gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : મધ્યપ્રદેશમાં ટ્રકે 15 વાહનોને ફંગોળ્યા, બેના મોત, અનેકને ઈજા, લોકોએ ટ્રકને સળગાવી | Indore …

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
VIDEO : મધ્યપ્રદેશમાં ટ્રકે 15 વાહનોને ફંગોળ્યા, બેના મોત, અનેકને ઈજા, લોકોએ ટ્રકને સળગાવી | Indore …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indore Truck Accident : મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સોમવારે સાંજે એરપોર્ટ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. અહીં એક ફુલસ્પીડે દોડી રહેતા ટ્રકે 15થી 20 વાહનોને ફંગોળ્યા છે. વ્યસ્ત રોડ પર બેકાબુ થયેલા ટ્રકે કાર, રિક્ષા, બાઈક સહિત 20 જેટલા વાહનોને ભારે નુકસાન કર્યું છે. આ દર્દનાક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો અને ચારેબાજુ ચીસો સંભળાવા લાગી હતી.

લોકો રોષે ભરાયા, ટ્રક સળગાવી

આ ઘટના બાદ લોકો ભારે ગુસ્સે ભરાયા છે. અકસ્માતથી ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તા વચ્ચે જ ટ્રકને આગ ચાંપી દીધી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, જ્યારે પોલીસે ભીડને સમજાવવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાની કોશિશ કરી.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એડિશનલ ડીસીપી આલોક શર્માએ પોલીસ દળ સાથે સ્થળ પર હાજર રહીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માત બાદ મુખ્યમંત્રી મોહન યાદવે પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળની મુલાકાત લેવાનો આદેશ આપ્યો અને રાત્રે 11 વાગ્યા બાદ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ અંગે તપાસ કરવાના નિર્દેશ પણ આપ્યા છે.

ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો

પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, ટ્રકનું વ્હીલ તૂટી જવાથી કે બ્રેક ફેલ થવાથી અકસ્માત થયો હોઈ શકે છે. કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને ટ્રકના ટાયરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ટ્રક નીચે એક બાઇક ફસાઈ જતાં તે ઘસડાઈ હતી અને આગ લાગી હતી, જેના કારણે ટ્રક પણ આગની લપેટમાં આવી ગયો. હાલમાં પોલીસ ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો : ક્રિકેટ બાદ હોકીમાં સામસામે ટકરાશે ભારત-પાકિસ્તાન, FIHએ જાહેર કર્યું ‘પ્રો લીગ સીઝન’નું શેડ્યૂલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું… ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન | India Re…
INDIA

ઓઈલ ક્યાંથી લેવું તે અમે નક્કી કરીશું… ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર જયશંકરનું મોટું નિવેદન | India Re…

February 15, 2026
ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …
INDIA

ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …

February 15, 2026
…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …
INDIA

…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …

February 15, 2026
Next Post
આંબરડીમાં ભસતા કૂતરાએ મોડી રાત્રે ઘરમાં ઘૂસેલા દીપડાને ભગાડી મૂક્યો

આંબરડીમાં ભસતા કૂતરાએ મોડી રાત્રે ઘરમાં ઘૂસેલા દીપડાને ભગાડી મૂક્યો

રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283 | Rajkot’s traffic relies on nature: 1…

રાજકોટનો યાતાયાત કુદરત ભરોસેઃ વાહનો 15 લાખ, ટ્રાફિક પોલીસ 283 | Rajkot's traffic relies on nature: 1...

રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit…

રાજકોટ જિલ્લા પંચાયતનાં સ્થળાંતરમાં રૂા. 84 લાખના ખર્ચની તપાસનો આદેશ | Order to investigate expendit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રિયંકાના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, ટૂંક સમયમાં લગ્ન

પ્રિયંકાના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, ટૂંક સમયમાં લગ્ન

2 months ago
ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…

ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…

1 week ago
પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત

પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત

2 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત: રતલામમાં કાર નદીમાં ખાબકી, 2 ગુજરાતી સહિત 5ના મોત | delhi mumb…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત: રતલામમાં કાર નદીમાં ખાબકી, 2 ગુજરાતી સહિત 5ના મોત | delhi mumb…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News