gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિમાં ખૂબ ગૂંજશે કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડીવાળી…’ ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો | Navr…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિમાં ખૂબ ગૂંજશે કિંજલ દવેનું ‘ચાર ચાર બંગડીવાળી…’ ગીત, ગુજરાત હાઇકોર્ટે સ્ટે હટાવ્યો | Navr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Copyright Claim Singer Kinjal Dave: ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીત થકી જાણીતી થયેલી ગુજરાતી ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટ રાહત આપ્યા છે. હાઇકોર્ટે કિંજલ દવેને જાહેર સ્ટેજ પરથી આ ગીત ગાવા પર સ્ટે હટાવ્યો છે. જો કે, રેડ રિબન દ્વારા અપીલમાં જવાની તૈયારી બતાવાતા હાઈકોર્ટ સમક્ષ 8 અઠવાડિયા સુધીના સ્ટે લંબાવવાની માગ કરવામાં આવી હતી. જેને લઈને હાઈકોર્ટે પોતાના ઓર્ડરના પર સ્ટે આપ્યો છે. જે આગામી સાતમી ડિસેમ્બર સુધી યથાવત્ રહેશે. આ કેસની ફાઇનલ સુનાવણી ડિસેમ્બર મહિનામાં યોજાઈ શકે છે.

કોણે કર્યો છે કેસ? 

‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપી રાઇટ મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા કિંજલ દવે પર અમદાવાદની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે, આ ગીતના કોપી રાઇટ હક કંપની પાસે છે. આ ગીતના કોપી રાઇટ ઑસ્ટ્રેલિયાના કાર્તિક પટેલ પાસેથી ખરીદ્યા છે. કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30મી જાન્યુઆરી 2024થી ગીર પર પરફોર્મન્સ કરવા પર સ્ટે મૂકાયો હતો.  

ત્યારબાદ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયો હતો. હવે હાઇકોર્ટે 8 અઠવાડિયા સુધી ચાલતી અપીલના બાદ આ સ્ટે હટાવી લેવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
હાથમાં તલવાર લઈ રિલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR against you…

હાથમાં તલવાર લઈ રિલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર વડોદરાના યુવક સામે ગુનો દાખલ | FIR against you...

અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ રિક્ષા ફંગોળી, કારમાંથી બિયરની બોટલો અને વરદી મળી | Drunk Policema…

અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ રિક્ષા ફંગોળી, કારમાંથી બિયરની બોટલો અને વરદી મળી | Drunk Policema...

US-ભારત વેપાર મંત્રણા વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 47 સેશન બાદ ફરી 83,000 પાર, IT શેર્સમાં તેજી …

US-ભારત વેપાર મંત્રણા વચ્ચે શેરબજારમાં તેજી, સેન્સેક્સ 47 સેશન બાદ ફરી 83,000 પાર, IT શેર્સમાં તેજી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્ર સરકાર નવો ફ્યુલ એફિશિએન્સી નિયમ CAFE 3 લાગુ કરશે! જાણો તેની શું થશે અસર | new cafe 3 fuel ef…

1 year ago
રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

5 months ago
ગેસ-LNG ભરેલા 7 ટેન્કર ભારત તરફ રવાના, 29 રાજ્યોમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ : કેન્દ્રએ આ…

7 months ago
નગરો- શહેરોમાં ઘટેલાં અને ગ્રામ્યમાં વધેલાં મતદાનથી રહસ્ય વધુ ઘેરાયું | with the decrease in voting …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News