gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાશે | Animal exhibition competition to be hel…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ યોજાશે | Animal exhibition competition to be hel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્પર્ધામાં વિજેતા પશુના માલિકને પુરસ્કૃત કરાશે

ગીર, કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી-બન્ની ભેંસ વર્ગના લક્ષણો ધરાવતા જાતવાન પશુઓની પસંદગી બાદ ભાગ લઈ શકશે

સુરેન્દ્રનગર –  થાન તાલુકાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વમાં પ્રસિધ્ધ ભાતીગળ લોકમેળો આજે પણ ગુજરાતી લોકસંસ્કૃતિને ઉજાગર કરે છે ત્યારે આગામી દિવસોમાં યોજાનાર લોકમેળામાં પશુપાલન ખાતા અને પશુપાલન શાખા, જીલ્લા પંચાયત દ્વારા આગામી તા.૨૬ થી ૨૮ ઓગષ્ટ સુધી દરરોજ પશુ પ્રદર્શન હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગીર, કાંકરેજ ગાય વર્ગ અને જાફરાબાદી-બન્ની ભેંસ વર્ગના લક્ષણો ધરાવતા જાતવાન પશુઓને પશુચિકિત્સા અધિકારી દ્વારા ગુણવત્તાને આધારે પસંદ કરી હરીફાઈમાં ભાગ લઈ શકશે. વિવિધ વર્ગવાર નિષ્ણાંતની ટીમ દ્વારા નિર્ણય કરી કેટેગરી વાઈઝ ઈનામોનું વિતરણ કરવામાં આવશે. જે પૈકી ચેમ્પિયન ઓફ ધ શોને ઈનામ પેટે રૃ. ૧,૦૦,૦૦૦/- એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત ગીર/કાંકરેજ/જાફરાબાદી/બન્ની ખુંટ (પુખ્ત નર), ગીર/કાંકરેજ/જાફરાબાદી/બન્ની ગાય/ભેંસ (પુખ્ત માદા), ગીર /કાંકરેજ/જાફરાબાદી/બન્ની વોડકી/ખડેલી (હિફર) માં પ્રથમ ક્રમને રૃ.૫૦,૦૦૦/- અને દ્વિતીય ક્રમને રૃ.૪૦,૦૦૦/-નું ઈનામ આપવામાં આવશે. તેમજ તમામ પશુઓને રૃ.૪૦૦૦/-નું આશ્વાસન ઈનામ અને પરીવહન તથા નિભાવ ખર્ચ પશુદીઠ રૃ.૧૦૦૦/- આપવામાં આવશે. 

સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, હળવદ, વાંકાનેર અને મુળી તાલુકાના પશુઓ માટે પશુ દીઠ રૃા.૧૪૦૦/-  તેમજ રાજકોટ, સુરેન્દ્રળનગર અને મોરબી જિલ્લાલના અન્ય તાલુકાના પશુઓ માટે પશુ દીઠ રૃા.૪૦૦૦/- તથા આ સિવાયના જિલ્લાસઓના પશુઓ માટે પશુ દીઠ રૃા.૮૦૦૦/-  લેખે પરિવહન ખર્ચ પણ ચૂકવવામાં આવશે. આ પ્રદર્શન થકી ગુજરાત રાજયના ખૂણે ખૂણેથી ઉચ્ચ  ઓલાદના લક્ષણો ધરાવતા પશુઓ અને પશુપાલકોને નિહાળવાની ઉત્તમ તક મળી રહે છે, તથા સંપર્કનું માધ્યમ પણ બને છે અને આવા પશુઓ રાખવાની લોકોને પ્રેરણા મળી રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી | S…
GUJARAT

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી | S…

April 25, 2026
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 63 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સંપૂર્ણ સજ્જ | …
GUJARAT

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 63 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સંપૂર્ણ સજ્જ | …

April 25, 2026
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે કોંગ્રેસનું આવેદન | Congress’s appeal for f…
GUJARAT

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે અંગે કોંગ્રેસનું આવેદન | Congress’s appeal for f…

April 25, 2026
Next Post
થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું | …

થરુર બાદ વધુ એક દિગ્ગજ નેતા કોંગ્રેસથી નારાજ! સોશિયલ મીડિયા પર આડકતરી પોસ્ટ કરતાં રાજકારણ ગરમાયું | ...

હિમાચલ પ્રદેશમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4ના મોત, ભૂસ્ખલનમાં દબાઈ 50 ગાડીઓ | cloudburst in mandi him…

હિમાચલ પ્રદેશમાં ફરી આભ ફાટ્યું: મંડીમાં 4ના મોત, ભૂસ્ખલનમાં દબાઈ 50 ગાડીઓ | cloudburst in mandi him...

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે | …

પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંસદના ચોમાસુ સત્રમાં મોટો ફેરફાર, સાંસદોની હાજરી પૂરવા માટે શરૂ કરાશે નવી સિસ્ટમ | Parliaments Mons…

સંસદના ચોમાસુ સત્રમાં મોટો ફેરફાર, સાંસદોની હાજરી પૂરવા માટે શરૂ કરાશે નવી સિસ્ટમ | Parliaments Mons…

9 months ago
પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su…

પિતાનાં મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ | Son attempts to kill young man on su…

5 months ago
ખંભાતના દરિયામાં ગેસ મળ્યો, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં મહત્ત્વની સિદ્ધિ | Cairn Oil & Gas Discovers…

ખંભાતના દરિયામાં ગેસ મળ્યો, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં મહત્ત્વની સિદ્ધિ | Cairn Oil & Gas Discovers…

3 months ago
વાહન ચાલકો સાવધાન: હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી, વાહન થશે બ્લેકલિસ્ટ! | New Traffic Challan R…

વાહન ચાલકો સાવધાન: હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી, વાહન થશે બ્લેકલિસ્ટ! | New Traffic Challan R…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News