gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ, CA દંપતીની ધરપકડ | ca couple arre…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ, CA દંપતીની ધરપકડ | ca couple arre…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં શેરબજારમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ આપીને પોતાના જ સગા કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની છેતરપિંડી આચરવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જગતપુર અને ગાંધીનગરમાં CA ફર્મ ચલાવતા જવલીન નાયક અને તેની પત્ની બોસકી નાયકે આયોજનપૂર્વક પોતાના કૌટુંબિક મામા કૌશલ નાયક પાસેથી 5.91 કરોડ અને તેમના અન્ય સંબંધીઓ પાસેથી 4.44 કરોડ ખંખેરી લીધા હતા. આમ, કુલ 10.36 કરોડથી વધુ રકમ પડાવીને આ ઠગ દંપતીએ મોટી છેતરપિંડી આચરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ છેતરપિંડીના હેતુથી ફરિયાદીના નામે એક બોગસ કંપની પણ ઊભી કરી દીધી હતી.

શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ

આ સમગ્ર કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે ફરિયાદી કૌશલ નાયકે પોતાની દીકરીના યુએસએના વિઝા મેળવવા માટે આરોપીઓ પાસે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. આરોપીઓએ રૂપિયા આપવાના બદલે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં 50 લાખ જમા કરાવ્યા હોવાની એક બોગસ બેંક સ્લીપ પકડાવી દીધી હતી. આ અંગે જાણ થતાં આખરે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી જવલીન અને બોસકીની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 21મી જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે અને હવે તેઓએ આ 10 કરોડથી વધુની રકમનું ક્યાં રોકાણ કર્યું છે તે અંગેની સઘન તપાસ શરૂ કરી છે.

આ અંગે EoWના ACPએ જણાવ્યું કે, ‘અમારી પાસે કૌશલ નાયક નામના વ્યક્તિએ પોતાના જ કુટુંબી ભાણિયા જોય ઉર્ફે જયપ્રકાશ નાયક અને તેની પત્ની બોસકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બંને આરોપીઓ વ્યવસાયે CA છે અને તેમણે ફરિયાદીને મોટી કંપનીઓ સાથે કરાર હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરીને 50% અથવા તો મહિને 3% જેટલો નફો કમાઈ આપવાની લાલચ આપી હતી. ફરિયાદીએ 2021થી 2025 સુધીમાં આશરે 5 કરોડ રૂપિયાનું અને તેમના અન્ય 6થી 7 સગા-સંબંધીઓએ મળીને આશરે 4.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે કુલ 10 કરોડ રૂપિયાથી વધુ થાય છે. આરોપીઓ ખોટો ખર્ચ કરીને લેવિશ લાઈફસ્ટાઈલ જીવતા હતા જેથી લોકોને તેમની આર્થિક સમૃદ્ધિ અને સ્કીલ પર વિશ્વાસ બેસી જાય. તેમણે ફરિયાદીને લાંબા ગાળાના રોકાણના બહાને ભોળવ્યા હતા, પરંતુ જ્યારે ફરિયાદીની દીકરીને USA જવા માટે પૈસાની જરૂર પડી, ત્યારે આરોપીઓએ બોગસ બેંક રસીદો આપી અને છેવટે પૈસા પરત આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.’

આરોપી દંપતિ રિમાન્ડ પર 

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘આ ફરિયાદના આધારે અમે આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને નામદાર કોર્ટમાંથી 21/6 સુધીના રિમાન્ડ પણ મેળવી લીધા છે. આરોપીઓ પોતે CA હોવાથી નાણાકીય ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરવા અને ક્યાં કરવા તેમાં ખૂબ પાવરધા છે, તેથી અમે તેમની મની ટ્રેલ શોધી રહ્યા છીએ અને તેમણે પોતાના કે અન્ય કોઈના નામે વસાવેલી મિલકતો શોધીને તેને સીઝ કરવાની કાર્યવાહી પણ કરીશું. આ કેસમાં તેમણે ફરિયાદીના નામે એક બોગસ કંપની ઊભી કરીને ખોટી સહીઓથી ટ્રાન્ઝેક્શન કર્યાનું પણ સામે આવ્યું છે. હાલમાં અન્ય કોઈ ભોગ બનનાર સામે આવ્યા નથી. પરંતુ અન્ય કોઈ વ્યક્તિ આ લોકોનો ભોગ બની હોય, તો તેઓ ફરિયાદ નોંધાવવા માટે પોલીસનો સંપર્ક કરી શકે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
Next Post
ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun...

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ...

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એજન્ટો થશે ઘરભેગા! ટ્રેનના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર, તત્કાલ બુકિંગના નિયમમાં થશે ફેરફાર

એજન્ટો થશે ઘરભેગા! ટ્રેનના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર, તત્કાલ બુકિંગના નિયમમાં થશે ફેરફાર

1 year ago
નડિયાદ મનપા હસ્તકના ‘શ્રી કોમ્પ્લેક્સ’ની દુકાનો મૂળ ભાડૂઆતોએ વેચી મારી : તંત્રની ભેદી ચુપકીદી | The …

નડિયાદ મનપા હસ્તકના ‘શ્રી કોમ્પ્લેક્સ’ની દુકાનો મૂળ ભાડૂઆતોએ વેચી મારી : તંત્રની ભેદી ચુપકીદી | The …

8 months ago
ચાંદીમાં રૂ.6000 તથા સોનામાંં રૂ.2300નું ગાબડું નોંધાયું

ચાંદીમાં રૂ.6000 તથા સોનામાંં રૂ.2300નું ગાબડું નોંધાયું

10 months ago
એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

એક જ જમીનનો પાંચ વખત બાનાખત કરાવી ખેડૂતોએ ૧.૯૫ કરોડ પડાવ્યાં | Farmers got Rs 1 95 crores by getting…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News