gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, રમતગમતમાં ગુજરાતને નવી ઓળખ મળશે…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, રમતગમતમાં ગુજરાતને નવી ઓળખ મળશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરામાં આંતરરાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં રમાશે અને ભારત 2036ની ઓલિમ્પિક્સ માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.

નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન

આ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સમારોહમાં અમિત શાહે જણાવ્યું કે, આ ગ્રીન બેલ્ટ વર્ષ 1960થી ખાલી પડ્યો હતો, પરંતુ હવે તેનો એક વિશ્વ-કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે વિકાસ થયો છે. તેમણે આ પ્રોજેક્ટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.

અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, રમતગમતમાં ગુજરાતને નવી ઓળખ મળશે 2 - image

ગૃહમંત્રીએ કહ્યું, “વર્ષ 2019 પછી હું વડાપ્રધાન પાસે ગયો અને કહ્યું હતું કે મારા ઘરથી 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું છે. બાદમાં મને વડાપ્રધાને સામેથી બોલાવીને કહ્યું હતું કે, ‘સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો.’

તેમણે ઉમેર્યું કે, આ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક અને ભારતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, જે સંપૂર્ણપણે ગ્રીન ટેકનોલોજી પર આધારિત છે. આ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતો માટે તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ‘ફિટ ઇન્ડિયા ઝોન’નો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, ‘ભારતને મેડલ અપાવવું એ આપણો લક્ષ્ય હોવો જોઈએ.’

અમદાવાદના નારણપુરામાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન, રમતગમતમાં ગુજરાતને નવી ઓળખ મળશે 3 - image

આ પણ વાંચો: સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત

આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રીએ આજે (14 સપ્ટેમ્બર) સવારે અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેમણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ સમારોહ 2025’ અને ‘5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તેમણે અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર આવેલા સરદારધામ કન્યા છાત્રાલયના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી તેમણે નારણપુરામાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…
GUJARAT

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…

June 9, 2026
અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…
GUJARAT

અમદાવાદ: સરખેજમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પત્નીનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ | Ahmedab…

June 9, 2026
જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…
GUJARAT

જુનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે…તેમ કહી યુવતી પાસે રોકડ-દાગીના ખંખેર્યા | Vadoda…

June 9, 2026
Next Post
गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

गुरु नानक खालसा कॉलेज की प्राचार्य डॉ प्रतिमा शर्मा को मिला लाइफटाइम अचीवमेंट अवार्ड

સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત | Tragedy i…

સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત | Tragedy i...

જયપુરમાં મોટો રોડ અકસ્માત, ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત | Seven Peo…

જયપુરમાં મોટો રોડ અકસ્માત, ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત | Seven Peo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલારસામાં રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર | Due to lack of roads in Alarsa people a…

અલારસામાં રસ્તાના અભાવે કિચડમાંથી ડાઘૂઓ નનામી લઈ જવા મજબૂર | Due to lack of roads in Alarsa people a…

10 months ago
ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

ઇંધણના ભાવમાં મર્યાદિત વધારાથી ઘરગથ્થુ બજેટ પર ખાસ અસર નહીં પડે | Limited increase in fuel prices wi…

3 weeks ago
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: આગામી 7 દિવસ ‘યલો એલર્ટ’, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની સંભાવના |…

2 months ago
અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ, ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર | A…

અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ, ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર | A…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News