gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત |…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in INDIA
0 0
0
VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Narendra Modi US Vice President JD Vance Meeting : અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ ચાર દિવસના પ્રવાસ દરમિયાન ભારત આવ્યા છે. આજે તેઓ સવારે દિલ્હીના પાલન એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતમાં તેમને ગોર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું છે. ભારત આવેલા વેન્સ પહેલા જ દિવસે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરવા માટે વડાપ્રધાન નિવાલસ્થાને પહોંચ્યા હતા. વેન્સની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગથી નવી તકો ઉભી કરવા તેમજ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે.

VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત 2 - image

PM મોદી અને વેન્સ વચ્ચે થઈ મુલાકાત

7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેડી વેન્સ વચ્ચે મુલાકાત થઈ છે. પીએમ મોદી વેન્સના પત્ની અને તેમના બાળકોને પણ મળ્યા હતા. અહીં વેન્સ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. વેન્સ પરિવાર માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી છે.

બંને નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા થવાની સંભાવના

વડાપ્રધાનના નિવાસસ્થાને વેન્સની મુલાકાતને ધ્યાને રાખી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરવામાં આવી છે. બંને વચ્ચે ભારત-અમેરિકા વેપાર, ટ્રેરિફ મુદ્દો, સંરક્ષણ સહયોગ, ક્વાડ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. વેન્સની આ મુલાકાત ભારત માટે ખૂબ જ ખાસ છે. તેઓ તેમના પરિવાર સાથે ભારત આવ્યા છે. તેઓ પત્ની ઉષા, બાળકો ઈવાન, વિવેક અને મીરાબેલ પણ આવ્યા છે.

વેન્સ જયપુર અને આગ્રા પણ જશે

આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ સોમવારે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ જયપુર જશે, જ્યાં તેઓ અને તેમની પત્ની ઉષા વેન્સ અનેક ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેશે, જેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, આમેર કિલ્લોનો પણ સમાવેશ થાય છે. 23 એપ્રિલની સવારે, વેન્સ તેના પરિવાર સાથે આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે. તે જ સાંજે, વેન્સ આગ્રાથી જયપુર પાછા ઉડાન ભરશે અને બીજા દિવસે 24 એપ્રિલની સવારે અમેરિકા જવા રવાના થશે.’

VIDEO : PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખનું કરાયું ઉષ્માભેર સ્વાગત 3 - image

આ પણ વાંચો : આંબેડકરની મૂર્તિ હટાવવા મુદ્દે સિદ્ધાર્થનગરમાં બબાલ, ગ્રામજનોએ પથ્થરમારો કરતા પોલીસનો લાઠીચાર્જ

દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત લગભગ 60 દેશો પર રેસીપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યા અને પછી તેને સ્થગિત કરવામાં આવ્યાના થોડા અઠવાડિયા પછી જે ડી વેન્સ ભારતની પહેલી મુલાકાત આવ્યા છે. જેમાં ભારત અને અમેરિકા ટેરિફ અને બજાર ઍક્સેસ સહિતના વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર પર સતત ચર્ચા કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં… કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઈકોર્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
10 વર્ષથી વધુની ઉંમરના બાળકો ખુદ ઓપરેટ કરી શકશે પોતાનું બેન્ક એકાઉન્ટ, RBIએ આપી મંજૂરી | rbi permits…

10 વર્ષથી વધુની ઉંમરના બાળકો ખુદ ઓપરેટ કરી શકશે પોતાનું બેન્ક એકાઉન્ટ, RBIએ આપી મંજૂરી | rbi permits...

અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર | india three days of state mou…

અમેરિકન પોપ ફ્રાન્સિસના નિધન પર ભારતમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર | india three days of state mou...

દ્વારકામાં અનેક નવજાત શિશુઓની તસ્કરી મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, બાળકોને ચાર સપ્તાહમાં શોધી લાવવા દિ…

દ્વારકામાં અનેક નવજાત શિશુઓની તસ્કરી મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, બાળકોને ચાર સપ્તાહમાં શોધી લાવવા દિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points…

વિદેશી ફંડોની ફરી મોટી વેચવાલીના દબાણે સેન્સેક્સ 375 પોઈન્ટ ગબડીને 82259 | Sensex plunges 375 points…

7 months ago
પીડિતા રડે છે એટલે દહેજ ઉત્પીડનનો કેસ સાચો છે તેવું ન હોય, દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | t…

પીડિતા રડે છે એટલે દહેજ ઉત્પીડનનો કેસ સાચો છે તેવું ન હોય, દિલ્હી હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | t…

6 months ago
ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

7 months ago
અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India…

અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે | LPG deal with America will reduce India…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News