gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: કોઠ ગામમાં દંપતીને બંધક બનાવી લૂંટ કરનારી ગેંગના 3 આરોપી ઝડપાયા, 4 ફરાર | Ahmedabad Rural R…

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: કોઠ ગામમાં દંપતીને બંધક બનાવી લૂંટ કરનારી ગેંગના 3 આરોપી ઝડપાયા, 4 ફરાર | Ahmedabad Rural R…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Rural Robbery Case: અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકાના કોઠ ગામમાં થોડા દિવસો પહેલા થયેલી લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. મંકી કેપ પહેરીને ઘરમાં ઘૂસી, દંપતીને છરીની અણીએ બંધક બનાવી લાખોની લૂંટ ચલાવનારી ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે દબોચી લીધા છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે.

મધરાત્રે મંકી કેપ પહેરી ઘરમાં ઘૂસ્યા 

મળતી માહિતી અનુસાર, કોઠ ગામમાં રહેતા અને ખેતી તેમજ કરિયાણાની દુકાન ચલાવતા સંજયસિંહ રાઠોડના ઘરમાં ગત 13મી-14મી જૂનની મધરાત્રે આ લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી. ચારથી વધુ લૂંટારૂઓએ મોઢે મંકી કેપ બાંધેલી હતી. ઘરમાં ઘૂસીને આ શખસોએ સંજયસિંહ અને તેમના પત્નીને છરી બતાવી બંધક બનાવી લીધા હતા. લૂંટ દરમિયાન દંપતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા લૂંટારૂઓએ તેમના પર છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. લૂંટારુઓ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે રૂપિયા 2,10,000 રૂપિયાની મત્તા લૂંટીને અંધારામાં ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ કરતા શખસોનો વીડિયો વાઈરલ, સીટ પર ઊંધા સૂઈને બાઈક હંકારી, પોલીસ તપાસ શરૂ

CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 3 આરોપીની ધરપકડ

લૂંટની ઘટનાને પગલે કોઠ પોલીસ તુરંત એક્શનમાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ત્રણ આરોપી જયેન્દ્ર મકવાણા, હાર્દિક મકવાણા અને જગમાલ મકવાણાની ધરપકડ કરી છે. 

ફરાર 4 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

કોઠ પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓની આકરી પૂછપરછ કરીને તેમની પાસેથી લૂંટમાં ગયેલા ત્રણ મોબાઈલ ફોન અને 3500 રૂપિયાની રોકડ રકમ રિકવર કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં અન્ય ચાર આરોપીઓ પણ સંડોવાયેલા છે, જેઓ હાલ પોલીસ પકડથી દૂર છે.

હાલમાં કોઠ પોલીસે પકડાયેલા આરોપીઓના ગિરાફ મેળવી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ ફરાર થઈ ગયેલા અન્ય ચાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે. ગામમાં બનેલી આ ઘટના બાદ આરોપીઓ પકડાતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ | 37 year old accused wh…

વાપીની 14 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ કરનાર 37 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદ | 37 year old accused wh...

अभिनेत्री शिवानी सिंह और सिंगर कशिश सिन्हा का भोजपुरी लोकगीत ‘तकलीफ लागता’ वर्ल्डवाइड रिकॉर्ड्स पर र…

अभिनेत्री शिवानी सिंह और सिंगर कशिश सिन्हा का भोजपुरी लोकगीत 'तकलीफ लागता' वर्ल्डवाइड रिकॉर्ड्स पर र...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન સામે ભારતમાં સ્ટાર્ટ અપ્સ પછાત હોવાનું ગોયલને 11 વર્ષે જ્ઞાન લાદ્યું | Goyal has been instilling…

ચીન સામે ભારતમાં સ્ટાર્ટ અપ્સ પછાત હોવાનું ગોયલને 11 વર્ષે જ્ઞાન લાદ્યું | Goyal has been instilling…

1 year ago
ગોંડલમાં 2 સંતાનોને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી કારખાનેદારનો આપઘાત | Industrialist commits suicide af…

ગોંડલમાં 2 સંતાનોને ગળાટૂંપો આપી હત્યા નિપજાવી કારખાનેદારનો આપઘાત | Industrialist commits suicide af…

5 months ago
પેરા ખેલ મહાકુંભમાં વડોદરાના તરવૈયાઓનું શાનદાર પ્રદર્શન | Vadodara swimmers put up a great performan…

પેરા ખેલ મહાકુંભમાં વડોદરાના તરવૈયાઓનું શાનદાર પ્રદર્શન | Vadodara swimmers put up a great performan…

8 months ago
અમદાવાદ એરપોર્ટ પર ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, એક્ટરે વર્ણવ્યો ભયાનક અનુભવ | Ahmeda…

અમદાવાદ એરપોર્ટ પર ઈમરાન હાશ્મીની ફ્લાઈટનું 2 વાર લેન્ડિંગ ફેલ, એક્ટરે વર્ણવ્યો ભયાનક અનુભવ | Ahmeda…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News