gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

G METRO NEWS by G METRO NEWS
June 28, 2026
in GUJARAT
0 0
0
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સંત બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ આયોજન માટે આજે ગુરુઆશ્રમના બગદાણાના ગોપાલગ્રામના વિશાળ સંકુલ ખાતે સ્વયંસેવકોની બેઠક યોજાઈ હતી.

આગામી તા. 25/1/2027 (પોષ વદ ચોથ)ના રોજ સદગુરુ દેવ શ્રીબજરંગદાસ બાપાની પચાસમી મહાપરીનિર્વાણ પુણ્યતિથિ મહોત્સવ, અર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે 108 કુંડી અતિ મહાવિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પંચ દિવસીય 108 કુંડિય અતિ મહાવિષ્ણુયાગ મહોત્સવની પૂર્વ તૈયારી અને પૂર્વ આયોજન તેમજ તૈયારીઓ અંગે એક અગત્યની બેઠકનું આજરોજ થયું હતું.

જેમાં વિશાળ સંખ્યામાં ગુરુઆશ્રમ બગદાણાના સ્વયંસેવકો જોડાયા હતા. ગુરુ આશ્રમ બગદાણા ખાતે રામ,રોટલો અને રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા અને આશરે છેલ્લા 50 વર્ષથી સમર્પણ સાથે સેવા આપતા સ્વયંસેવકોને અહીંથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું .ઉલ્લેખનીય છે કે બગદાણા ખાતે નિયમિત રીતે સેવા આપતા એવા 464 ભાઈઓના મંડળો તેમજ 880 બહેનોના મંડળો હાલ કાર્યરત છે.

આજની સભામાં યોગેશભાઈ સાગર એ મહા વિષ્ણુયાગની અને પાંચ દિવસના આ મહોત્સવની વિગતો આપી હતી. ટ્રસ્ટી શ્રીઓ ધીરુભાઈ બાબરીયા, શ્રી રણજીતસિંહ ગોહિલ, શ્રી વિનોદભાઈ ગુજરાતી, શ્રી નિલેશભાઈ ડોડીયા હાજર હતા.

લોકસાહિત્યકાર મેરાણભાઈ ગઢવી તેમજ ગાયક બીપીનભાઈ સઠીયા એ પ્રારંભે બાપા અને ગુરુ આશ્રમનું મહિમા ગાન કર્યું હતું. કરણાભાઈ ભમ્મર ,માર્કંડભાઇ પંડ્યા તેમજ ગુરુ આશ્રમના મેનેજર સુરુભા ગોહિલ તેમજ દિનેશભાઈ સહિતના આજના કાર્યક્રમ માટે સંકલનમાં રહ્યા હતા.

ઉપરાંત આગામી માસે તા.29/7/2026 અને બુધવારના રોજ મહિમાપૂર્ણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવાનું આયોજન હોય, સર્વ સ્વયંસેવકોને આ દિવસ નિમિત્તે કરવાની થતી કામગીરીની વહેચણી સાથેની વિગતો પણ આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Happy Birthday To The Woman Who Gave Us Characters We’ll Never Forget – Priyanka Chopra Jonas
GUJARAT

July 18, 2026
કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
Next Post
પત્રકાર એકતા પરિષદ પંચમહાલ જિલ્લા અધિવેશન હોટલ ગ્રાન્ડ એકતા ના હોલમાં યોજાયું..

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

Enterr10 Bangla to Bring the Popular Show 'Pati Brahmachari' to Bengali Audiences

PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…

PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન-અમેરિકાને ઝટકો, તાલિબાની મંત્રી ભારત આવશે, 5 પોઇન્ટમાં જાણો તમામ માહિતી | Taliban Minister…

10 months ago
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

8 months ago
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે વોર્ડ નં-7 માં ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે’ ઊપસ્થિત થયા | J…

1 year ago
લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી, બ્લડ શુગર વધી જતાં એર એમ્બ્યુલન્સથી દિલ્હી લવાશે | lalu yadav u…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News