gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઈ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર | Ahmedabad’s Kankaria Car…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઈ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર | Ahmedabad’s Kankaria Car…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kankaria Carnival Launch: અમદાવાદના આંગણે ‘કાંકરિયા કાર્નિવલ’નો આવતીકાલે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આવતીકાલે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી આ મહોત્સવને ખુલ્લો મૂકશે. મહત્વનું છે કે, વર્ષ 2008માં આ ઉત્સવની શરૂઆત કરાવી હતી, ત્યારથી આ કાર્નિવલ અમદાવાદીઓની ઓળખ બની ગયો છે. આ વખતે પણ ગુજરાતના જાણીતા સિંગરોના પર્ફોમન્સ અને અનેક સ્પર્ધા અહીં યોજાશે.

ગુજરાતના કલાકારો રમઝટ બોલાવશે

કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિવિધ સ્ટેજ પર કાર્યક્રમો યોજાશે. સ્ટેજ નંબર 1 પર ગુજરાતના કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી, સંકેત ખાંડેગલ અને પાર્થ ઓઝા પોતાની પર્ફોમ કરશે. આ ઉપરાંત, સ્ટેજ નંબર 2 અને 3 પર નેલ આર્ટ, મહેંદી સ્પર્ધા, યોગા, ઝુમ્બા અને લાફિંગ ક્લબ જેવા અનેક કાર્યક્રમો તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કાંકરિયા કાર્નિવલ 2025 માટે વાહનચાલકો સાવધાન, ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વૈકલ્પિક માર્ગ

350 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ

ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી રૂપિયા 350 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્માર્ટ સ્કૂલોનો સમાવેશ થાય છે. પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારની 90% સ્કૂલો હવે આધુનિક ક્લાસરૂમ, ગણિત-વિજ્ઞાનની લેબ અને 3D પેઇન્ટિંગ સાથે સજ્જ થઈ ગઈ છે, જેનો લાભ 1.80 લાખ વિદ્યાર્થીઓને મળશે. સાથે જ ચાંદખેડામાં સિનિયર સિટીઝન પાર્ક, કઠવાડામાં પાણીની ટાંકી અને દક્ષિણ ઝોનના 7 તળાવોને ઇન્ટરલિંક કરવાની યોજનાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

દરરોજ અંદાજે 1 લાખથી વધુ લોકો લેશે મુલાકાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ વખતનો કાર્નિવલ અનેક રીતે વિશેષ છે. સતત ત્રીજી વાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવીને હેટ્રિક કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. સુરક્ષા અને વ્યવસ્થા માટે આ વર્ષે પ્રથમવાર ‘ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ’ અમલમાં મૂકવામાં આવી છે. 34 હાઈ-ટેક કેમેરા દ્વારા ભીડ પર નજર રાખવામાં આવશે. જો કેમ્પસમાં લોકોની સંખ્યા મર્યાદા કરતા વધશે, તો તાત્કાલિક અસરથી એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવશે. દરરોજ અંદાજે 1 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતાને જોતા આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની 30 કરોડના મૂલ્યની પ્રતિમા, કર્ણાટકના અજ્ઞાત ભક્તે ભેટમાં…

રામ મંદિરના ‘અંગદ ટીલા’ પર સ્થપાશે રામલલાની 30 કરોડના મૂલ્યની પ્રતિમા, કર્ણાટકના અજ્ઞાત ભક્તે ભેટમાં...

બગોદરા-તારાપુર હાઇવે પર દંપતી સાથે લૂંટનો ભેદ ઉકેલાયો, 2 લૂંટારૂની ધરપકડ, કાર સહિતનો મુદ્દામાલ રિકવર…

બગોદરા-તારાપુર હાઇવે પર દંપતી સાથે લૂંટનો ભેદ ઉકેલાયો, 2 લૂંટારૂની ધરપકડ, કાર સહિતનો મુદ્દામાલ રિકવર...

સાવધાન! દાહોદમાં ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાયું, 50 ટાંકા લેવા પડ્યા | A young man rece…

સાવધાન! દાહોદમાં ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાયું, 50 ટાંકા લેવા પડ્યા | A young man rece...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેર નજીકના હિંગલોટ ગામે ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત | A child was crushed to death by a dump…

શહેર નજીકના હિંગલોટ ગામે ડમ્પર ચાલકે બાળકને કચડી નાંખતા મોત | A child was crushed to death by a dump…

1 year ago
ભારતે પાકિસ્તાનમાં 200 કિમી અંદર 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કર્યા, જુઓ લિસ્ટ | india destroys 6 pakistani…

ભારતે પાકિસ્તાનમાં 200 કિમી અંદર 6 સૈન્ય ઠેકાણા ધ્વસ્ત કર્યા, જુઓ લિસ્ટ | india destroys 6 pakistani…

1 year ago
ભાવનગરમાં આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 70 લાખથી વધુનો ખર્ચ થશે | Inter Corporate Cricket T…

ભાવનગરમાં આંતર કોર્પોરેશન ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 70 લાખથી વધુનો ખર્ચ થશે | Inter Corporate Cricket T…

7 months ago
વારસિયામાં વેપારી પર હુમલો કરી 10 લાખની લૂંટના બનાવમાં પાંચ લુંટારા પકડાયા, વિદેશી કરન્સી પણ મળી | 5…

વારસિયામાં વેપારી પર હુમલો કરી 10 લાખની લૂંટના બનાવમાં પાંચ લુંટારા પકડાયા, વિદેશી કરન્સી પણ મળી | 5…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News