gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Twin Brothers Missing: અમદાવાદના વટવામાં ઘરના સભ્યોને કહ્યા વિના રહસ્યમય રીતે ગુમ થયેલા 12 વર્ષીય જોડિયા ભાઈઓને શોધવા માટે વટવા પોલીસે સતત 4 દિવસ સુધી શોધખોળ હાથ ધરી હતી. આ તપાસમાં વિવિધ રેલવે સ્ટેશનોના આશરે 400 જેટલા CCTV ફૂટેજ તપાસીને આખરે બંને બાળકોને વડોદરાથી હેમખેમ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

કોઈને જાણ કર્યા વગર મુંબઈ ઉપડી ગયા હતા ભાઈઓ

મળતી માહિતી અનુસાર, વટવા વિસ્તારની જગન્નાથપુરી સોસાયટીમાં રહેતા 12 વર્ષીય જોડિયા ભાઈઓ પીયૂષ ઠાકુર અને આયુષ ઠાકુર ગત 31મી મેના રોજ બપોરે પરિવારને કશું જ કહ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. બાળકોની કોઈ ભાળ ન મળતા ચિંતાતુર માતા-પિતાએ તાત્કાલિક વટવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. બાળકોની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ: ₹28.94 લાખની નકલી નોટો સાથે છ લોકોની ધરપકડ

CCTVના બાળકોની ભાળ મળી 

તપાસ દરમિયાન પોલીસ ટીમોએ સ્થાનિક વિસ્તાર અને સર્વેલન્સ કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું હતું. આ તપાસમાં એક મહત્ત્વની કડી હાથ લાગી હતી. બંને બાળકો સાયકલ લઈને ઘરેથી નીકળ્યા હતા અને વટવા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. વટવા સ્ટેશનથી તેઓ સાયકલ સાથે જ વડોદરા તરફ જતી ટ્રેનમાં ચઢી ગયા હતા. ત્યારબાદ બંને બાજવા રેલવે સ્ટેશન પર ઉતર્યા હતા અને ત્યાંથી સાયકલ ચલાવીને વડોદરા મુખ્ય સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયા હતા.

બંને ભાઈઓ મુંબઈ ગયા હોવાની આશંકા પ્રબળ બનતા જ અમદાવાદ પોલીસે તુરંત જ રેલવે ઓથોરિટી સહિત મહારાષ્ટ્રના સ્થાનિક પોલીસ સ્ટેશનો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળકોના ફોટા સાથે ઍલર્ટ જાહેર કર્યું હતું. બાળકોએ અંદાજે બે દિવસ જેટલો સમય મુંબઈમાં વિતાવ્યો હતો અને ત્યારબાદ તેઓ ફરી ગુજરાત પરત ફર્યા હતા.

ચાર દિવસ બાદ બાળકો મળ્યા

પોલીસની ટીમે રૂટ પરના તમામ સ્ટેશનોના અંદાજે 400 જેટલા CCTV કેમેરાની તપાસ કરી હતી. આખરે ચોથા દિવસે બંને ભાઈઓ વડોદરા રેલવે સ્ટેશન પર હોવાનું ટ્રેક થયું હતું. વટવા પોલીસની ટીમ તાત્કાલિક વડોદરા પહોંચી હતી અને બંને બાળકોને સુરક્ષિત કસ્ટડીમાં લઈ અમદાવાદ પરત લાવી હતી. પોલીસ સ્ટેશનમાં બાળકોને જોતા જ માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Next Post
બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |...

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને..., કોકરોચ જનતા પાર્ટી'પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p...

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘INDIA’ ની બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા મમતા, DMK-AAPનો ઈનકાર | INDIA Block Meeting 2026: Mamat…

‘INDIA’ ની બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા મમતા, DMK-AAPનો ઈનકાર | INDIA Block Meeting 2026: Mamat…

3 months ago
શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે | A food park will be built in the city Gh…

શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે | A food park will be built in the city Gh…

9 months ago
સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન…

સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન…

5 months ago
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News