળ્યો છે. જેમાં કહેવાયું છે કે, અટારી બોર્ડર પર કેટલાક પાકિસ્તાની નાગરિકો ફસાઈ ગયેલા છે. જો ભારતીય અધિકારી સરહદ પાર કરવાની મંજૂરી આપશે તો અમે અમારા નાગરિકોને સ્વિકાર કરવા માટે તૈયાર છીએ.’

માત્ર પાકિસ્તાની પાસપોર્ટ ધારકોને જ પરત લીધા

તેમણે કહ્યું કે, ‘પરત ફરવાની ઈચ્છા રાખનારા પાકિસ્તાની નાગરિકો માટે ભવિષ્યમાં પણ વાઘા સરહદ ખુલ્લી રહેશે. ખાસ વાત એ છે કે, પાકિસ્તાને માત્ર પાકિસ્તાન પાસપોર્ટ ધારકોને જ પરત લીધા છે. જે લોકો પાસે પાસપોર્ટ નથી, તેમને ત્યાં જ અટકાવી દેવાયા છે.

NORI વિઝા ધારકોને મંજૂરી નહીં

અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાની નાગરિકોને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી છે. બીએસએફએ દરવાજા ખોલી દીધા છે. માન્ય પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા લોકોને પાકિસ્તાનમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. જોકે, NORI (ભારત પરત ફરવા માટે કોઈ વાંધો નહીં) વિઝા ધારકોને મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે ઘણા પરિવારોમાં નિરાશા ફેલાઈ છે.

ઉત્તર પ્રદેશના એક રહેવાસી કહે છે, ‘અમે ગઈકાલથી અહીં અટવાઈ ગયા છીએ. હું મારી બહેનને છોડવા આવ્યો છું, જેના લગ્ન લાહોરમાં થયા છે. NORI વિઝા ધારકોને હજુ પણ સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. બે દિવસ પહેલા જ 16 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. હું બંને સરકારોને વિનંતી કરું છું કે NORI વિઝા ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે.’

પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે અટારી-વાઘા સરહદ બંધ કરી દીધી હતી

ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાથી માંડી પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા જેવા આકરા નિર્ણયો લીધા છે. જેમાં પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવા માટે આપેલું અલ્ટીમેટમ દૂર કરતાં વધુ સમય આપ્યો હતો. ભારતે આગામી આદેશ સુધી અટારી-વાઘા બોર્ડર મારફત પાકિસ્તાનીઓને વતન પરત ફરવાની મુદ્દત આપી છે. જ્યારે પાકિસ્તાને ગઈકાલે વાઘા બોર્ડરના દરવાજા બંધ કરી દેતાં નાગરિકો બંને દેશોની સરહદ પર અટવાયા હતા. તમામ નાગરિકો અટારી બોર્ડર મારફત વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ પાકિસ્તાનની તરફથી દરવાજો ન ખૂલતાં નાગરિકો આકરા તડકામાં રસ્તાઓ પર રહેવા મજબૂર બન્યા છે, જોકે હવે પાકિસ્તાને માત્ર પાકિસ્તાની પોસપોર્ટ ધારકોને પરત લેવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : ‘પહલગામમાં હુમલો કરતા પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો…’, NIAનો દાવો

પાકિસ્તાની નાગરિકોને હેરાનગતિ

ભારત સરકારના આદેશાનુસાર, ભારતની મુલાકાતે આવેલા તેમજ ભારતમાં વસતાં ઘણા પાકિસ્તાની નાગરિકો સવારે 8.30 વાગ્યે બોર્ડર પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતાં જ જાણવા મળ્યું કે, બોર્ડરનો દરવાજો બંધ છે. આગળ જઈ શકાશે નહીં. ભીષણ ગરમીમાં ભૂખ્યા પેટે નાગરિકો રાહ જોઈ રહ્યા છે. તમામ લોકો ખૂબ પરેશાન થયા છે. 

દ્વિપક્ષીય તણાવ વધારવાનો પ્રયાસ

પાકિસ્તાન એકબાજુ વિશ્વ સમક્ષ શાંતિ ઉકેલનો પ્રસ્તાવ મૂકી રહ્યું છે. તો બીજી બાજુ અવળચંડાઈ કરી ભારત સાથે તણાવ વધારી રહ્યું છે. તે છેલ્લા સાત દિવસથી સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ભારત સાથે યુદ્ધ કરવા પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે. તેમાં આજે અટારી-વાઘા બોર્ડરના દરવાજો ખોલવાનો ઇન્કાર કરી દીધો હતો. પાકિસ્તાનની આ અવળચંડાઈ ભારત સાથેનો તણાવ વધારવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : પાકિસ્તાનને ભારતની કાર્યવાહીનો ડર પેઠો, PoKમાં હજારથી વધુ મદરેસા બંધ કર્યા, ટુરિસ્ટ પર રોક

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ | Know the story of Ked…

કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ | Know the story of Ked...

મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, આજે ઘણાંને ઊંઘ નહીં આવે: કેરળમાં PM મોદીનું નિવેદન | pm narendra…

મંચ પર વિજયન અને થરૂર બંને બેઠા છે, આજે ઘણાંને ઊંઘ નહીં આવે: કેરળમાં PM મોદીનું નિવેદન | pm narendra...

‘પહલગામમાં હુમલો કરતાં પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો…’, NIAનો દાવો | Pahalgam Attack ISI…

'પહલગામમાં હુમલો કરતાં પહેલા આતંકીઓએ ISIનો કોન્ટેક્ટ કર્યો હતો...', NIAનો દાવો | Pahalgam Attack ISI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

’18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..’ મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a…

’18 વર્ષથી નાની વયે શારીરિક સંબંધ બાંધવા દુષ્કર્મ ગણાય..’ મુસ્લિમ પર્સનલ લૉને હાઈકોર્ટે નકાર્યો! | a…

5 months ago
પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા | Putin Netanyahu…

પુતિન નેતન્યાહૂ વચ્ચે ફોન પર ચર્ચા, ગાઝા યુદ્ધ વિરામ ઇરાન જેવા મુદ્દાઓ આવરી લેવાયા | Putin Netanyahu…

4 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

માંડલ પંથકની શાળાઓમાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી | Holi Dhuleti festival celebrated in schools of Mand…

4 weeks ago
તાજેતરના IPOમાં રિટેલ રોકાણકારો સાવધ રહેતા મંદ પ્રતિભાવ સાંપડયો | Recent IPOs see muted response as …

તાજેતરના IPOમાં રિટેલ રોકાણકારો સાવધ રહેતા મંદ પ્રતિભાવ સાંપડયો | Recent IPOs see muted response as …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News