gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | Amreli Acci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Accident: અમરેલી જિલ્લાના રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી એક અનિયંત્રિત ટ્રક અચાનક નીચે ખાબક્યો હતો. બ્રિજ નીચે પટકાતાની સાથે જ ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ફસાયેલા ટ્રકચાલકનું ઘટનાસ્થળે જ જીવતા ભૂંજાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.

બ્રિજ નીચે ખાબકતાં જ ટ્રક બન્યો આગનો ગોળો

મળતી માહિતી અનુસાર, રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી પસાર થઈ રહેલો એક ટ્રક કોઈ કારણોસર ચાલકે કાબૂ ગુમાવતા બ્રિજની રેલિંગ તોડીને નીચે ખાબક્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે નીચે પટકાતા જ ટ્રકની ઓઇલ ટેન્ક અથવા એન્જિનમાં બ્લાસ્ટ થતાં આખો ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આગનો ગોળો બની ગયો હતો.

આ આગ અને અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા 112ની ટીમ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ સતત 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે ટ્રકચાલકને બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તે કેબિનમાં જ જીવતો ભૂંજાઈ ગયો હતો.

મૃતકની થઈ ઓળખ 

આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસે ટ્રકમાંથી ચાલકનો કાળી ગયેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક ટ્રક ચાલકની ઓળખ અજય ભાલિયા તરીકે થઈ છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ અકસ્માત કયા કારણોસર સર્જાયો, ચાલકને ઝોકું આવી ગયું હતું કે વાહનમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી, તે દિશામાં રાજુલા પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
માંજલપુરમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ | Manjalpur Car Fire: Vehicle Engulfed In Flames…

માંજલપુરમાં મોડી રાત્રે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ | Manjalpur Car Fire: Vehicle Engulfed In Flames...

એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડા…

એક્સપ્રેસવે ઉપર દારૂની ધૂમ હેરાફેરી, દિલ્હી-મુંબઈ હાઈવે અને હરણી નજીક 8 લાખના દારૂ સાથે બે વાહન પકડા...

સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો …

સુરેન્દ્રનગર: સાયલાના ગુંદીયાવડામાં કરોડોની ગેરકાયદે ખનીજ ચોરી પર રાજકોટ રેન્જ ત્રાટકી, 2.50 કરોડનો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

મોટી દુર્ઘટના બનતા ટળી , SVP હોસ્પિટલની લોન્ડ્રીમાં આગ લાગતા અફરાતફરી મચી | A major disaster was ave…

9 months ago
દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો | delhi cm rekha…

દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો | delhi cm rekha…

11 months ago
દમણના ડાભેલની હોટલના રૂમમાં આગ લાગતા રાજકોટના યુવાનનું મોત | A young man from Rajkot died in a fire …

દમણના ડાભેલની હોટલના રૂમમાં આગ લાગતા રાજકોટના યુવાનનું મોત | A young man from Rajkot died in a fire …

6 months ago
ગુજરાત સરકારની જીએસટીની આવક ૧૬.૦૭ ટકા વધ્યાનો દાવો | SGST income increase in October 2025

ગુજરાત સરકારની જીએસટીની આવક ૧૬.૦૭ ટકા વધ્યાનો દાવો | SGST income increase in October 2025

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News