gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત | Himachal P…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in INDIA
0 0
0
VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત | Himachal P…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં કેનેડાની 27 વર્ષીય મહિલા પાઇલટે પ્રખ્યાત બીર બિલિંગ પેરાગ્લાઇડિંગ સાઇટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન, પાઇલટ ધર્મશાલાના ધૌલાધર પર્વતમાળામાં ત્રિયુન્ડ સાઇટ પર પહોંચી હતી. જ્યાં તેનું ક્રેશ-લેન્ડિંગ થવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ મામેલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ કરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલી આપ્યો છે. 

આ પણ વાંચો: ભ્રષ્ટાચાર રોકવા માટે નિયુક્ત લોકપાલ હવે BMWમાં ફરશે! 70 લાખનું ટેન્ડર નીકળતા જ વિવાદ

18 ઓક્ટોબરે મહિલા પાઇલટે ઉડાન ભરી હતી

કાંગડા જિલ્લાના એએસપી વીર બહાદુરે જણાવ્યું હતું કે, મહિલા પાઇલટે 18 ઓક્ટોબરના રોજ બીર બિલિંગથી ઉડાન ભરી હતી. આ મહિલા પાયલટ એકલી ઉડાન ભરીને તે ધૌલાધર પર્વતની ટોચ પર પહોંચી હતી. જ્યાં ક્રેશ લેન્ડિંગને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તેણે જણાવ્યું કે, મહિલા ઘણો સમય તેના સાથી સાથે બીર બિલિંગમાં રહેતી હતી અને અગાઉ બીર બિલિંગથી ઉડાન ભરી હતી. પોલીસને દુર્ઘટનાના સમાચાર મળતા તેને શોધવા માટે એક ટીમ બનાવી હતી.

આ પણ વાંચો: બિહારમાં કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં પેચ ફસાયો! 11 બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઈટ’, NDAએ માર્યો ટોણો

હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને મૃતદેહ કાઠવામાં આવ્યો 

એએસપીએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ મહિલાનો મૃતદેહ મળ્યો હતો ત્યાંથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. જે બાદ મૃતદેહને હેલિકોપ્ટર દ્વારા ધૌલાધર પર્વત પરથી કાંગડા એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટાંડા મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘મહિલાના સાથીને અકસ્માતની જાણ કરવામાં આવી હતી, અને કેનેડિયન દૂતાવાસને પણ જાણ કરવામાં આવી હતી. તેમજ ટાંડા મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ પછી મૃતક મહિલાનો અંતિમ સંસ્કાર બીર બિલિંગમાં કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…
INDIA

મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

March 24, 2026
‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
Next Post
CM નીતિશ કુમારને મોટી ઓફર ! ‘કોંગ્રેસમાં આવશે તો…’ પપ્પૂ યાદવનું નિવેદન | Pappu Yadav Offers CM Ni…

CM નીતિશ કુમારને મોટી ઓફર ! ‘કોંગ્રેસમાં આવશે તો...’ પપ્પૂ યાદવનું નિવેદન | Pappu Yadav Offers CM Ni...

પંચમહાલ: વાંટાવછોડા ગામમાં પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કરી, નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ | …

પંચમહાલ: વાંટાવછોડા ગામમાં પુત્રએ કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કરી, નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ | ...

‘પાયાવિહોણી વાતો…’, તણાવ પાછળ ભારત પર આરોપ લગાવનારા પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો રોકડો જવાબ | Afghan …

'પાયાવિહોણી વાતો...', તણાવ પાછળ ભારત પર આરોપ લગાવનારા પાકિસ્તાનને અફઘાનિસ્તાનનો રોકડો જવાબ | Afghan ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

4 weeks ago
બંધારણીય પદાધિકારી રાજકીય વિચારો આગળ ઝૂકે તે દેશ નિર્માણના આદર્શ સાથે છેડછાડ સમાન: સુપ્રીમ | Tamil N…

બંધારણીય પદાધિકારી રાજકીય વિચારો આગળ ઝૂકે તે દેશ નિર્માણના આદર્શ સાથે છેડછાડ સમાન: સુપ્રીમ | Tamil N…

11 months ago
SIR પર થયેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, BLOની સેલેરી ડબલ કરી દેવાઈ | election commission…

SIR પર થયેલા હોબાળા વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય, BLOની સેલેરી ડબલ કરી દેવાઈ | election commission…

4 months ago
વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News