gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police News : ગુજરાતના પોલીસ બેડામાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરીને અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર (CP) જ્ઞાનેન્દ્ર સિંહ મલિક (જી. એસ. મલિક) ને ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા (DGP – Director General and Inspector General of Police) તરીકે નિયુક્ત કર્યા છે. શનિવાર, 6 જૂન 2026ના રોજ ગૃહ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં ઇનચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા કે.એલ.એન. રાવ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી, આ મહત્વપૂર્ણ બદલી અને બઢતી સાથે 5 મહિના બાદ ગુજરાતને કાયમી અને પૂર્ણકાલીન DGP મળ્યા છે.

1993ની બેચના સિનિયર IPS અધિકારી જી. એસ. મલિક પોતાના 32 વર્ષના લાંબા કાર્યકાળમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદના પોલીસ કમિશનર તરીકેની સરાહનીય કામગીરી બાદ, હવે તેઓ આખા રાજ્યના પોલીસ તંત્રની કમાન સંભાળશે. જી. એસ. મલિકની આ બઢતીને પગલે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી 2 - image

તાત્કાલિક અસરથી સોંપાઈ કમાન

ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની આ ખાલી પડેલી કેડર પોસ્ટ પર તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને પહેલા એલ.એન.રાવ જવાબદારી સંભાળી રહ્યા હતા. જી.એસ.મલિક બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. હવે તે ગુજરાતના કાયમી ડીજીપી બની ગયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી, ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી… | RB…

RBIના ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ અઠવાડિયામાં 2.19 અબજ ડૉલર ઘટી, ગવર્નરે કહ્યું- સોનું વેચ્યું નથી... | RB...

મંડલ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

વોર્ડ નંબર ૪ તથા ૯ ના પાણીના પ્રશ્ને વિપક્ષનેતા એ પાણી દેખાડ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતલસરના રેલપ્રશ્ને ભાજપના ધારાસભ્ય મેદાને, રેલરોકો આંદોલન છેડવા ચીમકી | BJP MLA takes to the street…

2 months ago
ભાવનગર પોલીસ બેડાની મહિલા કોન્સ્ટેબલ સાથે સિહોરના શખ્સે દુષ્કર્મ આચર્યું | A man from Sehore raped a…

7 months ago
प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा…

9 months ago
ગુતાલ બ્રીજ નજીક કારે ટક્કર મારતા ઝારખંડના યુવકનું મોત | Jharkhand youth dies after being hit by car…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News