gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા | BJP Woman Leader Caught wit…

G METRO NEWS by G METRO NEWS
July 12, 2025
in INDIA
0 0
0
VIDEO: TMC લીડરની કારમાં હતા ભાજપના મહિલા નેતા, લોકોએ દારૂ સાથે પકડ્યા | BJP Woman Leader Caught wit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal TMC-BJP leader’s liquor party: પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બે નેતાઓ જંગલમાં દારુની પાર્ટી મનાવતા વિવાદ ઉભો થયો છે. માહિતી પ્રમાણે તેમાંથી એક ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા જિલ્લા પ્રમુખ છે અને બીજા શાસક તૃણમૂલ કોંગ્રેસના પંચાયત સમિતિના પ્રમુખ છે. બંનેને ગામ લોકોએ દારુ પીતા પકડ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. જો કે, ભાજપ અને ટીએમસી બંનેને આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો: ‘ડિલિવરી ડેટ આપો, મહિલાને ઉઠાવી લઈશું’, ભાજપ સાંસદે ખરાબ રસ્તાની ફરિયાદની ઠેકડી ઉડાવી

ગામલોકોએ કારમાં ત્રણેયને દારુ પીતા પકડ્યા

રિપોર્ટ પ્રમાણે ભાજપના નેતા દીપા વણિક અધિકારી છે. ટીએમસી નેતા પંચાનન રોય છે, જે જિલ્લા કક્ષાએ નેતા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે અન્ય એક શખ્સ પણ જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ડ્રાઈવર છે. આ ઘટના અપાલચંદ જંગલ પાસેની છે. ગામલોકોએ કારમાં ત્રણેયને દારુ પીતા પકડ્યા હતા અને જોરદાર વિરોધ કર્યો હતો. 

…તો આશ્ચર્ય થયો બંને ભાજપ અને ટીએમસીના નેતા

મળતી માહિતી પ્રમાણે ઘણો લાંબો સમય સુધી કાર અહીં ઉભી રહેતા સ્થાનિક લોકોને શંકા પડી હતી. જેથી ભીડ કાર પાસે પહોંચી અને અંદર બેઠેલા લોકોએ બહાર નીકળવા કહ્યું હતું, તો આશ્ચર્ય થયો બંને ભાજપ અને ટીએમસીના નેતા હતા. રિપોર્ટ પ્રમાણે પાછળથી ખુલાસો થયો કે, રૉય તરફથી આ દારુ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મામલે ભડકેલા ગામલોકોએ ગાડીને ઘેરી લીધી હતી અને વિરોધ દર્શાવ્યો હતો. 

અધિકારી મહિલાએ કારમાંથી બહાર નીકળી ચાલતી પકડી

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલા અધિકારી કારની પાછળની સીટમાં બેઠા છે અને ગ્લાસ હટાવી રહી છે. તો ડ્રાઈવર સીટ પર બેઠેલો શખ્સ કેમેરો જોઈને દરવાજાનો ગ્લાસ ઉપર કરી લે છે. થોડીવાર પછી અધિકારી મહિલા કારમાંથી બહાર આવે છે અને આગળ ચાલતી પકડે છે. ત્યાર બાદ તેની પોતાની કારમાં બેસીને રવાના થઈ જાય છે. તો આ બાજુ રૉય અને ડ્રાઈવરને ગામ લોકો રોકી લે છે. જો કે, થોડીવાર પછી બંને નેતાઓ ત્યાંથી નીકળી જાય છે.

આ પણ વાંચો: VIDEO : નોટો ભરેલું બેગ, સિગારેટનો કશ… ફડણવીસ સરકારના મંત્રી ફસાયા, સંજય રાઉતે કર્યો કટાક્ષ

રાજકારણ ગરમાયું

આ ઘટના બાદ હવે રાજ્યમાં રાજકારણ વધુ ગરમાયું છે. ખાસ કરીને ડાબેરી જૂથો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેને શરમજનક ગણાવી રહ્યા છે. તો અધિકારીએ તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે અને કહ્યું છે કે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…
INDIA

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

May 17, 2026
ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…
INDIA

ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…

May 17, 2026
દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
Next Post
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો ઉન્નત માનવીય અભિગમ – મોતનો મલાજો જાળવીને એક એક માનવ અંગો – નશ…

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો ઉન્નત માનવીય અભિગમ – મોતનો મલાજો જાળવીને એક એક માનવ અંગો – નશ...

VIDEO: ‘ગોળ ટોપી અને દાઢીવાળા મને મત આપતા નથી…’, નિતેશ રાણેએ આપ્યું વિવાદસ્પદ નિવેદન | Nitesh Rane…

VIDEO: 'ગોળ ટોપી અને દાઢીવાળા મને મત આપતા નથી...', નિતેશ રાણેએ આપ્યું વિવાદસ્પદ નિવેદન | Nitesh Rane...

પાલીતાણા ના કુંભણ અનિડા mabસોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનાં કારણે કુદરતી પાણીના નિકાલ પર અવરોધ ઊભો થા…

પાલીતાણા ના કુંભણ અનિડા mabસોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનાં કારણે કુદરતી પાણીના નિકાલ પર અવરોધ ઊભો થા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોજીત્રાના નવા ઘરા પાસે હાર્ડવેરની દુકાનમાં આગ : મેજર કોલ જાહેર | Fire breaks out in hardware shop n…

સોજીત્રાના નવા ઘરા પાસે હાર્ડવેરની દુકાનમાં આગ : મેજર કોલ જાહેર | Fire breaks out in hardware shop n…

10 months ago
૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

4 months ago
વડોદરામાં ગેસ લાઇન લીકેજ શોધવા ઠેર-ઠેર ખાડા ખોદતા પાણીની લીકેજ લાઈનમાં ભંગાણ : ફુવારા ઉડયા | water l…

વડોદરામાં ગેસ લાઇન લીકેજ શોધવા ઠેર-ઠેર ખાડા ખોદતા પાણીની લીકેજ લાઈનમાં ભંગાણ : ફુવારા ઉડયા | water l…

1 year ago
બે ગમખ્વાર અકસ્માત : ડમ્પરે 14 વર્ષના બાળકને કચડ્યો, શિક્ષકોની કાર ડિવાઈડરે ચઢી જતાં બંનેના મોત | gu…

બે ગમખ્વાર અકસ્માત : ડમ્પરે 14 વર્ષના બાળકને કચડ્યો, શિક્ષકોની કાર ડિવાઈડરે ચઢી જતાં બંનેના મોત | gu…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News