gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ભારતમાં બાળકો સાથે જંગલની ગુફામાં રહેતી રશિયન મહિલાનું રેસ્ક્યૂ, 2017માં જ એક્સપાયર થઈ ગયા હત…

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in INDIA
0 0
0
VIDEO: ભારતમાં બાળકો સાથે જંગલની ગુફામાં રહેતી રશિયન મહિલાનું રેસ્ક્યૂ, 2017માં જ એક્સપાયર થઈ ગયા હત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Russian woman Rescue form Gokarna cave : ભારતમાં બાળકો સાથે જંગલની ગુફામાં રહેતી રશિયન મહિલા અને તેના બે બાળકોને કર્ણાટકની ગોકર્ણ ગુફામાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા બિઝનેસ વિઝા માટે ભારત આવી હતી. જેના વર્ષ 2017માં વિઝા એક્સપાયર થયા હતા. મહિલાએ જણાવ્યું કે, તે હિંદુ ધર્મ અને અધ્યાત્મથી પ્રેરિત થઈને ગોવાના ગોકર્ણ પહોંચી હતી. 

ગોકર્ણ ગુફામાંથી રશિયન મહિલા અને તેના બે બાળકોનું રેસ્ક્યૂ 

મળતી માહિતી મુજબ, 40 વર્ષ મહિલાની ઓળખ મોહી તરીકે થઈ છે. મોહી છેલ્લા બે અઠવાડિયાથી ઉત્તર કન્નડ જિલ્લામાં સ્થિત રામતીર્થ ટેકરીઓમાં આવેલી એક પ્રાકૃતિક ગુફામાં રહેતી હતી. મહિલાની સાથે તેની બે બાળકી પ્રેયા (ઉં.વ. 6) અને અમા (ઉં.વ. 4)  પણ ગુફાની અંદર સામાન્ય ઘર બનાવીને રહેતા હતા. મહેલાએ જણાવ્યું કે, તે પોતાનો મોટાભાગનો સમય ધ્યાન અને પૂજામાં વિતાવતી હતી.

પોલીસે શું કહ્યું?

ગોકર્ણ પોલીસે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, પોલીસ જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને એક ગુફાની બહાર કપડાં ટીંગાયેલા જોવા મળ્યા હતા. આ પછી પોલીસ અધિકારી જંગલમાં આવેલી એ ગુફા સુધી પહોંચ્યા, જ્યાં તેમને રશિયન મહિલા મોહી અને તેના બે બાળકો મળ્યા. જ્યારે હવે આ મહિલાને ગોકર્ણથી બેગલુરુ અને પછી ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી છે. એક સ્થાનિક NGOની મદદથી રશિયાના દૂતાવાસનો સંપર્ક કરવામાં આવ્યો છે.

આ મામલે જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, ‘આ એક આશ્ચર્યજનક વાત છે કે, પરિવાર જંગલમાં જીવિત કઈ રીતે રહ્યો અને ખોરાકમાં શું લેતા હશે. જોકે, આ દરમિયાન તેમને કોઈ નુકસાન પણ થયું નથી.’

આ પણ વાંચો: VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, રશિયન મહિલા મોહી બિઝનેસ વિઝા પર ગોવામાં આવી હતી. ગુફામાંથી રેસ્ક્યૂ કર્યા બાદ તેમને એક મહિલા સાધ્વી સંચાલિત આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પોલીસે જણાવ્યું હતું કે, મહિલા ભારતમાં કેટલા સમયથી રહેતી હતી, તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા, ગુરુદ્વારાની બહાર અંધાધૂંધ ફાયરિંગ | aap leader luc…
INDIA

February 6, 2026
અજિત પવારની અંતિમ ઈચ્છા પૂરી થશે? NCPના વિલય અંગે ભત્રીજા રોહિતનો મોટો દાવો | sharad pawar grandson …

એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…

Next Post
મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ

VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha…

VIDEO: ભયાવહ દ્રશ્યો! પહાડોમાં અચાનક ભૂસ્ખલન, પૂર્વ CM જીવ બચાવી દોડ્યા | landslide in Mandi Himacha...

પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા વધી, કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ 60 ડૉલરથી પણ નીચે આવ્યો | Hopes of re…

9 months ago
૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

2 months ago
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

4 months ago
થાન માં મ્યુનિ. હાઈસ્કૂલ રોડ પર મસમોટા ખાડાથી લોકો પરેશાન | People are troubled by a huge pothole on…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News