gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

G METRO NEWS by G METRO NEWS
August 16, 2026
in GUJARAT
0 0
0
અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ
2
VIEWS
Share on FacebookShare on Twitter

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)

અમેરિકાની હાર્વડ યુનિવર્સિટી બોસ્ટનમાં સ્થિત છે. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી માનવામાં આવે છે. જેમાં રતન ટાટા અને રાહુલ બજાજ જેવા ભારતના જાણીતા ઉદ્યોગપતિઓ અભ્યાસ કરી ચૂક્યા છે. ત્યાંના મેમોરીયલ હોલમાં પૂ. મોરારિબાપુના શ્રી મુખેથી રામચરિત માનસનું ગાન આરંભાયું છે.

એવું પણ કહી શકાય કે યુનાઇટેડ નેશન્સ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં કથા ગાન થઈ ગયા પછી પુનઃ એકવાર એક નવા કિર્તીદાન સાથે હાર્વર્ડમાં રામ નામની ગુંજ સંભળાઈ રહી છે. તે ઐતિહાસિક છે પૂ. મોરારિબાપુએ તેને ઐતિહાસિક નહીં પરંતુ અધ્યાત્મિક કથા તરીકે પ્રસ્તુત કરી.

ભારતના પ્રમાણ સમય કરતા 9:30 કલાક પાછળ ચાલતો તેનો સમય ગતરોજ રાત્રિના 1:30 કલાકે અને બોસ્ટનના સાંજના 4-00 કલાકે આ કથાનો મંગલ પ્રારંભ થયો. કથાનું નામાભિધાન આ અગાઉની નૈરોબી કથામાં કરી દેવાયું હતું. જે અનુસંધાને તેનો નામકરણ “માનસ ગુરુ પ્રસાદ” કરવામાં આવ્યું છે.

ભગવાન શ્રીરામનું વાંગમય સ્વરૂપ એટલે રામચરિત માનસ અને તેના સર્જક એવા તુલસીદાસજી મહારાજની જન્મ જયંતિ દર વર્ષે શ્રાવણ સુદ સાતમના રોજ મનાવવામાં આવે છે. તલગાજરડાના માધ્યમથી આ ઉત્સવ છેલ્લાં 17 વર્ષથી ચાલી રહ્યો છે.સને 2010 થી 2024 સુધી તેનુ સ્થાન તલગાજરડાની પાવન ભૂમી રહી છે.

સને 2025 માં આ ઉત્સવ ઉત્તર પ્રદેશના રાજાપુર ખાતે યોજવામાં આવ્યો. હવે આજે તે વિદેશની ધરતી ઉપર મનાવાઈ રહ્યો છે,તે એક જોગાનુંજોગ ઘટના છે.

બાપુએ આ કથા ઉત્સવને ભગવાન શ્રીરામના પુણ્ય યોગનો પ્રતાપ ગણાવીને તેનું શ્રેય કથા મનોરથી એવા લંડનના લોડૅ શ્રી ડોલરભાઈ પોપટ અને તેમના પુત્ર પાવન પોપટને શીરૂ જાય છે.

બાપુએ તેઓએ કરેલા હાર્ડવર્ક માટે સુભાષિશ આપીને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. ગુજરાત અને ભારતના સંતો મહંતો અને વિદ્વાનો આ મહોત્સવમાં સંમેલિત થયા છે. ગઈકાલે દીપ પ્રજવલનમાં ઓમકારેશ્વર મના પૂ.મુરલી બાબા ભાગવત કથાકાર પૂ. ભૂપેન્દ્રભાઈ પંડ્યા અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.આ કથા અને ઉત્સવ 23 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
શારદા વિદ્યામંદિર સંકુલમાં ‘રાખી બજાર અને ખાદ્યપદાર્થોના સ્ટોલ’નું રંગારંગ આયોજન:

Taramoyee Anger Management School A Classic Political Satire About the Production

What is Khushi Kapoor up to?

What is Khushi Kapoor up to?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરસાલીમાં નજીવી બાબતે તકરાર થતા યુવક પર હુમલો | Youth attacked over minor dispute in Tarsali

12 months ago
ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

6 months ago
અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભવ્ય શિખર તૈયાર, 22 ફૂટની ધ્વજા અર્પણ કરશે PM મોદી; 25 નવેમ્બરે કાર્યક્ર…

11 months ago
વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News