gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police On NEET UG Re-Exam: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં આવતીકાલે રવિવારે(21 જૂન, 2026) NEET UG 2026ની પુનઃ પરીક્ષા યોજાશે. ગુજરાતમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પોલીસ તંત્રને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પરીક્ષાને લઈને કોઈ પ્રકારે ગેરરીતિ કે પેપર લીક જેવી ઘટના ન બને તે માટે સોશિયલ મીડિયા પર બાજ નજર રખાશે.

પરીક્ષામાં સુરક્ષાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પરીક્ષાના સફળ આયોજન માટે ગુજરાત પોલીસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ NTA અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સતત સંપર્ક અને સંકલનમાં રહીને કામ કરી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે વિદ્યાર્થીઓ બસ, રેલવે કે પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તેઓ સમયસર અને કોઈપણ અવરોધ વગર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 

તેમણે જણાવ્યું હતું કે, NEET પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રિબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટ્સના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું યોગ્ય રીતે ચેકિંગ થાય અને તેઓ સમયસર પરીક્ષા હોલમાં પ્રવેશ મેળવે તે સુનિચ્છિત કરવામાં આવશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ડમી કેન્ડિડેટ્સ કે અન્ય કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર

પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે અન્ય મેસેજિંગ એપ્સ પર કોઈ ભ્રામક માહિતી કે અફવાઓ ન ફેલાય તે માટે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓ અને અન્ય લોકોની ભીડભાડ ન થાય તે માટે રાજ્યના તમામ જિલ્લાઓ અને સિટી યુનિટ્સને ક્રાઉડ મેનેજમેન્ટ અંગે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ તરફથી આવતીકાલની પરીક્ષા શાંતિપૂર્ણ, પારદર્શક અને ભયમુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થાની પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
GUJARAT

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

July 28, 2026
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
Next Post
‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

'સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ...', NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT...

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી 'હિના' વૉન્ટેડ, અન્ય એક સકં...

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V…

ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ થશે કાર્યવાહી, ઈડરના મામલતદારે તપાસ હાથ ધરી | MLA Raman V…

12 months ago
લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

5 months ago
અનૈતિક સંબંધ ધરાવતી પત્નીને પતિએ હથોડાના ઘા ઝીંકી ક્રૂરતાથી પતાવી દીધી | Husband brutally kills wife…

અનૈતિક સંબંધ ધરાવતી પત્નીને પતિએ હથોડાના ઘા ઝીંકી ક્રૂરતાથી પતાવી દીધી | Husband brutally kills wife…

2 months ago
प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा…

प्रांजल पाटिल ने मिस और सैंड्रा परेरा ने जीता मिसेज एवरग्रीन इंडिया 2025 का खिताब, कौर दी टौर ने भरा…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News