gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત | Six Deat…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in INDIA
0 0
0
VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત | Six Deat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra SUV Accident : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં તામ્હિની ઘાટ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતમાં છ યુવકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર પિકનિક મનાવવા ગયેલા યુવકોની એસયુવી કાર 400 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, આ દુર્ઘટના મંગળવારના વહેલી સવારે થઈ હતી, પરંતુ પોલીસને તેની જાણ ગુરુવારે સવારે મળી હતી. મૃતક યુવકોની ઉંમર 18થી 22 વર્ષની હતી અને તેઓ સોમવારે મોડી સાંજે પુણેથી થાર એસયુવીમાં સવાર થઈને નીકળ્યા હતા.

ફોન બંધ આવતાં પરિવારને ચિંતા થઈ

પરિવારજનોએ મંગળવારે સવારે યુવકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત ફોન સ્વિચ ઑફ આવતાં તેમને ચિંતિત થયા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી યુવકો ગુમ થયાની જાણ કરી હતી. પરિવારજનોએ માહિતી આપ્યા બાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને રસ્તા પર એક રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. રેલિંગ તૂટેલી જોઈને પોલીસને શંકા ગઈ અને તેમણે શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યા બાદ એસયુવી રેલિંગ તોડીને નીચે ખીણમાં પડી હોવાની જાણ થઈ હતી.

ડ્રોનમાં એસયુવી ઝાડ પર ફસાયેલી દેખાઈ

ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરોમાં જોવા મળ્યું કે, એસયુવી ઊંડી ખીણમાં એક ઝાડ પર ફસાયેલી હતી. આ દૃશ્ય જોતાં જ બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. કલાકોની ભારે મહેનત બાદ પોલીસ અને સ્થાનિક લોકો ખાઈમાં નીચે ઉતરીને એસયુવી સુધી પહોંચ્યા હતા. તેમાંથી છ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમને બહાર કાઢીને ઉપર લવાયા બાદ તેમની ઓળખ થઈ શકી હતી.

આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…
INDIA

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

May 16, 2026
સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…
INDIA

સોના-ચાંદી અંગે કેન્દ્ર સરકારનું વધુ એક ફરમાન, DGFTએ બદલ્યા આયાતના નિયમો | govt restricts silver bar…

May 16, 2026
NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…
INDIA

NEET પેપર લીક કાંડ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: NTAમાં તાબડતોબ બદલાયા ટોચના અધિકારીઓ! | NEET UG 2026 P…

May 16, 2026
Next Post
CM તરીકે 10મી વખત શપથ લીધા બાદ નીતીશ કુમારને મળ્યા પુત્ર નિશાંત : જુઓ વીડિયો | nitish kumar meets so…

CM તરીકે 10મી વખત શપથ લીધા બાદ નીતીશ કુમારને મળ્યા પુત્ર નિશાંત : જુઓ વીડિયો | nitish kumar meets so...

અણઘડ વહીવટ અને તૈયારી વિના SIRના કારણે નાગરિકો હેરાન પરેશાન: મમતા બેનરજીનો ચૂંટણી પંચને પત્ર | CM Ma…

અણઘડ વહીવટ અને તૈયારી વિના SIRના કારણે નાગરિકો હેરાન પરેશાન: મમતા બેનરજીનો ચૂંટણી પંચને પત્ર | CM Ma...

જમ્મુ પોલીસના અંગ્રેજી સમાચાર પત્રની ઓફિસ પર દરોડા, AK-47 અને પિસ્તોલ સહિતના હથિયાર જપ્ત | Kashmir T…

જમ્મુ પોલીસના અંગ્રેજી સમાચાર પત્રની ઓફિસ પર દરોડા, AK-47 અને પિસ્તોલ સહિતના હથિયાર જપ્ત | Kashmir T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins…

શહેરના કેટલાંક પીઆઇના માનીતા સ્ટાફની બદલી છતાંય, ચાર્જ ન છોડાયો | ahmedabad several based police ins…

7 months ago
એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

8 months ago
અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash…

અંબાજી મંદિરમાં આવતીકાલે યોજાશે પ્રક્ષાલન વિધિ, આરતી અને દર્શનના સમયમાં ફેરફાર | ambaji temple prash…

8 months ago
મેટર સબજયુડીસ હોવા છતાં સુરતમાં ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન…

મેટર સબજયુડીસ હોવા છતાં સુરતમાં ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News