gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: નરોડામાં ગોગો પેપરના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું, SOGના દરોડામાં 2ની ધરપકડ | Naroda Drug R…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: નરોડામાં ગોગો પેપરના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું, SOGના દરોડામાં 2ની ધરપકડ | Naroda Drug R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પોલીસને મળેલી બાતમીના આધારે નરોડા વિસ્તારમાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર દરોડો પાડીને ગાંજાનું વેચાણ કરતા બે શખસોને પકડી પાડ્યા છે. આ આરોપીઓ ‘ગોગો પેપર’ના નામે ગ્રાહકોને ગાંજો વેચતા હતા. પોલીસે સ્થળ પરથી આશરે 92,000ની કિંમતનો 1 કિલો 650 ગ્રામ ગાંજો કબજે કર્યો છે. પકડાયેલા બે આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાન પાર્લરના ઓઠા હેઠળ ગાંજાનો ધંધો

અમદાવાદના નરોડા વિસ્તારમાં ગેરકાયદેસર નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ માહિતી sogના પીએસઆઈ જેબી દેસાઈને મળી હતી. આ માહિતીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને નરોડામાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર પોલીસે છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી વિજયસિંહ બલાત અને પિયુષ નામના બે વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. આ બંને આરોપીઓ પાનની દુકાનના ઓઠા હેઠળ ગુપ્ત રીતે ગોગો પેપરના નામે ગાંજાનું વેચાણ કરી રહ્યા હતા.

અમદાવાદ: નરોડામાં ગોગો પેપરના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું, SOGના દરોડામાં 2ની ધરપકડ 2 - image

પોલીસે જ્યારે પાનની દુકાનના ગલ્લાની તલાશી લીધી, ત્યારે તેમાંથી 1 કિલો અને 650 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. બજારમાં આ ગાંજાની અંદાજિત કિંમત રૂપિયા 92,000 ગણવામાં આવી છે, જે પોલીસે કબજે કરી છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલાં ‘ડુપ્લિકેટ’ દારૂનું રેકેટ ઝડપાયું, રહેણાક વિસ્તારમાં ચાલતું હતું કૌભાંડ

ગ્રેજ્યુએટ મુખ્ય આરોપી રાજસ્થાનનો વતની

મુખ્ય આરોપી વિજયસિંહ બલાત મૂળ રાજસ્થાનનો વતની છે અને છેલ્લા બે મહિનાથી તે તેના મામાના ઘરે રહીને આ નનો ગલ્લો ચલાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિજયસિંહ પોતે ગ્રેજ્યુએટ છે અને તેણે રાજસ્થાનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે આ ગાંજો રાજસ્થાનના ઝાલોરના સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિ પાસેથી ખરીદીને લાવતો હતો.

બીજો આરોપી પિયુષ પ્રફુલભાઈ માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે અને તે વટવા વિસ્તારનો રહેવાસી છે. પિયુષ મુખ્યત્વે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જોકે, ફાજલ સમયમાં તે તેના મિત્ર વિજયસિંહના પાનના ગલ્લા પર બેસીને ગાંજાના વેચાણમાં મદદરૂપ થતો હતો. બંને આરોપીઓએ પોલીસ સમક્ષ ઝડપી આર્થિક લાભ મેળવવાના ઈરાદે ‘ગોગો પેપર’ની આડમાં ગાંજો વેચવાની કબૂલાત કરી છે. પોલીસે હવે આ જથ્થાના સપ્લાયર એવા રાજસ્થાનના સુરેન્દ્રસિંહને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …
GUJARAT

ધો.10-12ની પૂરક પરીક્ષાનું ટાઇમટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખે કયું પેપર? | GSEB Supplementary Exam …

May 12, 2026
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…
GUJARAT

અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી |…

May 12, 2026
VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …
GUJARAT

VIDEO| અમદાવાદ: પૈસાની લાલચમાં ભત્રીજાનો ખૂની ખેલ, ફુવાની હત્યા કરી ઘરમાંથી 5 લાખ ઉઠાવ્યા, ઉદયપુરથી …

May 12, 2026
Next Post
‘પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા’, શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે CJI …

'પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા', શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે CJI ...

જામજોધપુર તાલુકાના સમાણા ગામના ડેમના કાઠે બાવળની કાટાળી તાર નજીક જાહેરમાં જુગાર રમતાં ચાર પત્તાપ્રેમ…

જામજોધપુર તાલુકાના સમાણા ગામના ડેમના કાઠે બાવળની કાટાળી તાર નજીક જાહેરમાં જુગાર રમતાં ચાર પત્તાપ્રેમ...

દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મે…

દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો પોતાના પુત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | marri…

કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતી પરિણીતાનો પોતાના પુત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત | marri…

2 months ago
થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

2 months ago
ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

2 months ago
નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a rickshaw…

નારી ચોકડી નજીકથી દારૂ, બિયર ભરેલી રીક્ષા સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a rickshaw…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News