gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકોટાની ફાફડશેખની ચાલમાં ઉભરાતી ડ્રેનેજ મામલે રહીશોનો હોબાળો | Residents’ uproar regarding the emerg…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
અકોટાની ફાફડશેખની ચાલમાં ઉભરાતી ડ્રેનેજ મામલે રહીશોનો હોબાળો | Residents’ uproar regarding the emerg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અકોટા વિસ્તારમાં આવેલ ફાફડશેખની ચાલમાં અવાર નવાર ઉભરાતી ડ્રેનેજ અને તેના કારણે પીવાનું દૂષિત પાણી તથા ગંદકીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ ભારે હોબાળો મચાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વોર્ડ નં. 12માં સમાવિષ્ટ અકોટામાં રામપુરા વુડા આવાસ યોજના પાસે આવેલ ફાફડશેખની ચાલીમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની સમસ્યા હોય રહીશોએ તંત્ર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો. રહીશોનું કહેવું હતું કે, ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાથી ડ્રેનેજના પાણી અને વરસાદના પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. ઘણી વખત આ પાણી લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. અને પીવાના પાણીની લાઈનમાં ભળતાં દૂષિત પાણી પીવાનો વખત આવ્યો છે. વિસ્તારમાં ગંદકી અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. કોર્પોરેશન આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ છે. બીજીતરફ ઘટનાની જાણ થતા કોર્પોરેશનની ટીમે સ્થળ પર દોડી જઈ કામગીરી હાથ ધરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી: ખેડૂત આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, હનીટ્રેપના કારણે ભર્યું પગલું, યુવતી સહિત 5 સામે ફરિયા…
GUJARAT

June 11, 2026
બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

Next Post
ગોત્રી અને અટલાદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ | Flooding of water due to rupture…

ગોત્રી અને અટલાદરામાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ | Flooding of water due to rupture...

બાંદ્રા ટર્મિનસ – બરૌની તથા ઉધના – બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai…

બાંદ્રા ટર્મિનસ - બરૌની તથા ઉધના - બલિયા વચ્ચે સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનો દોડશે | Special weekly trai...

અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ | …

અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય | Graded Respo…

1 year ago
અમદાવાદમાં ફ્લાવર શો ફ્લોપ: 17 કરોડનો ખર્ચો કર્યા છતાં બે લાખ મુલાકાતી ઘટ્યાં! | ₹17 Crore Flower Sh…

4 months ago
કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ | ‘Wakf law …

જામનગરના 46 ગુનાઓ સંડોવાયેલો અને લુંટ કેસના ગુન્હામાં 7 વર્ષની સજા બાદ ફરાર આરોપીને LCBએ ઝડપી પાડ્યો…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News