gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી | Ahm…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નિવૃત્ત બેન્ક અધિકારી સાથે 75 લાખની છેતરપિંડી: શેરબજારમાં ઊંચા વળતરની લાલચ ભારે પડી | Ahm…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Cyber Fraud News: અમદાવાદ શહેરમાં સાયબર અપરાધીઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. સાયબર ગઠિયાઓ હવે શિક્ષિત અને નિવૃત્ત અધિકારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં નારણપુરા વિસ્તારમાં રહેતા અને બેન્ક ઓફ બરોડામાંથી AGM (આસિસ્ટન્ટ જનરલ મેનેજર) તરીકે નિવૃત્ત થયેલા એક 72 વર્ષીય વૃદ્ધ સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નારણપુરા વિસ્તારમાં રહેતા શ્રેણીક શાહ (ઉ.વ. 72) નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ગત 23 સપ્ટેમ્બર 2025ના રોજ તેમના ફેસબુક એકાઉન્ટ પર શેરબજારમાં રોકાણ કરવાથી મોટા ફાયદાની લાલચ આપતો એક મેસેજ આવ્યો હતો. સાયબર ઠગોએ તેમનો સંપર્ક સાધીને ‘NHNI(plus)’ અને ‘RARCII’ જેવી બોગસ એપ્લિકેશનો ડાઉનલોડ કરાવી હતી.

વિશ્વાસ જીતવા લાખો રૂપિયા જમા કરાવ્યા

ઠગોએ શરૂઆતમાં વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે નાના રોકાણ પર રૂ. 2,227 નો નફો બતાવ્યો હતો. એટલું જ નહીં, ત્યારબાદના ટ્રેડિંગમાં નફો બતાવીને રૂ. 1,00,000 ની રકમ વૃદ્ધના ખાતામાં પરત જમા પણ કરાવી હતી. આ ચાલાકીથી શ્રેણીકભાઈને ઠગો પર પૂરેપૂરો ભરોસો બેસી ગયો હતો. ત્યારબાદ તેમણે શેરબજાર અને IPOમાં રોકાણ કરવા માટે પોતાના ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટમાંથી તબક્કાવાર કુલ રૂ. 75,18,000 ઠગો દ્વારા અપાયેલા વિવિધ બેન્ક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.

21 લાખની માંગણી થતાં ભાંડો ફૂટ્યો

17 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે ફરિયાદીએ એપ્લિકેશનમાં દેખાતા નફા સાથેના 15 લાખ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગોએ નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો. ઠગોએ બહાનું બનાવ્યું હતું કે આ રકમ IPO સામે એડજસ્ટ થઈ ગઈ છે અને નાણાં પરત મેળવવા માટે વધુ રૂ. 21,01,740 સર્વિસ ફી તરીકે ચૂકવવા પડશે. આ ગંજાવર રકમની માંગણી થતાં વૃદ્ધને પોતાની સાથે મોટી છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.

આ સમગ્ર મામલે શ્રેણીક શાહે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોહી નાબુંદરી અને અદવીકા શર્મા સહિતના શંકાસ્પદ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
જૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની નજીક | Gold Hits All Time High as …

જૂના તમામ રેકોર્ડ તોડી સોનાની કિંમત ઑલ ટાઈમ હાઈ, ચાંદી રૂ.2 લાખની નજીક | Gold Hits All Time High as ...

Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …

Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and ...

જામનગરના સર્કિટ હાઉસના પાર્કિંગમાં શ્વાનના બચ્ચાને પગ કાપી મારી નાંખ્યું: લોકોમાં રોષ ફેલાયો | Peopl…

જામનગરના સર્કિટ હાઉસના પાર્કિંગમાં શ્વાનના બચ્ચાને પગ કાપી મારી નાંખ્યું: લોકોમાં રોષ ફેલાયો | Peopl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ…

ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બ…

1 year ago
LPGનો પૂરતો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતા

LPGનો પૂરતો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતા

6 months ago
મહુવા ડિવિઝનના 97 કનેક્શનમાં રૂ. 37 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 37 lakhs detect…

મહુવા ડિવિઝનના 97 કનેક્શનમાં રૂ. 37 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 37 lakhs detect…

6 months ago
‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

‘અમેરિકા કોઈ ઉપકાર નથી કરી રહ્યો…’ ચોખા પર ટેરિફ ઝિંકવાની ધમકી આપનાર ટ્રમ્પને જવાબ | Trump Threat …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News