gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ | Bhavnagar Sabarmati Intercity Train Partially …

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
આજથી ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી ટ્રેન આંશિક રીતે રદ્દ | Bhavnagar Sabarmati Intercity Train Partially …
2
VIEWS
Share on FacebookShare on Twitter

છ માસ સુધી નિર્માણ કાર્યના કારણે સાબરમતી સ્ટેશન નહીં જાય

ટ્રેનનું સંચાલન ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર વચ્ચે થશે

ભાવનગર – ભાવનગર-સાબરમતી ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી છ
માસ સુધી આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ ટ્રેન
ગાંધીગ્રામ સ્ટેશન સુધી જ જશે.

સાબરમતી સ્ટેશન પર ચાલી રહેલ નિર્માણ કાર્ય અને બ્લોક લેવાતા હોવાના કારણે
ભાવનગર-સાબરમતી-ભાવનગર ઈન્ટરસિટી એક્સપ્રેસના સંચાલનમાં તાત્કાલિક ફેરફાર કરવા રેલવે
પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેથી આવતીકાલ તા.૧૬-૬થી તા.૧૫-૧૨ સુધી ભાવનગર-સાબરમતી
ટ્રેન ગાંધીગ્રામ-સાબરમતી સ્ટેશન વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ છ માસ દરમિયાન ટ્રેનનું
સંચાલન ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે જ કરવામાં આવશે તેમ ભાવનગર
રેલવેના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર શ્રીમાયાભાઈ આહીરનો સન્માન સમારોહ અને નવરાત્રી મહોત્સવ સંપન્ન
GUJARAT

October 24, 2026
મહિલા પોલીસ સ્ટેશન પોરબંદરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને મુંબઇ મહારાષ્ટ્ર ખાતેથી ટ્…

October 23, 2026
સરકારના શાળાઓ માં પ્રેસ મીડિયા પ્રતિબંધ ના નિર્ણય સામે પત્રકાર એકતા પરિષદ નો પડકાર..

Next Post
વૃદ્ધની હત્યામાં પોલીસની બેદરકારી તપાસવા માટે એસીપીને ઇન્કવાયરી | Inquiry to ACP to investigate poli…

વૃદ્ધની હત્યામાં પોલીસની બેદરકારી તપાસવા માટે એસીપીને ઇન્કવાયરી | Inquiry to ACP to investigate poli...

નેશનલ ચેમ્પિયનશિપમાં ભાવેણાના દિવ્યાંગ બાળકોએ 20 મેડલ મેળવ્યા | Disabled children from Bhavena won 2…

નેશનલ ચેમ્પિયનશિપમાં ભાવેણાના દિવ્યાંગ બાળકોએ 20 મેડલ મેળવ્યા | Disabled children from Bhavena won 2...

રૂા.50 હજારનો તોડ કરવા ગયેલા બે નકલી પોલીસમેન ઝડપાયા | Two fake policemen caught trying to steal Rs …

રૂા.50 હજારનો તોડ કરવા ગયેલા બે નકલી પોલીસમેન ઝડપાયા | Two fake policemen caught trying to steal Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવકવેરા ખાતાએ અમદાવાદના સંખ્યાબંધ જ્વેલર્સને નોટિસ આપી | Sandesara repaymend of all dues

11 months ago
NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…

5 months ago
પાલીતાણા ના ઘેટીથી નાનીમાળને જોડતો માર્ગ અત્યંત બિસ્માર લોકો હેરાન પરેશાન

10 months ago
મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News