gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી એક જીપમાં 100 લોકો સવાર, ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા | Rajast…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in INDIA
0 0
0
VIDEO: રાજસ્થાનથી ગુજરાત આવી રહેલી એક જીપમાં 100 લોકો સવાર, ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ધજાગરા | Rajast…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat-Rajasthan Traffic Violation : રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનનો એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, માત્ર 10 લોકોની ક્ષમતા ધરાવતી એક જીપમાં આશરે 90થી 100 જેટલા મુસાફરોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવ્યા છે. આ જીપ રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહી હતી, ત્યારે કોઈએ તેનો વીડિયો ઉતારી લીધો હતો.

જીવના જોખમે મુસાફરી

વીડિયોમાં જીપની હાલત એવી છે કે, અંદર મુસાફરો એટલી હદે ખીચોખીચ ભરેલા છે કે ડ્રાઈવર પણ માંડ દેખાઈ રહ્યો છે. જીપની છત, બોનેટ અને પાછળના ભાગે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો જીવના જોખમે લટકી રહ્યા છે. મજબૂરી હોય કે બેદરકારી, પણ આ પ્રકારની મુસાફરી કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે.

તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે રાજસ્થાન અને ગુજરાત પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો ભરેલી ગાડી પર ચેકપોસ્ટ કે પોલીસની નજર કેમ ન પડી? માર્ગ સલામતીના કાયદાઓ માત્ર કાગળ પર જ હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.

આ પણ વાંચો : VIDEO: હિમાચલમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી

અધિકારીઓ એક્શન મોડમાં

ઘટનાની ગંભીરતાને જોતા DTO પંકજ શર્માએ તાત્કાલિક ફ્લાઈંગ ટીમ રવાના કરી છે અને તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આગામી સમયમાં ટ્રાફિક મોનિટરિંગ વધારી દેવામાં આવશે. આવી જોખમી મુસાફરી રોકવા માટે વહીવટીતંત્ર અને નાગરિકો બંનેએ જાગૃત થવાની જરૂર છે.

આ પણ વાંચો : તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ સાથે મુલાકાત કરી, ભાઈ સાથે કર્યું આવું વર્તન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય માલ્યા ભારત પાછો આવશે? હાઇકોર્ટનું છેલ્લું અલ્ટિમેટમ- હાજર થાઓ તો જ સુનાવણી થશે | Vijay Mallya …
INDIA

February 12, 2026
અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

Next Post
બી.સી.એ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો આપઘાત | Suicide of a student studying in B C A

કોટંબી સ્ટેડિયમમાં મેચ પહેલા ટ્રાફિક રિહર્સલના પગલે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometre traff…

કોટંબી સ્ટેડિયમમાં મેચ પહેલા ટ્રાફિક રિહર્સલના પગલે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ | Five kilometre traff...

ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારી પર અસર | 50 lakhs people affected in textile sector…

ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારી પર અસર | 50 lakhs people affected in textile sector...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવરાત્રિમાં ખૂબ ગૂંજશે કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડીવાળી…’ ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો | Navr…

5 months ago
શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર | sensex falls 2000 …

1 month ago
વડોદરામાં અકોટાની મહાત્મા ગાંધી હાઈટ્સના પરિવારોનો નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી હલ્લાબોલ | Resid…

બાવળામાં માધવ કોમ્પ્લેક્સ સામે મેડિકલ વેસ્ટ મળી આવ્યો | Medical waste found in front of Madhav Compl…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News