gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: દરિયાપુરમાં ટોકન સિસ્ટમથી ચાલતું જુગારધામ પકડાયું; સ્થાનિક પોલીસની સંડોવણીની તપાસ શરૂ | ahm…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: દરિયાપુરમાં ટોકન સિસ્ટમથી ચાલતું જુગારધામ પકડાયું; સ્થાનિક પોલીસની સંડોવણીની તપાસ શરૂ | ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dariapur Popatiawad Gambling Raid Ahmedabad: અમદાવાદ શહેરનો દરિયાપુર વિસ્તાર જુગારના અડ્ડાઓ માટે પહેલાથી જ ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં PCB સ્ક્વોડના સ્ટાફે પોપટીયાવાડમાં મોટા પાયે ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી સહિત 10 વ્યક્તિઓની ધરપકડ કરીને સિક્કા તથા જુગારને લગતા સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

શહેરના દરિયાપુર, પોપટીયાવાડમાં આવેલા કામીલ ચોક નજીકના એક મકાનમાં મહોમ્મદ હનીફ શેખ નામનો વ્યક્તિ જુગારનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી પીસીબી સ્ટાફને મળી હતી. જેના આધારે દરોડો પાડીને તપાસ કરતાં મહોમ્મદ શેખ અને અન્ય જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ઘટનાસ્થળેથી 50 હજાર રૂપિયાની રોકડ, 10 મોબાઈલ ફોન અને જુગાર રમવા માટે પ્લાસ્ટિકના અલગ-અલગ રંગના સિક્કા મળી આવ્યા હતા. આ ઉપરાંત, પોલીસથી બચવા અને બહાર નજર રાખવા માટે ત્યાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા.

પોલીસના દરોડા દરમિયાન મોટી રોકડ જપ્ત ન થાય તે માટે મહોમ્મદ હનીફ શેખ બહારથી આવતા જુગારીઓ પાસેથી રોકડ એડવાન્સમાં લઈને તેની સામે કોઈન (સિક્કા) આપતો હતો. જો કોઈ વ્યક્તિ જીતે, તો તેને કોઈનની સામે જીતેલી રકમ ચૂકવવામાં આવતી હતી. પીસીબીને તપાસ દરમિયાન આમાં સ્થાનિક પોલીસની સંડોવણીની કડીઓ મળતાં તે અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, દરિયાપુર પોલીસ અગાઉ મનપસંદ જીમખાના તેમજ અન્ય જુગારના અડ્ડાઓને કારણે વિવાદમાં આવી ચૂકી છે, ત્યારે આ દરોડામાં પણ સ્થાનિક પોલીસની ભૂમિકા સામે આવતા ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking…

CBSEએ જાહેર કર્યા રી-વેલ્યુએશન અને રી-ચેકિંગના પરિણામો, આ રીતે કરો ચેક | cbse revaluation rechecking...

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |...

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગાળમાં મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 મતોથી જીત | West Bengal Elec…

બંગાળમાં મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 મતોથી જીત | West Bengal Elec…

4 months ago
બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

બિટકોઈનમાં ગયા સપ્તાહમાં ધબડકા બાદ સપ્તાહ પ્રારંભે રિકવરી | Bitcoin recovers at the start of the wee…

11 months ago
બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …

બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …

7 months ago
કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden …

કોરોનાને કારણે રક્તવાહિનીઓ ઝડપી વૃદ્ધ થાય છે, હૃદય રોગનું જોખમ વધે છે : રિસર્ચમાં દાવો | The hidden …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News