gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું? | raeb…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in INDIA
0 0
0
VIDEO: રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું? | raeb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi And Dinesh Pratap Singh: ઉત્તર પ્રદેશના રાયબરેલીના સાંસદ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ દિશા (જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ) બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન યોગી સરકારના મંત્રી દિનેશ પ્રતાપ સિંહ અને રાહુલ ગાંધી વચ્ચે ચડસાચડસી થઈ હતી. જેનો વીડિયો વાઇરલ  થયો છે. 

રાહુલ ગાંધીની રાયબરેલીની બે દિવસીય મુલાકાતનો વિરોધ કરતાં ગઈકાલે દિનેશ પ્રતાપ સિંહ અને તેમના સમર્થકોએ ‘પાછા જાઓ’નો સૂત્રોચ્ચાર કરી ધરણાં ધર્યા હતા. ત્યારબાદ આજે યોજાયેલી દિશા બેઠકમાં દિનેશ પ્રતાપ સિંહ અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી. દિનેશ સિંહે આ બેઠક અંગે જણાવ્યું કે, રાહુલ ગાંધી દિશા બેઠકના મુદ્દાથી અલગ મુદ્દાઓ પર વાત કરવા માગતા હતા. અમે તેમને કહ્યું હતું કે, તેઓ દિશાના જે નિયમ છે, તે અંતર્ગત માત્ર બેઠક કરી શકે છે. રાહુલ ગાંધી દિશાના સુપરવાઇઝર છે. જો કોઈ તેના માલિક બનવાનો પ્રયાસ કરશે તો અમે ચલાવી લઈશું નહીં.

વીડિયોમાં રાહુલ ગાંધી અને દિનેશ સિંહ દલીલ કરતાં જોવા મળે છે. જેમાં રાહુલ કહી રહ્યા હતા કે, હું તેનો અધ્યક્ષ છું. આવું થોડી ચાલે. પરંતુ દિનેશ સિંહે સામે વળતો જવાબ આપ્યો કે, હું આ મંચનો રાજનીતિ માટે ઉપયોગ થવા નહીં દઉં, એવું ક્યાંય લખ્યું નથી. દિશાના જે 43 કાર્યક્રમ છે, તેની બહાર બેઠક થવા દઈશ નહીં. 

આ પણ વાંચો- રાહુલ ગાંધી જુનાગઢ પહોંચ્યા, નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને નેતૃત્વ-સંગઠનના પાઠ શીખવશે

રાહુલ ગાંધી અને દિનેશ સિંહના પુત્રની એક તસવીર પણ વાઇરલ

રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ દિશાની બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્યો અને તમામ બ્લોક પ્રમુખ સાથે રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યા હતા. પરંતુ દિનેશ સિંહના પુત્ર સાથે હાથ મિલાવતો ફોટો વાઇરલ થવા પર પણ દિનેશ સિંહે સ્પષ્ટતા આપી હતી કે, રાહુલ ગાંધીએ તમામ સાથે હાથ મિલાવ્યો હતો. પરંતુ અમુક ટીકાકારોએ મારા દીકરાની હાથ મિલાવવાનો ફોટો જ વાઇરલ કર્યો.

વધુમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં દિનેશ સિંહે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ અનુસાર, મારો દીકરો રાહુલ ગાંધીને પગે લાગી પ્રણામ કરવા માગતો હતો. તે તેના પિતાની ઉંમરના છે. પરંતુ કોંગ્રેસ પર પશ્ચિમી સંસ્કૃતિ હાવિ છે. ભાજપ ભારતની સંસ્કૃતિને પોષે છે અને અનુસરે છે. તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી બુધવારે 10 સપ્ટેમ્બરના રોજ રાયબરેલીની બે દિવસીય મુલાકાત પર હતા. જેમાં તેઓ સંગઠન સ્તરની બેઠકો કરી રહ્યા છે. આજે બીજા દિવસે દિશાની બેઠકમાં હોબાળો થયો હતો. 

VIDEO: રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું? 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…
INDIA

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

February 13, 2026
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
Next Post
‘કામ નહીં કરો તો પદ છીનવાશે’, ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ | congr…

'કામ નહીં કરો તો પદ છીનવાશે', ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ | congr...

હિંસા બાદ PM મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ: 13 સપ્ટેમ્બરે વિસ્થાપિત લોકોની વ્યથા સાંભળશે | PM Modi to V…

હિંસા બાદ PM મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ: 13 સપ્ટેમ્બરે વિસ્થાપિત લોકોની વ્યથા સાંભળશે | PM Modi to V...

વિકાસના પોકળ બણગાં સાથે ભાજપ શાસકોના રાજમાં સુરત ’ખાડા સિટી’ બની ગયું છે : વિપક્ષ | Surat has become…

વિકાસના પોકળ બણગાં સાથે ભાજપ શાસકોના રાજમાં સુરત ’ખાડા સિટી’ બની ગયું છે : વિપક્ષ | Surat has become...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં જુગાર રમતી 13 મહિલા સહિત 30 પત્તાપ્રેમીઓ ઝડપાયા | 30 card lovers including 13 women cau…

સૌરાષ્ટ્રમાં જુગાર રમતી 13 મહિલા સહિત 30 પત્તાપ્રેમીઓ ઝડપાયા | 30 card lovers including 13 women cau…

2 months ago
વડોદરા જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ખેલાડીઓ ઝળક્યા | Players shine in Vadodara district level …

વડોદરા જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ખેલાડીઓ ઝળક્યા | Players shine in Vadodara district level …

6 months ago

મોડાસાના મેઘરજ રોડ પર આખલા યુદ્ધ થતા રાહદારીઓને વાહન ચાલકોના જીવ તાળવે ભરાયા…

11 months ago
‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન | Tejashwi Y…

‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન | Tejashwi Y…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News