gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સાબરમતી વિસ્તારની પુનિત સોસાયટીમાં બુટલેગરોનો ત્રાસ, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ! | Ahm…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સાબરમતી વિસ્તારની પુનિત સોસાયટીમાં બુટલેગરોનો ત્રાસ, પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ! | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી પુનિત સોસાયટીમાં ગઈકાલે મોડી રાત્રે સ્થાનિક રહીશો અને પોલીસ તંત્ર વચ્ચે ભારે હોબાળો મચી ગયો હતો. સોસાયટીના પાછળના ભાગે ચાલતા દારૂના ગેરકાયદે અડ્ડા અને બુટલેગરોના ત્રાસથી કંટાળીને રહીશોએ દેખાવો કર્યો હતો. પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી નારાજ થયેલા રહીશો મોટી સંખ્યામાં રાત્રિના સમયે સીધા પોલીસ કમિશનર (CP) કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી જતાં મામલો ગરમાયો હતો.

સ્થાનિક રહીશોના ગંભીર આક્ષેપો

સોસાયટીના રહીશો અને ફરિયાદીના જણાવ્યા અનુસાર, રાણીપ-કાળીગામ રોડ પર આવેલી પુનિત સોસાયટીના પાછળના ગેટ પાસે દારૂનું સ્ટેન્ડ ચાલતું હતું, જેનો સ્થાનિકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. લોકોએ ગઈકાલે બપોરે રાણીપ પોલીસ સ્ટેશનમાં PIને રજૂઆત કરી દારૂનો વેપલો બંધ કરાવ્યો હતો. પરંતુ રહીશોનો આક્ષેપ છે કે, પોલીસની કાર્યવાહીના માત્ર બે જ કલાકમાં બુટલેગરોએ સોસાયટીના બીજા ગેટ પાસે દારૂનું સ્ટેન્ડ ફરી ચાલુ કરી દીધું હતું. આ બાબતની અદાવત રાખીને સાંજે સોસાયટીની મહિલાઓ અને છોકરાઓની છેડતી કરી બુટલેગરોએ ‘બહાર આવો, તમને જોઈ લઈશું’ તેવી ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં સૌથી જીવલેણ અકસ્માતના 33 બ્લેકસ્પૉટ જાહેર, નરોડા પાટિયા નજીક સૌથી વધુ 14 મોત

કમિશનર કચેરીએ દોડી ગયા રહીશો

રાણીપ પોલીસે છેડતી અંગે યોગ્ય રજૂઆત ન સાંભળતા રહીશોમાં આક્રોશ બેવડાયો હતો અને તેઓ રાત્રે જ મોટી સંખ્યામાં CP ઓફિસ પહોંચ્યા હતા. જ્યાંથી સૂચના મળતાં આખરે રાણીપ પોલીસે આ મામલે FIR નોંધી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

રાણીપ પોલીસની સ્પષ્ટતા

બીજી તરફ, સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનના PIએ સ્થાનિકોના આક્ષેપોને નકારી કાઢતા ઘટનાનું સત્ય અલગ હોવાનું જણાવ્યું હતું. PIના જણાવ્યાનુસાર, વાઈરલ થયેલો વીડિયો બુટલેગરોના ત્રાસનો નથી. હકીકતમાં સોસાયટીમાં રેલવેની હદમાંથી પસાર થવાના રસ્તા બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. એક મદ્રાસી યુવક પૂરઝડપે બાઈક લઈને નીકળતા સ્થાનિકોએ તેને પકડીને માર માર્યો હતો, જેને પગલે પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતા તેના સગા-સંબંધીઓ સોસાયટીના લોકો સાથે બાખડ્યા હતા.

છેડતીની વાત તદ્દન ખોટી 

પોલીસે સ્પષ્ટ કર્યું કે આ બબાલમાં છેડતીની જે વાતો ફેલાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે. પોતે રાત્રે ૩ વાગ્યા સુધી રૂબરૂ હાજર રહીને છેડતી અંગે ફરિયાદ આપવા કહ્યું હતું, પરંતુ બંને પક્ષોના નિવેદનો જોતાં છેડતી થઈ જ નથી અને કોઈએ ફરિયાદ પણ નોંધાવી નથી.

દારૂના ધંધા અંગે પોલીસે જણાવ્યું કે, રેલવેની સરહદ પર અજીત અજય નામનો શખસ કદાચ દારૂનો ધંધો કરતો હશે અને તે અગાઉની અદાવતનો મુદ્દો રહીશોએ આ બબાલમાં ઉઠાવ્યો છે, બાકી રાત્રે થયેલી ઘટના સાથે તેને કોઈ લેવાદેવા નથી. જો રહીશો બુટલેગર અંગે લેખિત રજૂઆત કરશે અને તે વિસ્તાર અમદાવાદ પોલીસની હદમાં હશે તો સ્થાનિક પોલીસ અને જો રેલવેની હદમાં હશે તો રેલવે પોલીસ દ્વારા ચોક્કસ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

August 14, 2026
તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
Next Post
અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found...

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing ...

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

3 months ago
નર્મદા અને કુબેર ભવનની ૨૪ સરકારી કચેરીઓ નવા સરનામે ખસેડાશે | 24 government offices will shifted from…

નર્મદા અને કુબેર ભવનની ૨૪ સરકારી કચેરીઓ નવા સરનામે ખસેડાશે | 24 government offices will shifted from…

12 months ago
નસવાડીમાં શરમજનક સ્થિતિ: સ્મશાનના રસ્તે ભંગાર અને કાચના ટુકડા, અંતિમ યાત્રામાં જવું પણ બન્યું જોખમી!…

નસવાડીમાં શરમજનક સ્થિતિ: સ્મશાનના રસ્તે ભંગાર અને કાચના ટુકડા, અંતિમ યાત્રામાં જવું પણ બન્યું જોખમી!…

3 months ago
છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત | narayanp…

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, 26 નક્સલવાદી ઠાર, મોટાપાયે શસ્ત્રો જપ્ત | narayanp…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News