gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અલીન્દ્રા અને જેસવાપુરા હાઈવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત | 2 women die in accident on Aleendra and…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
અલીન્દ્રા અને જેસવાપુરા હાઈવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત | 2 women die in accident on Aleendra and…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત્

– એક મહિલાનું ઘટનાસ્થળે અને એકનું સારવારમાં મોત, પોલીસે બંને અકસ્માત મામલે ગુનો નોંધ્યો 

નડિયાદ : માતર તાલુકાના અલીન્દ્રા-ખાંધલી રોડ ઉપર કૂતરું આડું આવતા મોપેડ પાછળ બેઠેલી મહિલાનું ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જ્યારે નેશનલ હાઇવે નંબર-૪૮ જેસવાપુરા નજીક માલ બનાવવાની ફ્લોરી પાછળ આઇસર અથડાતા શ્રમજીવી મહિલાનું મોત નિપજ્યું હતું. આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.

માતર તાલુકાના નાદોલી ગામમાં રહેતા ક્રિષ્ના પ્રવીણભાઈ અને તેની માતા સુધાબેન તા.૧૮મીની સાંજે મોપેડ પર નોકરી પરથી ખેડા તરફથી ઘરે જતા હતા. આ દરમિયાન અલીન્દ્રા ચોકડીથી ખાંધલી તરફ જતા હતા ત્યારે રોડ પર અચાનક કૂતરું આડું આવતા મોપેડ સ્લીપ થતા માતા-પુત્ર રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી. જેથી આજુબાજુના લોકોએ દોડી આવી ૧૦૮માં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી સુધાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સુધાબેનનું તા.૨૨મીની સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે રમેશભાઈ સરસુરામ વાઘેલાની ફરિયાદ આધારે માતર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં ખેડા તાલુકાના ગાંધીપુરા વાવડીમાં રહેતા સોબાન રણજીતભાઈ કલારા તેમજ તેમના સંબંધીઓ આરસીસીનો માલ બનાવવાની ફ્લોરીમાં બેસી કનેરા માધવ ઇન્ડસ્ટ્રીમાં મજૂરી કામ કરવા જતા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે નંબર ૪૮ જેસવાપુરા નજીક નડિયાદ તરફથી આવેલી આઇશર ફ્લોરી પાછળ અથડાતા ફ્લોરી ચલાવતા મોજુભાઈને ઇજા થઈ હતી. જ્યારે તેમની પત્ની સુકાબેન પર આઇસર ફરી મળતા માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સોબાન રણજીત કલારાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે આઇસર ચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
નડિયાદના સરદાર ભુવનની 46 દુકાનો તોડી પડાઈ | 46 shops of Sardar Bhuvan in Nadiad demolished

નડિયાદના સરદાર ભુવનની 46 દુકાનો તોડી પડાઈ | 46 shops of Sardar Bhuvan in Nadiad demolished

ભારતમાં લોકશાહી પર હુમલો ઇડી-સીબીઆઈ સરકારનું શસ્ત્ર | ED CBI is the weapon of the government in atta…

ભારતમાં લોકશાહી પર હુમલો ઇડી-સીબીઆઈ સરકારનું શસ્ત્ર | ED CBI is the weapon of the government in atta...

સિહોરમાં ઉથરેટી માટે સરકારી જગ્યા ફાળવવાની હિલચાલ સામે ઉગ્ર વિરોધ | Fierce opposition against move t…

સિહોરમાં ઉથરેટી માટે સરકારી જગ્યા ફાળવવાની હિલચાલ સામે ઉગ્ર વિરોધ | Fierce opposition against move t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped…

વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped…

1 year ago
મહાપાલિકાના ફિકસ પગારના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવા નિર્ણય કરાશે | A decision will be made to …

મહાપાલિકાના ફિકસ પગારના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવા નિર્ણય કરાશે | A decision will be made to …

12 months ago
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

7 months ago
મંદિરમાં ઓપરેશન સિંદૂરવાળી રંગોળી બનાવનારા RSSના 27 કાર્યકરો સામે કેસ દાખલ | rss workers case over s…

મંદિરમાં ઓપરેશન સિંદૂરવાળી રંગોળી બનાવનારા RSSના 27 કાર્યકરો સામે કેસ દાખલ | rss workers case over s…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News