gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો | Madhya Prad…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in INDIA
0 0
0
મધ્ય પ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપીનું હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી ફરાર હતો | Madhya Prad…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh News: મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના ગૌહરગંજ વિસ્તારમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યમાં રોષ ફેલાવ્યો છે. 21મી નવેમ્બર નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી આરોપીની ધરપકડની માંગણી સાથે વ્યાપક વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. પોલીસે ઘટનાના સાતમા દિવસે આરોપી સલમાન ઉર્ફે નઝરને ઝડપી લીધો હતો. ભોપાલના ગાંધીનગરમાંથી આરોપીની ધરપકડ બાદ, રાયસેન લઈ જતી વખતે ભાગી જવાનો પ્રયાસ કરતા તેનું હાફ એન્કાઉન્ટર કર્યું હતું. નોંધનીય છે કે પોલીસે આરોપી માટે 30,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.

ચાની દુકાન પરથી સલમાનની ધરપકડ

અહેવાલો અનુસાર, ભોપાલના ગાંધીનગરમાં ચાની દુકાન પરથી સલમાનની ધરપકડ કરવામાં આવી હતી. સલમાન ચા પીવા માટે સ્ટોલ પર પહોંચતાની સાથે જ પોલીસે તેને તાત્કાલિક પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતુ કે, પાંજરામાં માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યા પછી તે ફરાર થઈ ગયો હતો અને જંગલ થઈને ભોપાલ પહોંચ્યો હતો.

આ પણ વાંચો: ક્લાઈમેટ ચેન્જને કારણે સર્જાનારી ઇમરજન્સી સૌથી વધુ ભારતના ગરીબોને અસર કરશે : નિષ્ણાત

ભાગી જવાના પ્રયાસ દરમિયાન હાફ એન્કાઉન્ટર

જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, ગાંધીનગર પોલીસે સલમાનને ગોહરગંજ પોલીસને સોંપવાનો હતો. જ્યારે ગોહરગંજ પોલીસ આરોપીને લઈને પોલીસ સ્ટેશન જવા રવાના થઈ, ત્યારે તેના વાહનમાં પંચર પડી ગયું. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, જેના પરિણામે તેના પગમાં ગોળી વાગી. તેને પકડી લેવામાં આવ્યો અને ભોપાલની જેપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ દરમિયાન સલમાનની ધરપકડની જાણ થતાં, જય મા ભવાની હિન્દુ સંગઠનના કાર્યકરો પોલીસ સ્ટેશન દોડી ગયા, પરંતુ આરોપીને ગોહરગંજ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

માસૂમ બાળકી પર ભયાનક ક્રૂરતા

ઉલ્લેખનીય છે કે, 21મી નવેમ્બર (શુક્રવાર) રાતે આરોપી સલમાને 6 વર્ષની બાળકી પર ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું. બાળકી હાલમાં ભોપાલ એઈમ્સના આઈસીયુમાં દાખલ છે. ડોક્ટરોએ અહેવાલ આપ્યો છે કે આ ઘટના દરમિયાન પીડિતાને ગંભીર ઈજાઓ થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…
INDIA

પેટ્રોલ-ડીઝલ બચાવવા સુપ્રીમ કોર્ટનું મોટું પગલું, વર્ચ્યુઅલ સુનાવણી, બે દિવસ વર્ક ફ્રોમ હોમ, કાર પુલ…

May 15, 2026
હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…
INDIA

હવે બંગાળના CM શુભેન્દુ અધિકારીના ‘ખાસ’ નેતા પર જીવલેણ હુમલો, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી | BJP Le…

May 15, 2026
‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…
INDIA

‘રીલબાજ’ મિત્રોને કાળ ભરખી ગયો, એક બાઈક પર જતા 5 મિત્રોને ટ્રેક્ટરે મારી ટક્કર, 4ના મોત | Four Reels…

May 15, 2026
Next Post
‘દિતવા’ અને ‘સેન્યાર’ વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ | Double…

'દિતવા' અને 'સેન્યાર' વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ | Double...

‘કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે…’ ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની ચારેકોર ચર્ચા | Controversy Gr…

'કામ એવા કરો કે લોકો ફરી યાદ કરે...' ગોધરાના ધારાસભ્યના સૂચક નિવેદનની ચારેકોર ચર્ચા | Controversy Gr...

અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…

અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં બીએમડબલ્યુએ આર્થિક બાબતોના વિભાગના અધિકારીને ઉડાવ્યા

દિલ્હીમાં બીએમડબલ્યુએ આર્થિક બાબતોના વિભાગના અધિકારીને ઉડાવ્યા

8 months ago
યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

યાત્રાધામ દ્વારકાનાં જગત મંદિરની અંદરના વિવાદિત વાયરલ વીડિયો એકાએક ડિલિટ | Controversial viral video…

1 year ago
અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ની નિયુક્તિ | Ahmedabad Police Restructur…

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ની નિયુક્તિ | Ahmedabad Police Restructur…

7 months ago
ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…

ઓપરેશન દેવ : બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, બે આરોપી પકડાયા | banaskantha chi…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News