gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદમાં રોડ શો બાદ સભા સંબોધશે, વરસાદ વચ્ચે તંત્ર ખડે પગે | PM Modi Roadsh…

G METRO NEWS by G METRO NEWS
August 25, 2025
in GUJARAT
0 0
0
PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદમાં રોડ શો બાદ સભા સંબોધશે, વરસાદ વચ્ચે તંત્ર ખડે પગે | PM Modi Roadsh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Roadshow in Ahmedabad Gujarat : તા. 25-26મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઉંધા માથે છે. અમદાવાદ આગમન બાદ એરપોર્ટથી નિકોલ સુધી દોઢેક કિ.મી લાંબો રોડ શો યાજાશે. આ ઉપરાંત બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણામાં કુલ 5477 કરોડના વિકાસના કામોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત પણ કરશે.

આ પણ વાંચો: માનવતા મરી પરવારી! અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ‘માતા-પિતા’ બાળકને ત્યજીને જતાં રહ્યા

એરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજાશે

વડાપ્રધાન ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં એરપોર્ટથી માંડીને નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજાશે. આ માર્ગો પર સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ખાસ સ્ટેજ ઉભા કરાયાં છે. નરેન્દ્ર મોદીએ નિકોલમાં એક જાહેરસભાને સંબોધિત પણ કરશે.

રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

અમદાવાદમાં વડાપ્રધાનના હસ્તે રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે. રૂ. 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપિરના ટેકરોના સેક્ટર-3 ખાતે આવેલી ઝૂંપડપટ્ટીના વિકાસનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વાન્ટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમુહુર્ત કરાશે.

આ પણ વાંચો: 3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદમાં આગાહી વચ્ચે મેઘરાજા વરસ્યાં

અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવા બે તબક્કામાં હાઈબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માગીય મુખ્ય માર્ગ છ માગીય બનાવશે. આ પ્રોજેક્ટ કુલ ખર્ચ રૂ.1624 કરોડ થશે.

આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વડાપ્રધાનના  રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ : પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માન.

કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫ : પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માન.

તમારી પાસે પણ SBIનું ક્રેડિટ કાર્ડ છે? 1 તારીખથી બદલાશે આ નિયમ, હવે આ ફાયદાથી વંચિત રહેશો | credit c…

તમારી પાસે પણ SBIનું ક્રેડિટ કાર્ડ છે? 1 તારીખથી બદલાશે આ નિયમ, હવે આ ફાયદાથી વંચિત રહેશો | credit c...

ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાશે | Gujarat Gove…

ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાશે | Gujarat Gove...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન

MBBSમાં એડમિશન માટે NEET UG કાઉન્સલિંગનું શેડ્યૂલ જાહેર, જાણો કઈ તારીખથી થશે રજિસ્ટ્રેશન

1 year ago
ચીન ડી-ડોલરાઈઝેશન તરફ વળ્યું, સતત 15મા માસે સોનાની ખરીદી | China moves towards de dollarization buys…

ચીન ડી-ડોલરાઈઝેશન તરફ વળ્યું, સતત 15મા માસે સોનાની ખરીદી | China moves towards de dollarization buys…

7 months ago
જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધર…

જામનગર મરીન ટાસ્કફોર્સ દ્વારા સમગ્ર જિલ્લામાં દરિયાઈ સરહદે વધુ એક વખત સઘન સુરક્ષા તપાસ અભિયાન હાથ ધર…

4 months ago
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News