gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VMCની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ માંડ ૫૨.૫૬ ટકા મતદાન નોંધાયું | 52 56 percentage voting in VMC elec…

G METRO NEWS by G METRO NEWS
April 26, 2026
in GUJARAT
0 0
0
VMCની ચૂંટણીમાં મતદારો નિરુત્સાહ માંડ ૫૨.૫૬ ટકા મતદાન નોંધાયું | 52 56 percentage voting in VMC elec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.26 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સખત ગરમીની વચ્ચે આજે યોજાયેલી ચૂંટણીમાં ખૂબ નિરસ સરેરાશ ૫૨.૫૬ ટકા મતદાન થયું હતું. ઇવીએમ ખોટકાયા, આચાર સંહિતાનો ભંગ, મતદાર યાદીમાં નામ નથી જેવી કેટલીક ચીલાચાલુ ફરિયાદોને બાદ કરતા સુરક્ષા દળોના લોખંડી બંદોબસ્ત વચ્ચે આજે મતદાન શાંતિપૂર્ણ રહ્યું  હતું. 

કોર્પોરેશનના કુલ ૧૯ વોર્ડમાં ૭૪ બેઠકો પર ઉભા રહેલા ૨૫૮ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે. મતદાન બાદ પોલીટેકનિક કોલેજ ખાતેના સ્ટ્રોંગરૃમમાં ઇવીએમ ખસેડાયા હતા હવે તા.૨૮ના રોજ મતગણતરી દરમિયાન ઉમેદવારોના ભાવિનો ફેંસલો જાહેર થશે. ઉલ્લેખનીય છે કે બે બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઇ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આજે સવારે સાત વાગ્યાથી કુલ ૧૧૩૧ મતદાન મથકો પર યોજાઇ હતી. રવિવારનો દિવસ હોવા છતાં સખત ગરમીના કારણે મતદારો સવારે નિરુત્સાહ રહ્યા હતાં. શરૃઆતના પ્રથમ બે કલાકમાં માત્ર ૭ ટકા મતદાન નોંધાયું હતું. જો કે બાદમાં મતદારો ધીમે ધીમે મતદાન માટે બહાર નીકળ્યા હતાં. બપોરે ૧ વાગે મતદાનની ટકાવારી વધીને ૩૦.૬૦ ટકા થઇ ગઇ હતી. 

બપોરે પણ મતદારો મતદાન માટે ઉત્સાહી જણાતા ન હતા અને ત્રણ વાગ્યા સુધી માંડ માંડ ૩૯.૪૧ ટકા મતદાન નોંધાયું હતું. બપોર બાદ મતદાનની ટકાવારી વધારવા માટે રાજકીય પક્ષોના કાર્યકરો તેમજ ઉમેદવારો દ્વારા પ્રયત્નો હાથ ધરાતા મતદાનની ટકાવારીમાં આંશિક વધારો થયો હતો અને સાંજે પાંચ  વાગ્યા સુધી ૪૨.૮૨ ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી શાંતિપૂર્ણ રહી હતી અને સામાન્ય ફરિયાદોને બાદ કરતા કોઇ મોટી ફરિયાદો સામે આવી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય…

બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર: હવે સરકારી બેંકોમાં દર વર્ષે પગાર વધારો મળશે, નાણા મંત્રાલયે સમયમર્ય...

રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં | Massive Fire Break…

રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં | Massive Fire Break...

ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા | Saba…

ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા | Saba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

7 months ago
બંધારણીય પદાધિકારી રાજકીય વિચારો આગળ ઝૂકે તે દેશ નિર્માણના આદર્શ સાથે છેડછાડ સમાન: સુપ્રીમ | Tamil N…

બંધારણીય પદાધિકારી રાજકીય વિચારો આગળ ઝૂકે તે દેશ નિર્માણના આદર્શ સાથે છેડછાડ સમાન: સુપ્રીમ | Tamil N…

1 year ago
વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…

વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…

3 months ago
નિર્મલા સીતારમણે નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ | FM Ni…

નિર્મલા સીતારમણે નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ | FM Ni…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News