gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો | PM Modi Bows to Beng…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in INDIA
0 0
0
VIDEO : PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો | PM Modi Bows to Beng…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Bows to Bengal People at Suvendu Adhikari Oath Ceremony | પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં 9 મે, 2026ની તારીખ સુવર્ણ અક્ષરે અંકાઈ ગઈ છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ભવ્ય સમારોહમાં પીએમ મોદીએ બંગાળની જનતાનું જે રીતે અભિવાદન કર્યું, તેણે વર્ષ 2014ની યાદો તાજી કરી દીધી છે.

પીએમ મોદીએ નતમસ્તક થઈને જનતાનું કર્યું અભિવાદન

બંગાળમાં લાંબા સમય સુધી ડાબેરી પક્ષો અને ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું શાસન રહ્યું છે. જોકે, વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં પ્રથમવાર ભાજપની સત્તા સ્થાપી છે. શુભેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પ્રસંગે આખા બંગાળમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ મંચ પર પહોંચીને અત્યંત શ્રદ્ધાપૂર્વક અને નતમસ્તક થઈને બંગાળની જનતાને પ્રણામ કર્યા હતા.

વર્ષ 2014ની યાદો તાજી થઈ

પીએમ મોદીની નતમસ્તક થવાની આ શૈલીએ વર્ષ 2014ના એ દ્રશ્યોની યાદ અપાવી, જ્યારે તેઓ લોકસભા ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર સંસદ ભવન પહોંચ્યા હતા. તે સમયે તેમણે લોકશાહીના મંદિર સંસદ ભવનને આવી જ રીતે પગથિયા પર માથું ટેકવીને નમન કર્યા હતા. તે જ રીતે, નવી સંસદના ઉદ્ઘાટન વખતે ‘સેંગોલ’ની સ્થાપના સમયે પણ તેમણે નમ્રતા સાથે પ્રણામ કર્યા હતા. હવે બંગાળમાં મળેલા ઐતિહાસિક જનાદેશ બદલ આભાર વ્યક્ત કરવા તેમણે ફરી એકવાર જનતા સામે શિશ ઝુકાવ્યું છે.

મંચ પરનો માહોલ

જ્યારે વડાપ્રધાન મોદી જનતા સામે નતમસ્તક થયા, ત્યારે મંચ પર હાજર અન્ય નેતાઓ અને મેદાનમાં ઉપસ્થિત હજારો લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ બંગાળના 97 વર્ષીય માખન લાલ સરકારના ચરણસ્પર્શ પણ કર્યા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે ‘મહાભારત’! કાર્યકરોની ‘Only VD’ નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી…

કેરલમમાં જીત બાદ કોંગ્રેસમાં CM પદ માટે 'મહાભારત'! કાર્યકરોની 'Only VD' નારા સાથે હાઈકમાન્ડને ચેતવણી...

માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi …

માખણલાલ સરકાર કોણ છે? PM મોદીએ જાહેર મંચ પર શુભેન્દુના શપથ સમારોહમાં એમના ચરણસ્પર્શ કર્યા | PM Modi ...

VIDEO| અમદાવાદ: આનંદનગર રોડ પર ચાલુ બાઇક ભડભડ સળગી ઉઠ્યું, ધોમધખતા તાપ વચ્ચે લાગેલી આગથી અફરાતફરી | …

VIDEO| અમદાવાદ: આનંદનગર રોડ પર ચાલુ બાઇક ભડભડ સળગી ઉઠ્યું, ધોમધખતા તાપ વચ્ચે લાગેલી આગથી અફરાતફરી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for…

અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for…

10 months ago
યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti…

યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti…

1 year ago
જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

1 year ago
CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News