gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘હાથ જોડીને માફી માંગુ છું…’, મહાત્મા ગાંધીના પ્રપૌત્રના અપમાન મુદ્દે આવું કેમ બોલ્યા તેજસ્…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in INDIA
0 0
0
VIDEO: ‘હાથ જોડીને માફી માંગુ છું…’, મહાત્મા ગાંધીના પ્રપૌત્રના અપમાન મુદ્દે આવું કેમ બોલ્યા તેજસ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tejashwi Yadav Statement on Insulting Tushar Gandhi: બિહારમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી સાથે થયેલા અપમાન મુદ્દે વિપક્ષના નેતા અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે શાસક એનડીએ સરકારની ટીકા કરી છે. તેજસ્વીએ એક વીડિયો જાહેર કરીને બિહારની જનતાની તરફથી તુષાર ગાંધીની માફી માંગી અને આ મામલાને ગાંધીવાદી વિચારધારાનું અપમાન ગણાવ્યો હતો.

તુષાર ગાંધી સાથે વ્યક્તિએ કરી ઉગ્ર દલીલ

મહાત્મા ગાંધીના પહેલા સત્યાગ્રહની ઐતિહાસિક ભૂમિ અને પૂર્વીય ચંપારણના તુરુકોલી ગામ ખાતે પંચાયત ભવનામાં આયોજિત કાર્યક્રમમમાં તુષાર ગાંધી પહોંચ્યા હતા. આ દરમિયાન તુષાર ગાંધી સાથે એક વ્યક્તિએ ઉગ્ર દલીલ કરી હતી. વીડિયોમાં તે વ્યક્તિ તુષાર ગાંધીને કહે છે કે, ‘મોદી સરકાર સારુ કામ કરી રહી છે, નીતીશ સરકાર પણ… તમને શરમ આવવી જોઈએ કે, તમે ગાંધીજીના વંશજ હોવા છતાં સત્ય સ્વીકારતા નથી.’

RJDનો દાવો છે કે, તુષાર ગાંધી સાથે દલીલ કરનાર વ્યક્તિ ભાજપ સાથે જોડાયેલો છે અને ખુદને ગાંધીની જાતિનો ગણાવે છે. સમગ્ર ઘટના પછી તુષારને પંચાયત ભવનમાંથી બહાર જવું પડ્યું અને જ્યાં તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. 

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો

‘બિહારને બદલાવની જરૂર છે’

તુષાર ગાંધીએ કહ્યું હતું કે, ‘બિહારને બદલાવની જરૂર છે. એનડીએ સરકાર વાયદા પૂર્ણ કરી નથી રહી. મહાગઠબંધન એક વિકલ્પ હોય શકે, પરંતુ સત્તામાં આવ્યા પછી તેને પણ હું જવાબદાર ઠેરવીશ.’

તુષાર ગાંધીએ શું કહ્યું?

મુખ્યમંત્રી નીતીશ કુમારને લઈને તુષારે કહ્યું કે, ‘તેમણે ચંપારણના નામમાં સત્યાગ્રહ જોડવાનું સૂચન આપ્યું હતું. જેને નીતીશ કુમારે સ્વીકાર્યો કર્યો હતો, પરંતુ હવે ભૂલી ગયા છે. તેમની રાજનીતિમાં પટલી મારવી સામાન્ય બાબત છે.’ 

આ પણ વાંચો: મંત્રી શિરસાટ, ધારાસભ્ય ગાયકવાડના કાંડ બાદ શિંદે આક્રમક ! કહ્યું, ‘કાર્યવાહી કરવા મજબૂર ન કરો’

તેમણે વધુમાં કહ્યું કે, ‘બાપુનું નિધન થયું તેનો ઘણો સમય થયો, પરંતુ ગોડસેની વિચારધારા હજુ પણ જીવિત છે. આજે અસહમતિની દરેક અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.’ જનસભામાં હાજર લોકોએ ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા અને તુષાર ગાંધીના સમર્થનમાં ઊભા રહ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…
INDIA

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

March 29, 2026
વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
Next Post
જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલા અને બંદૂકની લૂંટના પ્રકરણમાં ૩ આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી હથિયાર…

જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલા અને બંદૂકની લૂંટના પ્રકરણમાં ૩ આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી હથિયાર...

હેલ્થ ટિપ્સ: ચાલવા માટે સવારે જવું જોઈએ કે સાંજે? જાણો બંને સમયના ફાયદા વિષે | morning or evening which is the best time to take walk check details here

રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De…

રાહુલ ગાંધીએ લખનૌમાં કર્યું સરન્ડર, કોર્ટે આપ્યા જામીન: જાણો શું છે મામલો | Congress Rahul Gandhi De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હજારો ખેડૂતોને હજુ એકેય રૂપિયો કૃષિ સહાય નથી મળી…’, ટેકાના ભાવે વેચેલી મગફળીના બાકી નાણાં અંગે કો…

‘હજારો ખેડૂતોને હજુ એકેય રૂપિયો કૃષિ સહાય નથી મળી…’, ટેકાના ભાવે વેચેલી મગફળીના બાકી નાણાં અંગે કો…

1 month ago
વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવાની માગ સાથે લારી-ગલ્લાને દંડ કરવાનું બંધ કરવા ઇનટૂકની રજૂઆ…

વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવાની માગ સાથે લારી-ગલ્લાને દંડ કરવાનું બંધ કરવા ઇનટૂકની રજૂઆ…

12 months ago
ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

11 months ago
વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to…

વડોદરાની દાંડિયા બજાર લકડી પુલ ખાતેના વરસાદી કાંસમાંથી ગટરના પાણીનો નિકાલ બંધ કરવા માગણી | Demand to…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News